Gujarati sidhargal potri thoguppu - குஜராத்தி சித்தர்கள் போற்றி தொகுப்பு

Page 1

સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી

1

સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી સીધ્ધયોગીઓના વચનામૃત સંગ્રહ પરમ પૂજય શિવરાજયોગી પરમાનંદ સદાશિવ સદગુરૂ થવાથીરૂ અરંગા મહા શિવ સ્વામીજી દ્વરા જેમણે વિશ્વને '' સાચી આધ્યાત્મિકતા એટલે બીજુ કંઇ નહિ પરંતુ જ્ઞાનીઓના પવિત્ર ચરણોની પૂજા છે.'' તેવું પ્રગટ કર્યું.


સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી

સીધ્ધયોગીઓના વચનામૃત સીધ્ધ વચનામૃત સંકલન ભાષાંતરકાર – આર.જી. રાજારામ અને પ્રો. કે. રાથીનાવેલુ પેપર – ૭૦ જીએસએમ મેપલીથો પેઇજીસ – ૬૦ પેઇજીસ નકલો – ૧૦૦૦ મુલ્ય – રૂા. ૨૦ પ્રકાશક – પૂ. સંતશ્રી સનમુખ સંગમ ઓમકાર કુટિર ૧૧૫, એકસટેન્સન, થુરીયુર – ૬૨૧૦૧૦ ત્રીચી ડિસ્ટ્રીકટ, તામીલનાડુ, ભારત. ૦૪૩૨-૭૨૫૫૧૮૪, www.agathiar.org ૧.૦૭.૨૦૧૫ (પુનમ)

2


સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી

3

(૩) ) સિદ્ધ યોગીઓના વચનામૃત સંગ્રહપોથી ગુજરાતી પ્રકાશનની પ્રસ્તાવના પરમાનંદ સદાશિવ સદગુરૂ શિવરાજ યોગી દ્વારા સિદ્ધ યોગીઓના વચનામૃત સંગ્રહ પોથી સંકલન પરમ પુજય મહાશિવ સ્વામીનું એક વિશિષ્ટ પુસ્તક છે. સ્વામીજીએ આ સંગ્રહ માટે સીધ્ધો, સંતો, જ્ઞાનીઓ, યોગીઓ, સિધ્ધ મહાત્માઓ, ગુરૂઓ, પ્રશિક્ષકો, પૂરાણના પવિત્ર લોકો, આધુનિક અને જુના જમાનાના સુધી લાંબી છલાંગ લગાવી છે. આ સ્પષ્ટ દર્શાવે છે કે સંતોનો પંથ એક સતત ચાલતી પ્રક્રિયા છે. પૂરાતન કાળ પુરતી મર્યાદિત નથી. સીધ્ધો ઉપરાંત કુલ ૧૩૧ સંતો અને ઋષિમુનિઓના નામ જેમણે સામાન્ય માણસને અસામાન્ય બનાવવા આધ્યાત્મિક ઉન્નતિમાં ફાળો આપ્યો છે તેમના નામ એકત્રિત કરવામાં આવ્યા છે. અને અહીં સંકલિત કરવામાં આવ્યા છે. સ્વામીજીએ નાત-જાત, ધર્મ, પ્રાંત અને ભાષાને હિંમતપૂર્વક પાર કરી નાખી છે. તેમનો વૈશ્વીક, ધર્મનો અંગીકાર કરવાનો પ્રયત્ન સંતોના આ સંગ્રહિકામાં સાબિત થાય છે.. (૪) આ ભૌતિક બંધનોવાળી સામાન્ય દુનિયામાં ગૃહસ્થી તેની આધ્યાત્મિકતા વધારવા બધા જ લોકો વેદો અને આધ્યાત્મિક સાહિત્ય વાંચી શકે નહિ. પરંતુ સ્વામીજી તેમના પોતાના અનુભવો દ્વારા અહીં સરળ ઉકેલ આપે છે. ફકત સંતો જેઓ વિશ્વ પર શાસન કરે છે અને નિયંત્રિત રાખે છે તેમના આશિર્વાદનું આહવાન કરો.


સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી

4

સ્વયં અરૂતપ્રકાર વલ્લાલરના ખરા વિચાર પ્રકટ કરનાર તરિકે સ્વામીજી તેમના આધ્યાત્મિક અનુભવો લોકોમાં વહેંચે છે અને સંતોના પવિત્ર નામ લખીને ગુણગાન ગાઇને લોકોના ગૃહને લાભાન્વીત કરે છે. આમ આ સ્વામીજીની વિશ્વના બધા જીવો ઉપરની એક મધુર કૃપા છે. સ્વામીજીએ નિરૂપણ કરેલી ભાષા એકદમ સાદી છે અને બૌધિકથી માંડીને અભણ સુધીના સામાન્યજનો બધા સમજી શકે તેવી છે. તેઓ સંત કોંગનાવર, સંત રોમાઋષી, સંત થીરૂવલ્લુર, સંત થીરૂમુલ્લર, સંત શિવવકીઅર, સંત કુડુવેલીમીતર, સંત ઇડાયકકાડર અને સંત અજુગન્નારની પોતાનું આધ્યાત્મિક સ્થાન નક્કી કરવા સહાય લે છે જેથી વાંચક મહાન સંતોના ચરણોની પુજા કરવાની ભારતીય આધ્યાત્મિક પ્રણાલીથી પરિચીત બને. (પ) શ્રી અગાથીઅર સન્માર્ગ સંગમ, ઓમકાર કુટિર થુરાઇમુર, જી. ત્રીચી, તામીલનાડુ આ પવિત્ર પુસ્તક સર્વજનોના હિતાર્થે વિદેશમાં વસતા આપણા ભાઇઓ તથા બહેનો માટે ગુજરાતીમાં પ્રકાશિત કરતાં આનંદ અનુભવે છે. આ ગ્રંથ સફળતાપૂર્વક પ્રકાશિત કરવામાં સર્વ ઉદાર વ્યકિતઓ જેઓ અમારી સાથે ઉભા રહ્યા હતા તેમનો સહ્રદય અત્યંત આભાર માનીએ છીએ અને સ્વામીજીના ચરણોમાં પડીને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ તેમના આશિર્વાદ વર્ષાવે. વંચી ઓફ સેટ પ્રિન્ટર્સ, થુરાઇમુરએ આ પુસ્તક સુંદર રીતે પ્રકાશિત કરી ફરી વખત


સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી

5

દિલેરીના દર્શન કરાવ્યા છે. (૬) આરંગા મહાશિવ સ્વામી, ટુંકુ જીવનદર્શન જેમ સવારમાં સુર્ય સમુદ્રમાંથી બહાર આવી રહ્યો હોય, કાળા વાદળોમાંથી પૂર્ણીમાનો ચંદ્ર બહાર આવી રહ્યો હોય, વસંતમાંથી સુમધુર સુગંધ આવી રહી હોય, તેમ મુલાઇ સ્વામી તા. ૧૩ મી જાન્યુઆરી, ૧૯૩૬ ના રોજ શ્રી બાલકૃષ્ણન અને શ્રીમતિ મિનાક્ષી અમ્માના ત્રીજા પુત્ર તરિકે જન્મ્યા હતા. સ્વામીજી બાળપણથી જ ખુબ જ સાદગીથી જીવન પસાર કરતા હતા તથા અલ્લડપણું અને આડંબરના ગમતા ન હતા. ૩૫ વર્ષની ઉંમરે તેમણે પિતાજી છત્રછાયા ગુમાવી. તેમના પિતાશ્રીના મૃત્યુ પછી મિનાક્ષી અમ્માએ તેમના યોગિક જીવનનો એક મોટો સહારો હતો. સ્વામીજી એનગોઇમલાઇ પાસેના મનાલ મેડુ નામના નાના એવા ગામમાં વણકર તરિકે વ્યવસાય કરતા હતા. સ્વામીજીને ઇરાઇમયમના મિત્રો પાસેથી જાણવા મળ્યું કે યોગ વિનાની માત્ર ભકિત મોક્ષ તરફ ન લઇ જઇ શકે.


સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી

6

(૭) ૧૯૫૫માં અન્નાઇસ્વામી શાસ્ત્રી એક સિધ્ધ ઔષધ સમર્થક તથા સિધ્ધ તત્વચિંતક, સંત અગાથીસરની પૂજા કરતા હતા અને સ્વામીજીએ તેમની દિક્ષા લીધી. સંતોની પુજા વિધિ તથા ઇંડા, પીંગળા અને સુષુમણાના રહસ્યો શીખ્યા. સ્વામીજીની આધ્યાત્મિક જ્ઞાનની તૃષ્ણાએ તેમના જ્ઞાનમાં ખુબ ઝડપી વૃદ્ધિ કરી. સ્વામીજીને કામકાજી લોકો જેમાંના એક તરીકે તેઓ જન્મયા હતા. તેથી તેમની દુદર્શા વિશે ખુબ જ જાણકારી હતી. ઝુંપડીમાં રહેતા ગરીબ લોકોના દુઃખોએ તેમને ઉદાસ કરી દીધા. તેમને ખુબ ચિંતા થતી તથા આવા સમુદાયની ભુખ તરસથી તેઓ ખુબ ચિંતિત રહેતા હતા. તેમને માનવજીવનની વાસ્તવિકતાનો જયારે પરમ પુજય સ્વામી રામાલીંગરના ગીતોમાંથી મળ્યો ત્યારે તેમની ગરીબ લોકોની ભૂખ શાંત કરવાની કુદરતી ઇચ્છા તીવ્ર બની. (૮) સ્વામીજીએ તેમના વિચારો અને જીવનના છેલ્લા ૫૦ વર્ષ સમાજની આધ્યાત્મિક ઉન્નતિ માટે સમર્પીત કર્યા. સંત અગાથીસર, જ્ઞાનીઓનો મેરૂ પર્વત, ના નામથી સ્વામીજીએ ગરીબોના ઉધ્ધાર માટે એક સખાવતી સંસ્થાની સ્થાપના કરી. સ્વામીજી તેમની પાસે આવતા બધા માટે શાંતિ અને આશ્વાસનનું કેન્દ્ર હતા. ઓમકાર કુટિર રોજ હજારો ભકતોના દુઃખ ઓછા કરી રહી છે અને છેક ૧૯૭૫થી ગરીબોને ભોજન


સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી

7

આપવાનું ઉમદા કાર્ય હાથ ધરેલ છે. કુટિર મફત પીવાનું પાણી છેલ્લા ૩૦ વર્ષથી થુરાઇયુર અને આજુબાજુના ગામોમાં પુરૂ પાડી રહી છે. તેમના દ્વારા ગરીબો માટે હજારો લગ્નોનું આયોજન કરવામાં આવ્યું હતુ.ં પરમ પુજયશ્રી દ્વારા આશાનું કિરણ તથા આજીવિકા આપવામાં આવેલ. તેમના પૂજય માતુશ્રી તા. ૧૮.૬.૧૯૯૫ ના રોજ દેવલોક પામ્યા. (૯) પરમપુજયશ્રીએ હંમેશા દાવો કરે છે કે હું જે કંઇ કરૂ છું તે સંત અગાથીસાના આર્શીવાદથી કરૂ છું તથા તેઓ હંમેશા સંત અગાથીસા, સંત નાદેશ્વર, સંત થીરૂમુલ્લ થેવર અને સંત કારૂવુ થેવર જેવા આર્શીવાદરૂપ આત્માઓ

તેમના માર્ગદર્શક હોવાની ઘોષણા કરે છે. સ્વામી રામાલીંગરના

ઉતરાધિકારી તરિકે સ્વામીજી આજે

વિશ્વના આદ્યાત્મિક અગ્રણી તથા નવ કરોડ સીધ્ધોના

અધિષ્ઠાતા છે. તેઓ સંત શ્રી અગથીસાની પૂજા કરે છે જેમણે તામીલ ભાષાને તેમની બોધ ભાષા બનાવી છે. કોલેજો અને યુનિવર્સીટીઓમાં સમાજ વિજ્ઞાન અને તત્વજ્ઞાન ફકત વર્ગોમાં જ શીખવવામાં આવે છે પરંતુ ઓમકાર કુટિર ગરીબ અને જરૂરતમંદોને ભોજન કરાવી તથા મફત પીવાનું પાણી જે રોજીંદા જીવનમાં વધુ આવશ્યક છે તે પુરૂ પાડીને થુરાઇયુર અને આજુ બાજુ લઇ ગયા છે. શ્રી અગથીઆર સન્માર્ગ સંગમ વૈશ્વીક ભાઇચારાનું અને ગુરૂ શિષ્ય વચ્ચેના અનોખા પાવન પ્રેમ સંબંધનું પ્રતિક છે.


સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી

8

(૧૦) શિષ્યો ગામેગામ જાય છે અને કરૂણા, પ્રેમ, સદભાવના, પ્રાણી હત્યા અને શાકાહારીનો સંદેશ ફેલાવે છે. સ્વામીને સહેલાઇથી મળી શકાય છે અને તેઓ બધાં જ દુઃખી જીવો માટે આશ્વાસનનો સ્ત્રોત છે. સ્વામીજીનની સાહિત્યિક સુઝબુઝ પ્રાથમિક શાળાના શિક્ષણ વિના પણ અસાધારણ છે અને હાલના પાઠયક્રમમાં સમાવેશ તેનું પ્રમાણ છે. તેમની માનવતાના સાદ દ્વારા બધા જીવોમાં સર્વોતમ હતા તેવું સ્વામીજીએ પોતાને માટે સિધ્ધ કરેલ છે. - આર. જી. રાજારામ (૧૧) તું મહાન અગથીસા ઋષીનું નામ જપજે તે અષ્ટ સિધ્ધ અને યોગ બક્ષસે સુક્ષ્મણા અગથીઆર પોતે ત્રણ કેસરી અંગરખા આપશે તને બધી સિધ્ધિઓ તમને વરશે. અગથીઆરમાં શ્રધ્ધા મેરૂ પર્વત પર આસન આપશે. કોઇ વિધ્ન વિના અને તું સમ્રાટ કહેવાશે


સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી

9

અગથીઆર મુળાગ્નીમાંથી બહાર આવેલ યોગી છે. ૧૦૦૮ વિશ્વ તેના શાસન હેઠળ છે. મહાન કોંગાનર (૫૦૦ માંની ૭૬મુ પદ) નવ કરોડ માનવીઓએ તેમના પાપમાંથી મુકતી મેળવી, પુણ્યાત્મા બન્યા અને હંમેશને માટે મૃત્યુવિહિન ભવ્ય જીવન પ્રાપ્ત કર્યુ. અમરત્વ પામ્યા અને તેમના પવિત્ર ચરણો પુજીને જ્ઞાની બન્યા સંત શ્રી અગથીઆર (અગસ્ત્ય) નવ કરોડ ઋષીઓના સ્વામી છે જેમને ગુરૂમુનિનું અને કુંભમુનિનું ઐરુદ મળેલ છે (અગસ્ત્યમુનિ કુંભમૂનિ તરિકે ઓળખાય છે કારણ કે, તેઓ કુંડલીનીમાંથી જન્મયા હતા. તેઓ ગુરૂમુનિ કહેવાયા હતા. ગુરૂ (preceptor) મુનિ (saint). (૧૨) જો આપણે રોજ ૩૦ મીનીટ સવાર સાંજ અને જો શકય હોય તો મધ્ય રાત્રીએ ૧૨ વાગ્યે સમતલ ભૂમિ પર સફેદ કપડા ઉપર બેસી તલના તેલનો કે ઘીનો દિવો તથા સુગંધી અગરબતી અને ''ઓમ..! અગથીસયા નમઃ'' ના મંત્ર જપી પુજા કરીએ તો આપણે પણ લાંબુ નિરોગી જીવન પ્રાપ્ત કરી શકીએ. પરિવારમાં શાંતી રહેશ.ે આપણને ઉમદા સંતાનોની પ્રાપ્તી થશે. ઉપરાંત, વ્યવસાય, ખેતી, નોકરી અને


સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી

10

વ્યાપારમાં સંપતિ વૃદ્ધિ સાથે પ્રગતિ થશે. આપણે ''ઓમ..! અગથીસયા નમઃ'' નો જપ કરીને પ્રાર્થના કરીશું કે અમારામાં જ્ઞાન અને ભેદભાવની પરિપકવતા સાથે ડહાપણનો ઉદભવ થાય. (૧૩) આપણે આશિર્વાદ પ્રાપ્ત કરવા ''ઓમ..! અગથીસયા નમઃ'' નો જપ કરીને પ્રાર્થના કરીશું જેથી આપણે કોઇ જીવને ચોટ નહિ પહોંચાડીએ. માંસ નહિ ખાઇએ અને શાકાહારી ધર્મનું પાલન કરીશું. આપણે આશિર્વાદ પ્રાપ્ત કરવા ''ઓમ..! અગથીસયા નમઃ'' નો જપ કરીને પ્રાર્થના કરીશું, પ્રેમથી સુઝબુઝપૂર્વક માતા, પિતા, ભાઇઓ, બહેનો, સગા-સંબંધીઓ અને મિત્રો સાથે હળીમળીને વ્યવહાર કરીશું. આપણે આશિર્વાદ પ્રાપ્ત કરવા ''ઓમ,,! અગથીસયા નમઃ'' નો જપ કરીને પ્રાર્થના કરીશું કે નશાકારકતા બિનશાકાહારી ખાદ્યપદાર્થ તથા જુગારની કુટેવોથી મુકત કરે . આપણે આશિર્વાદ પ્રાપ્ત કરવા ''ઓમ ..! અગથીસયા નમઃ'' નો જપ કરીને પ્રાર્થના કરીશું કે બીજાની પ્રગતિની ઇર્ષા નહી કરીએ. આપણે આશિર્વાદ પ્રાપ્ત કરવા ''ઓમ..! અગથીસયા નમઃ'' નો જપ કરીને પ્રાર્થના


સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી

11

કરીશું કે અમે લાલચુ નથી તેવું બીજાને લાગે. (૧૪) આપણે આશિર્વાદ પ્રાપ્ત કરવા ''ઓમ..! અગથીસયા નમઃ'' નો જપ કરીને પ્રાર્થના કરીશું કે અન્ય સાથે તેમની લાગણીઓને ઠેસ પહોંચાડયા વિના રુચિકર બોલીશુ.ં આપણે આશિર્વાદ પ્રાપ્ત કરવા ''ઓમ..! અગથીસયા નમઃ'' નો જપ કરીને પ્રાર્થના કરીશું કે આપણું નસીબ અને પાપનું પરિણામ સ્વીકારી દોષીતો ઉપર પૂર્વગ્રહયુકત બદલો નહિ લઇએ. આપણે આશિર્વાદ પ્રાપ્ત કરવા ''ઓમ..! અગથીસયા નમઃ'' નો જપ કરીને પ્રાર્થના કરીશું કે હકિકત જાણ્યા વિના પૂર્વગ્રહયુવક ક્રોધિત નહિ થઇએ. આપણે આશિર્વાદ પ્રાપ્ત કરવા ''ઓમ..! અગથીસયા નમઃ'' નો જપ કરીને પ્રાર્થના કરીશું કે શંકાશીલ નહી બનીએ જે મિત્રતા, માનસિક શાંતી બગાડી નાખે અને જ્ઞાન કરાવે કે શંકા ભયંકર પાપ છે. આપણે આશિર્વાદ પ્રાપ્ત કરવા ''ઓમ.. ! અગથીસયા નમઃ'' નો જપ કરીને પ્રાર્થના


સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી

12

કરીશું કે જ્ઞાન કરાવે કે રોજ ચરણકમળની પૂજા કરીએ જેથી તે આંતરિક અને બાહ્ય રીતે આપણી સાથે રહે જેથી અમે ભલાઇ અને બુરાઇને ઓળખી શકીએ અને આર્શીવાદ આપે કે અમે આપની રોજ પૂજા કરીએ. (૧૫) આપણે આશિર્વાદ પ્રાપ્ત કરવા ''ઓમ..! અગથીસયા નમઃ'' નો જપ કરીને પ્રાર્થના કરીશું કે વારંવાર જન્મ લેવાનું એક માત્ર કારણ 'માયા' ને જાણી શકીએ અને વિજય માટે ઉપાય બતાવે તથા શકિત આપે. આપણે આશિર્વાદ પ્રાપ્ત કરવા ''ઓમ..! અગથીસયા નમઃ'' નો જપ કરીને પ્રાર્થના કરીશું કે અગણિત જન્મો લેવામાંથી છુટકારો આપે. બધા પાપોમાંથી મુકિત આપે તથા જન્મમરણ વિનાના સન્માર્ગની ગતિનો અંગીકાર કરીએ અને અનુસરીએ. આપણે આશિર્વાદ પ્રાપ્ત કરવા ''ઓમ..! અગથીસયા નમઃ'' નો જપ કરીને પ્રાર્થના કરીશું આપણે આશિર્વાદ પ્રાપ્ત કરવા ''ઓમ! અગથીસયા નમઃ'' નો જપ કરીને પ્રાર્થના કરીશું


સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી

13

આપણે આશિર્વાદ પ્રાપ્ત કરવા ''ઓમ..! અગથીસયા નમઃ'' નો જપ કરીને પ્રાર્થના કરીશું કે ગરીબ અને ભુખ્યાઓને ભોજન કરાવવા દાન આપીએ અને તથા અમે તેને ભોજન કરાવી શકીએ તેવી તક આપો આપની કૃપાથી અમે જે દિવસે ગરીબોની ભુખ સંતોષવાનો વિચાર કરીશું તે દિવસે અમે અમારી આધ્યાત્મિક ઉન્નતિ પામીશુ.ં (૧૬) આપણે આશિર્વાદ પ્રાપ્ત કરવા ''ઓમ..! અગથીસયા નમઃ'' નો જપ કરીને પ્રાર્થના કરીશું કે માત્ર આપના પવિત્ર ચરણોની પુજા કરીને જ અગણિત પાપીઓએ ઋષીમુનિઓનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે તેમ મારા જેવા પાપીને બચાવવો અને મારા જેવા લોકોને આર્શીવાદ આપવા આપની ફરજ છે. તેથી આપના પવિત્ર ચરણોમાં શ્રધ્ધા રાખીને પ્રાર્થના કરું છું કે, હે અગથીસા (અગસ્ત્ય) મારો સ્વીકારી કરો અને મારા પર આપની કૃપા વર્ષાવો. આપણે આશિર્વાદ પ્રાપ્ત કરવા ''ઓમ..! અગથીસયા નમઃ'' નો જપ કરીને પ્રાર્થના કરીશું કે અમારું ધ્યેય મહિનામાં ઓછામાં ઓછી બે વ્યકિતઓના યજમાન બની ભોજન કરાવવાનું હોય.


14

સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી

અમને જાણ છે કે જે ક્ષણે અને અમો અગથસ્ય નામ પોકારશું તે ક્ષણે ૯ કરોડ ઋષીમુનીઓ જે આપના શિષ્યો છે તે અમને આર્શીવાદ આપશે. તેજસ્વીતામાં ભ્રમણ કરી રહ્યા છીએ કારણ કે કોઇ અનિષ્ટ અમારા સુધી પહોંચી નહિ શકે કારણ કે અમે તમારા પવિત્ર ચરણોની પૂજા કરીએ છીએ. તેથી આપ મને 'ડર નહિ! ડર નહિ!” તેમ કહી મારૂ ધ્યાન રાખશો. રાર્થના ''તારા પવિત્ર ચરણોને વંદન કરૂં પ્છ! ું સન્માર્ગમાં વિજય પ્રાપ્ત થાય '' પવિત્ર ચરણોના જ્ઞાનની પ્રભુતા આપે .. પવિત્ર ચરણોનું જ્ઞાન તમને શિવ બનાવે . પવિત્ ર ચરણોનુ ં જ્ ઞ ાન તમને શિવલોક બનાવે . . પવિત્ર ચરણોનું જ્ઞાન તમને અશુધ્ધતારૂપી કેદમાંથી મુકત કરે ... પવિત્ર ચરણોનું જ્ઞાન સીધ્ધી છે અને મુકિત પણ ખરી .. - થીરૂમંથીરમ થીરૂવાડીપેરૂ ૧૫૯૮


સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી

(૧૮) સીધ્ધ યોગી પ્રેમપંથનું સંકલન ઓમ ! અગથીયારના પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ !.. પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ !.. પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ !.. અગીથીરીના પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ !.. પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ !.. પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ !.. પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ !.. અરૂલનંદીના પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ.!.. એલ્લામાના પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ !.. એઝુગ્ની સીધ્ધર ૧૦ના પવિત્ર ચરણોમાં વંદન હો. (૧૯) ઓમ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ !.. રામાલીંગાના પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ !.. પવિત્ર ચરણોમાં વંદન હો.

15


સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી

ઓમ !.. પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ !.. ઉમાપતિના પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ !.. પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ !.. કાંજામલાઇના પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ !.. કાડાપીલ્લાઇના પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ !.. કાડુવેલીના પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ !.. કન્નાનંદરના પવિત્ર ચરણોમાં વંદન હો. (૨૦) ઓમ !.. કન્નીના પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ !.. પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ !.. પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ !.. પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ !.. પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ !.. પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ !.. પવિત્ર ચરણોમાં વંદન હો.

16


સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી

ઓમ !.. કલ્લુલીના પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ !.. પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ !.. કવુબાલા સીધ્ધના પવિત્ર ચરણોમાં વંદન હો. (૨૧) ઓમ !.. પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ !.. પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ !.. પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ !.. પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! ..પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ !.. પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ !.. ગુરૂના પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! ..પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ !.. કુરૂમ્બાઇ સીધ્ધયોગી ૪૦ ના પવિત્ર ચરણોમાં વંદન હો. (૨૨) ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ !...પવિત્ર ચરણોમાં વંદન હો.

17


સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી

ઓમ ! ..પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! ...પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! .. પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ !.. સંઘમૂનિના પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! .. શંકરના પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! ..સંગીલીના પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ !.. પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! ..સતનાઆધાર ૫૦ ના પવિત્ર ચરણોમાં વંદન હો. (૨૩) ઓમ !.. પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ !.. પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ !.. પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ !.. પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ !.. પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ !.. પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ !.. પવિત્ર ચરણોમાં વંદન હો.

18


સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી

ઓમ !.. પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ !.. પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! ..સુર્યાનંદાધર ના પવિત્ર ચરણોમાં વંદન હો. (૨૪) ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! જામ્બુના પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! જગન્નાથના પવિત્ર ચરણોમાં વંદન હો. (૨૫) ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! જ્ઞાનના પવિત્ર ચરણોમાં વંદન હો.

19


સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી

ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! થાયુમાના પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! ત્રિગુણના પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! થીરૂમલાઇ ગતિવરના પવિત્ર ચરણોમાં વંદન હો. (૨૬) ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! નાદન્તાના પવિત્ર ચરણોમાં વંદન હો.

20


સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી

ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! નોંદીના પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પટ્ટીનાથના પવિત્ર ચરણોમાં વંદન હો. (૨૭) ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પારસના પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પમપટતીના પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! બ્રહ્મામુનિવરના પવિત્ર ચરણોમાં વંદન હો. (૨૮) ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો.

21


સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી

ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પુલીપાની પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! માણેકસાગરના પવિત્ર ચરણોમાં વંદન હો. (૨૯) ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો.

22


સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી

ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! યોગાનંદા ૧૨૦ ના પવિત્ર ચરણોમાં વંદન હો. (૩૦) ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! વિલાઇયાત્તુસીધ્ધારના પવિત્ર ચરણોમાં વંદન હો. (૩૧) ઓમ ! વેદાંત સીધ્ધહરના પવિત્ર ચરણોમાં વંદન હો. ઓમ ! પવિત્ર ચરણોમાં વંદન હો.

23


24

સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી

અગણિત કરોડો સિધ્ધ ઋષીના ચરણોમાં વંદન હો. અનંતકાળ સુધી રહો આપણા નંદી અનંતકાળ સુધી, અનંતકાળ સુધી રહો. તમેં બધા ચરણોમાં, અનંતકાળ સુધી, અનંતકાળ સુધી રહો. તમે બધા ચરણોમાં, અનંતકાળ સુધી, અનંતકાળ સુધી રહો. તમે બધા ચરણોમાં, અનંતકાળ સુધી, અનંતકાળ સુધી રહો. -થીરૂમંદિર ૩૦૪૭ *મળ = મનની ત્રણ અપવિત્રતાઓ કે અશુધ્ધિઓ (૩૨) સેવકો / ભકતો જેઓ સીધ્ધ યોગીઓની પોથીનું રોજ ઉચ્ચારણ કે ગાન કરશે તેઓ લાભાન્વીત થશે. ઉપર દર્શાવેલા ૧૩૧ સીધ્ધ પુરૂષો એવા સંતો છે જેમણે પૂર્ણ આશીષ પ્રાપ્ત કર્યા છે. સૌથી મહા જ્ઞાન એ છે કે આપણે તેમને પ્રાર્થના કરવાનું વિચારીએ અને આશિષ પ્રાપ્ત કરીએ. જો આપણે રોજ સવાર સાંજ ૩૦ મિનિટ સમતળ ભૂમિ પર સફેદ કપડું પાથરી દિવો કરી અગરબતી પ્રગટાવીએ અને સીધ્ધ યોગીઓની પોથીનું રટણ કરીએ તો જેમ ઝાકળ સવારના સુર્યમાં ઉડી જાય છે તેમ આપણા ભુતકાળના પાપ છુટી જાય છે. જો કોઇ આ નિરંતર જપશે તો પરિવારમાં શાંતિ રહેશે.


સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી

25

ઉમદા સંતાનો પ્રાપ્ત થશે. સારૂ સ્વાસ્થય અને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરશે. તેના બાળકોના લગ્નનું મોડું થયું હશે તો, તુરત જ થઇ જશે. લોન ચોખ્ખી થઇ જશે અને સંપતિ વધશે. (૩૩) ઉપરાંત, ખેતીવાડી, વ્યાપાર, ધંધો અને નોકરી કોઇ પણ બાધા વિના ફળશે-ફુલશે. તમાકુ, દારૂ, માંસાહાર અને જુગારની કુટેવ હશે તો છુટી જશે. વધારામાં હત્યા પછી માંસ આરોગવું તે પાપ છે તેવા બોધનો આરંભ થશે. જો કોઇ સીધ્ધયોગીઓની પોથીનું રટણ કરવાનું ચાલુ રાખશે તો તે કર્મ કરતા પહેલા તેના ગુણ અવગુણનો ભેદ પારખી શકશે. જયારે આ શપથપૂર્વક સમજરૂપી સુર્ય ઉગશે ત્યારે તેઓ તુરત જ જ્ઞાની બનશે. તદુપરાંત, તેઓ તેમના માતા- પિતા, પત્નિ, ભાઇઓ, બહેનો અને મિત્રોની સંભાળ લેશે. પાલનપોષણ કરશે અને સદભાવના પ્રાપ્ત કરશે. આજ જ્ઞાન છે! તપસ્યા બીજી કઇ નથી પરંતુ પ્રકાશપુંજ ઋષી અગસ્ત્યના પવિત્ર ચરણોની પૂજા છે. પૂજા કરવા પરિવારના સભ્યોની અને મિત્રોનો ટેકો જરૂરી બનશે. તેથી જ તેમની સદભાવના મેળવવાની સલાહ આપવામાં આવી છે. તેઓ તેમના વહાલા અને કરીબી વ્યકિતઓને પ્રિતિભોજન કરાવીને તથા ગરીબ તથા જરૂરતમંદોની ભુખ સંતોષીને પૂણ્યના વારસદાર બનશે. (૩૪) સીધ્ધયોગીઓની પોથીનું રટણ કરીને દેહ તથા આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરશે. તેઓ દૈહિક


સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી

26

કમજોરી આત્માને પણ કમજોર બનાવે છે. અને અજ્ઞાન પેદા કરે છે. એક વખત અજ્ઞાનનું જ્ઞાન થાય, જે માટે દૈહિક કમજોરી જવાબદાર છે, અગથીસારની સહાયથી તેઓ દૈહિક કમજોરીઓ દુર કરવા બુધ્ધિ પ્રાપ્ત કરશે અને આત્માની કમજોરી પણ દુર કરી શકશે. જો આત્મા પવિત્ર થઇ જશે તો અજ્ઞાન અલોપ થઇ જશે અને જ્ઞાનની શરૂઆત થશે આવા લોકો જ જન્મોમાંથી મુકિત મેળવી શકશે. ઉપર દર્શાવેલા ઋષીમુનિઓ કરૂણાના સાગર છે. જો આપણે તેની નિરંતર પુજા કરીશું તો આપણે પણ બધા જીવો પર કરૂણામય બનીશું. (૩૫) આપણે ભુખ્યા ગરીબોની ભુખને શાંત કરવાનો ઉમદા વિચાર પ્રાપ્ત કરીશું અને આમ જન્મ-મરણમાંથી મુકિત માંગીશું. આપણને જ્ઞાન થશે કે આખી માનવ જાત 'અરૂતપેરૂન જયોતિ આનંદવર' ના બાળકો છે. કુદરતી રીતે જ ભાઇચારાનો અભ્યુદય થશે. જે લોકોમાં ભાઇચારો હોય ત્યાં જાતિવાદનો ભેદભાવ અને સામાજિક અસમાનતા નથી રહેતી. ખુલ્લા હ્રદયથી તેઓ એકબીજાની સાથે રહે છે અને મિત્રતામાં વૃધ્ધિ કરે છે તેઓ અન્યની લાગણીને શબ્દો વડે ઠેસ નહિ પહોંચાડે. તેઓ બીજાને સુખી કરવા મદદ કરશે. અને અન્ય સાથે રૂચિકર બોલશે તથા બહુજનોના આશિષ પ્રાપ્ત કરશે. આ વચનામૃત સંગ્રહનું જે ભકતો નિરંતર ઉચ્ચારણ કરશે તેમના ઇર્ષા, લોભ, જંગલીયત, ક્રોધ અને કટુવચન જેવા અશોભનીય લક્ષણો આપમેળે છુટી જશે. એક વખત આ ચાર કુટેવોના લક્ષણો છુટી


સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી

27

જાય તો નવી ઉંચાઇએ પહોંચવું તે ચોક્કસ છે. (૩૬) ઉપરાંત, પૂર્વજન્મના કુકર્મો દ્વારા બનેલા બનાવ જેવા કે યોગ્ય મિત્રોને રદ કરવા તથા અયોગ્ય મિત્રોની પસંદગી કરવી વિ. લક્ષણો નહિ રહે. તેઓ શાંતિથી નિર્ણય લેશે. તેઓ ઉંડાણપૂર્વક મનોવિશ્લેષણ કર્યા વિના કોઇ શંકા ઉભી નહિ કરે. શંકા અવિરત જન્મોનું મુળ કારણ છે. સારા લોકોને ખરાબ ગણવા અને ખરાબ લોકોને સારા ગણવા તે અવિરત જન્મોનું મૂળ કારણ છે. નોંધ-૧ જે લોકો જેઓ મુસાફરી કરે છે તેઓ આ સીધ્ધ યોગીઓના વચનામૃત સંગ્રહ પુસ્તીકા ખીસ્સામાં રાખશે તો કોઇ અકસ્માત નહિ થાય, દુષ્ટ આત્મા, જંગલી પ્રાણી કે ઝેરી જનાવરને કારણે કોઇ ક્ષતિ નહિ પહોંચે, ચોર કે દુશ્મન તેમને હાનિ નહિ પહોંચાડી શકે. (૩૭) નોંધ-ર જો ''સિધ્ધયોગીઓની વચનામૃત સંગ્રહ'' નું વિદ્યાર્થીઓ ઉચ્ચારણ કરશે તો શિક્ષણમાં પ્રોત્સાહન તથા રોજગારીની તકો ઉભી થશે. નોંધ-૩ સીધ્ધયોગી વચનામૃત સંગ્રહ આધ્યાત્મવાદીઓ જેઓ મોક્ષ ઇચ્છે છે તેમને માટે વરદાન છે. જો તેઓ ઉચ્ચારણ કરશે તો પૂર્વજન્મોના પાપમાંથી મુકિત મળશે તથા મોક્ષ મેળવવા ઉર્ધ્વગતિ અને જ્ઞાન પામશે. વધારેમાં તેમને સ્વર્ગસુખ પ્રાપ્ત કરવામાં કોઇ વિધ્ન નહિ આવે. નોંધ-૪ જો કોઇ વ્યકિત દીર્ઘકાલીન રોગથી પીડાતો હોય અથવા અસાધ્ય રોગ હોય, આ દિવ્ય પુસ્તકને રોજ સ્પર્શ કરો, પુજા કરો, ઉચ્ચારણ કરો અને ગરીબ-ગુરબા, ભુખ્યાઓને ખવરાવો, આ


સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી

28

બધા અસાધ્ય રોગ મટી જશે અને દીર્ઘાયુ જીવન પ્રાપ્ત કરશે. (૩૮) નોંધ-૫ લોકો જો સરકારમાં હોય કે અધિકારી હોય તેઓ સીધ્ધયોગીઓના વચનામૃત સંગ્રહનું ઉચ્ચારણ કરશે તો વહિવટ અસરકારક રીતે ચલાવવા જ્ઞાનીઓ આશિર્વાદ આપશે. જે લોકો ઉંચી પદવી પર હશે, જેવા કે વડાપ્રધાન કે મુખ્યપ્રધાન, આ પુસ્તકનું ઉચ્ચારણ કરશે તો તેમના શાસન સીમામાં વર્ષાઋતુ નિયમિત રહેશે અને દેશ ખૂશહાલ બનશે. ઉપરાંત તેમના શાસનને છળ-કપટ સામે કોઇ આંચ નહિ આવે. જો તેઓ નિરંતર ઉચ્ચારણ કરશે તો તેઓ સારા અને સમજદાર રાજનેતાઓ મિત્રો તરિકે મેળવશે. ઉચ્ચ પદ પર બિરાજમાન લોકોનું કરૂણા એક લક્ષણ છે. જ્ઞાની આ લોકોને પૂર્ણ વિકાસશીલતા માટે આશિષ આપશે. નોંધ-૬ જે લોકો સિદ્ધયોગીઓના વચનામૃત સંગ્રહનું નિરંતર રીતે ગાન કરશે તેઓ તેમના કર્મ ન્યાયયુકત છે કે નહિ તેની કુશાગ્રતા મળશે. (૩૯) ઉપર દર્શાવેલા ૧૩૧ ઋષીમુનિઓએ પૂણ્યના કાર્યો કર્યા છે. પૂણ્યકર્મો વિના કોઇ જ્ઞાન ન બની શકે સૌથી ઉતમ પૂણ્ય આવા જ્ઞાનીઓના પવિત્ર ચરણોની પુજા છે. જેઓ અમાપ પૂણ્યકર્મો કરીને પરમ સુખ પમ્યા છે. આ પુસ્તક કોઇ વ્યકિત એક દિવસમાં ફકત એક વખત વાંચવાથી એક વર્ષના તપનું પુણ્ય તેને મળે છે. ઉપરાંત કોઇ વ્યકિત મહિનામાં એક વખત ગરીબને ભોજન આપશે, પુણ્ય ઉપરાંત એ ચોક્કસ છે કે તે વાસ્તવમાં જ્ઞાન પામશે.


સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી

29

આ દુનિયાની કેટલીય આધ્યાત્મિક વ્યકિતઓ આ જન્મથી મુકિત મેળવવા ભકિત દર્શાવવા તપસ્યા કરશે. પરંતુ કેટલાયને ખબર નહિ હોય કે કેવી રીતે અને કોના પવિત્ર ચરણની આ જન્મથી જ મોક્ષ માટે પૂજા કરવી? જો તેઓ ફકત એટલું જ જાણે કે મોક્ષ મેળવવા કોના પવિત્ર ચરણો પુજવાના હોય છે, તેઓ આવા પવિત્ર ચરણોની પુજયભાવ સાથે પૂજા કરીને મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. આ પુસ્તકમાં ૧૩૧ ઋષીમુનિઓના નામ અનુક્રમ મુજબ આપ્યા છે. અમારો અનુભવ છે કે આ સંતોના પવિત્ર ચરણોની પુજા આ જન્મથી મોક્ષ માટેની યોગ્ય સહાય છે. (૪૦) સિદ્ધયોગીઓના વચનામૃત સંગ્રહ સંદેહપૂર્ણ પ્રાર્થીઓને કયો માર્ગ સાચો છે તે એકદમ સ્પષ્ટ રીતે ચીંધે છે. આધ્યાત્મિક વ્યકિતઓ માટે આ 'સિદ્ધયોગીઓના વચનામૃત' અલભ્ય ખજાનો છે. આ પરમસસુખ ઇચ્છતા પ્રાર્થીઓ માટે માર્ગદર્શીકા છે. તેથી જે લોકોએ 'સિધ્ધયોગીઓના વચનામૃત' નું રોજ સવાર સાંજ પઠન કરેલ છે તેમને માટે તેમનું પરમસુખ માપવું તથા દર્શાવવું અશકય છે. 'સીધ્ધયોગીઓના વચનામૃત' ખુબ આનંદદાયક છે. તેથી અમે દરેકને વિનંતી કરીએ છીએ કે 'સીધ્ધયોગીઓના વચનામૃત' નું પુસ્તકનું રોજ પઠન કરો અને આ જન્મથી જ મુકિત મેળવો. અહીં એક ઉદાહરણ આપેલ છે.


સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી

30

''હે પ્રભુ, તારી મહાનતા માપવા પૃથ્વી પરના ઘણા લોકોએ પ્રયત્ન કર્યા પણ માપી ન શકયા., આવી જ બાબત પવિત્ર લોકોની પણ છે કે તેમને માપવાના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા. તૃષ્ણા ત્યાગનારાઓની મહાનતા માપવી એટલે આજસુધી પૃથ્વી પર મૃત્યુ પામેલાની ગણતરી કરવી. જો આપણે ત્યાગીઓની મહાનતાની યાદી બનાવવા બેસીએ તો તે આજ સુધીમાં દુનિયામાં કેટલા લોકો મૃત્યુ પામ્યા તેની ગણતરીનું કામ કરવા જેટલું અઘરૂ છે. (૪૧) થીરૂમુલરના પદો પવિત્ર ચરણોના જ્ઞાનની મહાનતા પવિત્ર ચરણોનું જ્ઞાન તમને શીવમ બનાવે છે. પવિત્ર ચરણોનું જ્ઞાન તમને શિવલોકમાં લઇ જાય છે. પવિત્ર ચરણોનું જ્ઞાન તમને અપવિત્ર તથા બંધનોમાંથી મુકત કરે છે. પવિત્ર ચરણોનું જ્ઞાન તમને શીવમ બનાવે છે પવિત્ર ચરણોનું જ્ઞાન તમને શિવમય બનાવે છે. પવિત્ર ચરણોનું જ્ઞાન તમને શિવલોકમાં લઇ જાય છે. પવિત્ર ચરણોનું જ્ઞાન તમને ભગવાન શિવના દિવ્ય દરબારમાં લઇ જાય છે. પવિત્ર ચરણોનું જ્ઞાન તમને અપવિત્ર બંધનોમાંથી મુકત કરે છે.


સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી

31

પવિત્ર ચરણોનું જ્ઞાન તમારી આત્માને અપવિત્રતાની બેડીમાંથી મુકત કરે છે. (૪૨) પવિત્ર ચરણોનું જ્ઞાન એ જ સિદ્ધિ અને મુક્તિ પણ છે. પવિત્ર ચરણોનું જ્ઞાન : થીરૂવડી દિક્ષામાં કંઇક આવું જ કહ્યુ છે. નોંધ : માત્ર થીરૂમુલ્લરના પવિત્ર ચરણો જ આપણને શીવમય બનાવી શકે. તે જ આપણે શિવના દરબારમાં લઇ જઇ શકે, તે જ અપવિત્રતાની બેડીઓમાંથી છુટકારો આપી શકે, તે જ આપણને સમર્થ સિદ્ધિ અને મુકિત આપી શકે. (૪૩) ઇશ્વરના ચરણો જયોતિમર્ય આત્માનું આખરી શરણ છે. જો તમે જરાં મનોવિશ્ર્લેષણ કરો તો પવિત્ર ચરણો એ જ શિવ છે. જો તમે વિચારો તો શિવના પવિત્ર ચરણો જ શિવનું વિશ્વ છે. પવિત્ર ચરણો પરમ સુખ છે તે સત્ય છે. ઇશ્વરના ચરણો જ્યોતિર્મય આત્માનું આખરી શરણ છે. - થીરૂમંદિરમ ઉપદેશમ - ૧૩૮ જો તમે જાણતા હો તો, પવિત્ર ચરણો જ શિવ છે. જો તમે જરાં વિશ્ર્લેષણ કરો તો માત્ર દૈદીપ્યમાન ચરણો શિવ છે. જો તમે વિચારો તો શિવ ચરણો જ જીવનું વિશ્વ છે, જો તમે વિચારો તો પ્રભા એ જ શિવનું સ્થાનક


સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી

32

છે. પ્રભા એમ તો તેની પાસે પહોંચાડવાનો ઉપાય છે. તેમ કહેવાયું છે આત્માનું ત્યાં જ જયોતિમર્ય બનવાનું આખરી શરણ છે. મનોચક્ષુવાળા લોકો માટે પ્રભા જ શરણ છે. (૪૪) પવિત્ર ચરણો એટલે : દિવ્ય આશીષ અને દિવ્ય પ્રભા. અહીં સંત થીરૂમુલ્લરનું નામ ઉચ્ચારવું યોગ્ય રહેશે. જો તમે સમજી તો જયોતિનો પ્રકાર એક સરખો જયોતી જ હોય છે. તે એકદમ સ્પષ્ટ છે કે ગુરૂ (ઋષી) ના પવિત્ર ચરણોનો માર્ગ શિવલોકનો માર્ગ છે, શિવના શરણનો માર્ગ છે. નોંધ : ''આત્મા ત્રણ મળ અથવા અશુદ્ધીઓના લોખંડી કિલ્લામાં કેદ છે. જો આત્માને મુકત કરવો હોય તો સંત થીરૂમુલર કોઇ વિચારે તે પહેલા જ હાજર થઇ જાય છે. તેના, આર્શીવાદ હોવા જોઇએ અન્યથા કોઇ 'આત્માને' લોખંડી કિલ્લારૂપ શરિરમાંથી છોડાવી શકે નહિ. જો કોઇ આ જન્મમાં જ મુકિત પ્રાપ્ત કરવાના ઉપાયનું મનોવિશ્ર્લેષણ કરે તો તે માટે સંત થીરૂમુલરના પવિત્ર ચરણો માત્ર હશે. જો કોઇ આગળ વિચાર કરશે અને શુદ્ધ બને તો તેને સમજાવવા કે તેના પવિત્ર ચરણો જ શિવલોક છે તે જ પરમસુખ પામવાનો યોગ્ય સહારો છે. (૪૫) ઉપરાંત, તે એક અદભુત પવિત્ર ચરણો છે જે આપણને આશિષ આપે છે. તપસ્યા દરમ્યાન વિધ્નોનો સામનો કરી રહ્યા હોઇએ ત્યારે આશીર્વાદ આપે છે કે ''તું ડરીશ નહિ.'' આ જ સંત થીરૂમુલરના પવિત્ર ચરણો છે. જે તેમના ચરણો પૂજે છે. તે પુણ્યશાળી બને છે. સંત થીરૂમુલરએ સમયના ત્રણ તબકકાઓ જ્ઞાન છે. તે હંમેશા આપણી પાસે ઉપસ્થિત રહે છે અને સહાય કરે છે. તમે તેની પુજા કરો. તમને સત્યનું જ્ઞાન થશે.


સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી

33

(૪૬) તેમના પવિત્ર ચરણો મારા મસ્તક પર મુકયા મારા મસ્તકને શણગાર્યુ એટલે કે દિવ્ય શકિતનું પ્રદાન કર્યું. મારી સામે કરૂણાશીલ દષ્ટી કરી દષ્ટિપાત દ્વારા શિષ્યના શકિતપાત કર્યો , આ પવિત્ર સ્પર્શ અને કૃપાદષ્ટિ ''આધ્યાત્મ વિદ્યાની દિક્ષા'' જ છે. તેમણે મને સમર્થ વ્યકિતનું સ્વરૂપ પ્રદાન કર્યું. તે સર્વવ્યાપી છે જેમણે મને એક સમર્થ વ્યકિતનું સ્વરૂપ આપ્યું. મેં મારા આધીશ્વર તરિકે તેમના દર્શન કર્યા, ગુરૂ તરીકે દર્શન કર્યા. મેં મારા હ્રદય સમ્રાટના દર્શન કર્યા અને આવનારા બધા જન્મના અંતના થતાં જોયા. જન્મનું માધ્યમ જ બંધ થઇ ગયું. (૪૭) નોંધ : જો આપણે ગુરૂ થીરૂમુલાદીશ્વરની પુજા કરીશું તો તે આંતરીક અને બાહ્ય રીતે ઉતરી આવશે ઇડા (ડાબી બાજુ નાલિકાથી શ્વાસ લો) અને પીંગળા (જમણી બાજુથી શ્વાસ લો) અને સુષુમણા(લલાટ મધ્યે ) સાથે મેળવી દો. જે આપણને કાયાસિદ્ધિ (અવિનાશ શરિર) પ્રદાન કરશે, તે બધા જન્મોમાંથી છુટકારો આપવાનો માર્ગ છે. તેથી માત્ર ભકિત સિદ્ધિ અને મુકિત આપી શકે છે તેથી વિશ્વમાં સૌથી મોટુ કોઇ હોય તો તે ભકિત છે. અનુસરણ કરનારને મુકિત મળે... શિવજી કૃપાથી કરેલી ભકિત આપને અષ્ટસીધ્ધીઓ પ્રદાન કરે છે. - સંત કુડુવેલીસીધ્ધાર સમજુતિ – સમર્પણ વિનાનો યોગ નિરર્થક છે. /


સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી

34

(૪૮) સડી ગયેલા બીજમાંથી અંકુર નહિ ફુટ.ે જેમાં સમર્પણ નથી તેને જ્ઞાનોદય નહી થાય, જો ગુરૂ વર્ષોથી સાંભળતા આવેલા વેદનો અર્થ સમજાવશે ત્યારે જ તેનો સાચો અર્થ જાણવા મળશે. -સંત ઇડાયકાડર સમજુતી : જે લોકો સંત ઇડાયકાડરના ચરણો પૂજતા નથી, તેઓ ભકિત (સમર્પણ) અને ભકિત (સાચું સમર્પણ) કરવાની રીત પણ સમજતા નથી. જો કોઇ સંત ઇડાઇકાડરના પવિત્ર ચરણોની રોજ પુજા કરશે તો તે વેદના ગુઢ અર્થનો ઉપદેશ જાણશે જે બીજે કયાંયથી સાંભળવા કે જાણવા નહિ મળે. નોંધ : જેમ સડી ગયેલું બીજ ઉગતું નથી તેમ સમર્પણ વિના જ્ઞાન (મુકિત) મળતી નથી. (૪૯) રક્ષકો- કારૂવુર ભોગનાથ, કૃપાળુ અગતસ્ય, સત્યેન્દ્ર, કોંગનર, બ્રહ્મસીધ્ધ, મચા મુનિ, નાદીશ્વર, ખુબ આદરણીય કોરાકર ઇડાયકર, ચંદકેશ્વર, પતંજલી, મહાજ્ઞાની રસાયણ, વિદ્યાના પથદર્શક વસામુનિ, કમલપુનિ આપણા કવચ છે. ઉપરોકત પદોનું જો કોઇ રોજ ઉચ્ચારણ કરશે તો તેના ઘણા ફાયદા મળશે. હું તને માતા તરીકે પોકારીશ, હે ! શકિત માતા, નંદી, થીરૂમુલર, કલંગી, નાદનંદા, ભોગાનંદ, સતામુનિ, કોંગના તને પ્રાર્થના કરૂ છું આનંદપૂર્વક પ્રાર્થું છું. કરૂવુર આનંદને પ્રાર્થના કરું છુ જે આ માર્ગનું જ્ઞાન આપે છે (૫૦) જો તમે એકાગ્ર થઇને આ બધાની પૂજા કરશો, મહાપાપી પણ શાશ્વત સુખ મેળવશે. મેં જે નિહાળ્યું તે હું અહીં પ્રગટ કરૂં છું. -સંત અજુગન


સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી

35

નોંધ : પુસ્તકો વાંચવામાં સમય બરબાદ કરવા કરતા, જો કોઇ સંત થીરૂમુલરને તેની માતા, પિતા, ગુરૂ અને ઇશ્વર ગણી પુજશે તો તેને અતિ સુક્ષ્મ રહસ્યોનું જ્ઞાન થશે જે ગમે તેટલા પુસ્તક વાંચવાથી નહિ સમજાય. દરેકને આ સમજવા ગુરૂનો ઉપદેશ જરૂરી છે. અથવા તેની પાસે ''સીધ્ધયોગીઓના વચનામૃત સંગ્રહ'' હોવો જોઇએ. અહિં જ્ઞાન એ છે જ્ઞાનીને ઓળખો. ખાસ જ્ઞાન એ છે કે આવી ઓળખ પછી આવા પવિત્ર ચરણોની પૂજા કરવી અને તે જ આ જન્મની મુકિત આપી શકશે. (૫૧) નોંધ-ર : આત્મા આ શરીરમાં આ શરીર વ્યવસ્થાની ૩ ''માનસિક અશુદ્ધિઓ '' માં કેદ છે. જે કોઇને શરીરની અશુદ્ધીઓમાંથી આઝાદ થવું હશે તો તેને સંત થીરૂમુલરના આર્શિવાદ મળશે, જેમણે શરીરના કામનારૂપ ૩ અપવિત્રતાઓમાંથી (મુમલ્સ) મુકિત મેળવી છે. તેમની કૃપા વિના ત્રણ કામનારૂપી મેલના ડાઘ નહિં ભાગે, જો બધા મેલ દૂર થશે તો મનનો મેલ એટલે કે આત્માનો મેલ પણ દૂર થશે. નોંધ-૩ : માણસે તેના શરીર અને આત્માને સમજવું જોઇએ આવો માનવી જ માત્ર પ્રબુધ્ધ માનવી ગણાય. જે માનવી આવું નથી જાણતો તે ગમે તેટલું શીખે તો પણ તેને શિક્ષીત ગણી શકાય નહી. જે માનવી અમરત્વની કળા શીખવા ઇચ્છતાં તેણે આ અમરત્વની કળા આ જન્મથી જ શીખવી પડે અને આ જન્મથી જ મુકિત મેળવવી પડે, જે માટે સંત થીરૂમુલરના આર્શીવાદ હોવા જોઇએ. (૫૨) નોંધ-૪: એ વ્યકિત પુણ્યશાળી છે કે જેણે સમજી લીધું કે ગુરૂની કૃપાથી જ આ જન્મમાં


સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી

36

મુકિત મળશે. નોંધ-પ: જે માણસ એવું વિચારે કે પ્રગતિ માટે ગુરૂની કૃપાની જરૂર નથી માત્ર શિક્ષણ જ પુરતું છે તો તે માણસ મુર્ખ છે. નોંધ-૬: જે વ્યકિત સાચો ગુરૂ શોધી શકે અને ગુરૂના આર્શીવાદ પ્રાપ્ત કરી શકે તે પુણ્યશાળી છે. માત્ર સદગુણી માણસો જ સાચા ગુરૂના આર્શીવાદ મેળવી શકે. દુર્ગુણી માણસો ગુરૂ શોધી શકતા નથી. જો ગુરૂ શોધી કાઢે તો પણ તેમના આર્શીવાદ મેળવી શકતા નથી. (૫૩) અયોગ્ય

વ્યકિતને દાન ન આપો, છતાં આપશો તો આપનાર અને મેળવનાર બંને નર્કમાં જશે.

તમે સંપતિ છોડી દો પર્વત જેવા દયાળુ બનો છતાં તમે જે ઈશ્વરને નથી પુજતા તેને આપશો તો તે ઇશ્વરને નહિ પહોંચે પરંતુ તમને બન્નેને અવર્ણનીય સાતમા નર્કમાં પહોંચાડશે. -થીરૂમંદિરમ ૫૦૮ જો કોઇ પરિવાર એવી આધ્યાત્મિક વ્યકિત કે જે સંત અગસ્ત્ય, આધ્યાત્મ વિદ્યાના અધિષ્ઠતાને, જાણતો નથી અને પુજા કરતો નથી. તે દાન આપશે તો જે પરિવાર જે દાન આપે છે તે અને દાન સ્વીકારનાર બંને 'નર્ક' માં જશે.


સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી

37

(૫૪) પવિત્ર ગુરૂ માર્ગ બતાવે છે. અગણિત દેવો શિવને પૂજે છે. તેના કરતા ઉતમ છે કે પવિત્ર ગુરૂની પૂજા કરો, જેણે ઇશ્વરની પુજા કરી છે, તે માર્ગ બતાવશે એ ચોક્કસ છે, ખરેખર તમારી મુકિત અફર છે. - થીરૂમંધીરમ ૨૧૧૯ કરોડો લોકો શિવની પુજા કરે છે તે જાણ્યા વિના કે ભગવાન શિવ કોણ છે, તેઓ આધ્યાત્મિક લાભ મેળવી શકતા નથી. ગુરૂ સંત અગસ્ત્યને શિવજી સમજીને તેની પૂજા કરે તો તેને બધા આધ્યાત્મિક લાભ મળે છે. (૫૫) ઉપરાંત જ્ઞાન પ્રાપ્તી હકીકત બને છે અને મૃત્યુ વિનાનું ભવ્ય જીવન પણ પ્રાપ્ત થાય છે. શિવની આરાધના કરો અને અમર બનો. જે પુણ્યાત્મા માનવી જે સર્વોચ્ચ દેવના ગુણગાન કરે છે, આવનારા દિવસોમાં અમરત્વનું પદ ઉભુ થશે. જે તપમાં સફળ થાય છે તે તેની મુસ્કાન ભરી કૃપા મેળવે છે. આમ તપના અધિષ્ઠાતા આ સર્વોચ્ચ ભેટ પ્રદાન કરે છે. - થીરૂમંધીરમ ૩૦૩


સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી

38

જે બુલંદ અવાજે મહાન અગસ્ત્યની સ્તુતી ગાશે તે સામાન્ય માનવી પણ અસામાન્ય બની જશે. જો તે પૂજા કરશે અને ખરા હ્રદયથી સંત અગસ્ત્યની સ્તૂતી કરશે તો તે જ્ઞાની પણ બનશે. હે સંત અગસ્ત્ય તેમને આર્શીવાદ આપો જેઓ તમારી પૂજા કરે છે, તેમને પણ આર્શીવાદ આપો. જેઓ તમારી સ્તુતી સાંભળે છે અને પૂજા કરે છે. તેથી એ ચોક્કસ છે કે જે ખરા હ્રદયથી સંત અગથીસરની પ્રશસ્તિ કરશે તે જ્ઞાની બનશે. (૫૬) જ્ઞાનગુરૂના કેવી રીતે આદેશો આપે છે? જ્યારાએ તે ભૂલ માટે ગુરુ સામે વિલાપ કરે છે ત્યારે ગુરુ પાંચ ઇન્દ્રીયોનો આદેશ સમજાવે છે, ઈશ્વરની પ્રશસ્તી ગાન કરે છે, મોક્ષનો માર્ગ બતાવે છે અને શિવજ્ઞાન આપે છે. તે જ સાચા ગુરૂ કે સન્માર્ગ (જ્ઞાનગુરૂ) છે. ચાલો આપણે સંત થીરૂમુલરના પવિત્ર ચરણોની સેવા-પુજા કરીએ અને આ જન્મથી મુકિત મેળવીએ. આ પુસ્તકમાં બધા જ ૧૩૧ સંતો મહાન જ્ઞાની હતા જેમણે ''પરમ સુખ'' પ્રાપ્ત કર્યું. તેમાનાં મુખ્યત્વે સંત અગથીસર, સંત નંદીશ્વર, સંત થીરૂમુલર, સંત ભોગેશ્વર અને સંત કરૂવૂર મૂનિ હતા. ઉપર દર્શાવેલા ૧૩૧ સીધ્ધ યોગીઓ સંતો હતા. મહા જ્ઞાની હતા એટલે પ્રાર્થના કરવાનું વિચારો અને તેમના આર્શીવાદ પ્રાપ્ત કરો. (૫૭) જો આપણે સમતળ ભૂમિ પર, સફેદ કપડું પાથરી દિવો કરી અગરબતી પ્રગટાવીએ અને સીધ્ધ યોગીઓની પોથીનું દરરોજ ૩૦ મીનીટ જપ કરીએ તો પરિવારમાં શાંતિ રહેશે. ઉમદા સંતાનો


સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી

39

પ્ પર્ ાપ્ત થશે. દેવું ચોખ્ખુ થઇ જશે અને સંપતિ વધશે. સારૂ સ્વાસ્થય અને દીર્ઘાયુષ્ય પ્રાપ્ય કરશે. ઉપરાંત, ખેતીવાડી, વ્યાપાર, ધંધો અને નોકરી કોઇ પણ બાધા વિના ફળશે-ફુલશે. જે લોકો જેઓ મુસાફરી કરે છે તેઓ આ સીધ્ધ યોગીઓના વચનામૃત સંગ્રહ પુસ્તીકા ખીસ્સામાં રાખશે તો કોઇ અકસ્માત નહિ થાય, દુષ્ટ આત્મા, જંગલી પ્રાણી કે ઝેરી જનાવરને કારણે કોઇ ક્ષતિ નહિ પહોંચે, ચોર કે દુશ્મન તેમને હાનિ નહિ પહોંચાડી શકે. તેથી આ પોથીની અનુભૂતિ દરરોજ કરવી અને વાંચવી જોઈએ. ઉપરોક્ત ૧૩૧ સંતો બધા જ્ઞાનીઓ હતા અને તેમેને 'મૃત્યુ વિહિન જીવન' પ્રાપ્ત કર્યું હતું. તેમનું રટણ અજ્ઞાન દુર કરે છે અને શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરાવે છે . જો કોઈ નિરંતર સિદ્ધ સંત યોતીઓના વચનામૃત (પોથી) નું રટણ કરશે તો તે કર્મ કર્તા પહેલા જ પાપ અને પુણ્યશાળી કર્મનો ભેદ જાણી શકશે. જયારે આ જ્ઞાનનો ઉદ્ય થશે ત્યારે તે જ્ઞાની બની જશે. (૫૮) 'સનમાર્ગ' બધા જીવો માટે સુંદર વિચારો મધુરવાણી અને સતકાર્યો દ્વારા સુખી થવાની નૈતિક સૃષ્ટિ છે. જયારે 'થુનમાર્ગમ' બધા જીવોને ખરાબ વિચારો, કટુ વાણી અને અશુભ કાર્યોથી હાનિ પહોંચાડવાનો 'અનૈતિક' માર્ગ છે. (૫૯) 'અન્નદાન' કરીને પૂણ્ય કમાવું એક સારૂ કાર્ય છે. પરંતુ તેના કરતાંય કોઇ જીવની હત્યા કર્યા વિના જીવવું અને શાકાહારી રહેવું તે વધુ સારૂ છે. જેઓ મુકિત ઇચ્છે છે તેઓ ઉપરોકત દર્શાવેલા સિધ્ધાંતોનું માત્ર પાલન ન કરતા આનંદમય નિર્મળ અગથીસરનું દરરોજ સવાર સાંજ ૧૦ મિનિટ 'ઓમ ! અગથીસય નમઃ' નું રટણ કરશે તો પૂર્વના પાપ


સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી

નાશ પામશે અને જ્ઞાનનો સુર્યોદય થશે. આ અમારો અનુભવ છે.

40


સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી

41

SARAVANA JOTHI PARTY


સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી

OM SARAVANA JOTHIYE NAMO NAMA

42


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.