સેવિકા કે સામ્રાજ્ઞી — ઉદયન ઠક્કર

Page 1

સેિવકા કે સામ્રાજ્ઞી? ૂતમાં હાયાર્ પછી પાંડવોને બાર વષર્નો વનવાસ અને એક વષર્નો અજ્ઞાતવાસ મ યો હતો.િવરાટનગરીમાં યુિધિ ઠર, ભીમ,અજુ ર્ન,સહદે વ અને નકુળ (કંક,બ લવ,બ ૃહ

લા,અિર ટનેમી અને ગ્રંિથકની ઓળખ ધારણ

ું કરીને) વ યા હતા.દ્રૌપદીએ (સૈરંધ્રી નામ રાખીને) રાણી સુદેષણાનું દાસી વ વીકાયુર્ં હત.મહાભારતના િવરાટપવર્ની આ કથાનો આધાર લઈને િવનોદ જોશીએ 'સૈરંધ્રી' નામનું પ્રબંધ કા ય ર યું છે .તેના સાત ં ાય છે સગર્(અ યાય)માંથી પહેલા સગર્ની આપણે ઝાંખી કરીએ.દ્રૌપદી મુઝ મ ૃગનયની મન ધરી િવમાસણ, પ ૂછે િનજને એમ: હિ તનાપુરની સામ્રાજ્ઞીઅનુચર િક ત ુ કે મ? ન જા યું જાનકીનાથે,સવારે શું થવાનું છે !ચડતી પછી પડતી આવે જ છે .જોકે દ્રૌપદીને ઐ યર્ ખોયાથી િવશેષ ં રા ઉપર મહોરું પહેરીને જીવવું પડે એ સમ યા (માત્ર મહાભારતકાલીન નિહ દુખ તો છે ઓળખ ખોયાનુ.ચહે પણ) સવર્કાલીન છે . ુપદસુતા હુ ં ધ ૃ ટ ુ નભિગની હુ ં પાંડવનાર, પિરચય િનજનો થયો લુ ત, એ સૌથી વસમી હાર. સમાજ

ી સાથે સમાન યાય નથી કરતો.િપતા,પિત કે ભાઈ ારા ઓળખાતી

છે .('દ્રૌપદી'નો વા યાથર્ જ છે -

ી વતંત્ર ઓળખ ખોતી જાય

ુપદની પુત્રી.) જોકે હવે કે ટલાંક લોકો નામની પાછળ માતાનું નામ મ ૂકે છે ,

(સંજય લીલા ભણસાલી) તો વળી કેટલાક પ નીની અટક વીકારે છે .( વામીનાથન અંકલેસિરયા ઐયર.) ઇ સને રચેલા 'ડો સ હાઉસ' નાટકમાં, નોરાને તેનો પિત પ ૂછે છે ,'પિત અને સંતાનો પ્ર યેની તારી ફરજનું શુ?ં ' નોરા ઉ ર વાળે છે ,'મારી જાત પ્ર યેની ફરજ વધારે મહ વની છે !' શૃગ ં ાર એ િવનોદ જોશીનો પ્રધાન રસ છે .કથાનકમાં શૃગ ં ારની તક હોય,અને િવનોદ ચ ૂકે ,એ કદી બને નિહ.રાજા િવરાટ સાથેની િમલનરાિત્ર પહેલાં રાણી સુદેષણા સૈરંધ્રીને આદે શ આપે છે : મને સોળે શણગાર કર. સૈરંધ્રી અનુભવતી ધક ધક, કરે િ નગ્ધ અંગાંગ િવશેષક, વક્રરે ખ બે વક્ષ સુહાવે, રોમહષર્ અિભસાર જગાવે. િપ્રય પાત્રને મળવાનો અવસર એટલે અિભસાર અને રોમહષર્ એટલે રોમાંચ.સુદેષણાના અંગેઅંગને સુગધ ં ી દ્ર યોથી કોમળ કરતી દ્રૌપદી, તેના ઉરધબકારા પોતે પણ અનુભવે છે .'વક્રરે ખ' શ દથી કિવએ વક્ષ કેવાં ઉપસા યાં છે !રિતભાવ

નામાં જાગી ઊઠયો છે ,એવી પાંડવનાર નમણો િનસાસો નાખે છે :

સંગે પિત પણ સંગ ન પામુ,ં ીપદ વેઠું િવકટ નકામુ.ં


શરીરની એષણા યક્ત કરવામાં ભારતીય કિવઓ કદી શરમાયા નથી.અ◌ેકાએક દ્રૌપદીને ન ૃ યશાળામાંથી મ ૃદંગનાદ સંભળાય છે . યાં જઈને જુએ છે તોરુન ન લા ય કરે કિટભંગે, ચરણચાપ િવલસે લય સંગે, ...અનુપમ અંગુિલમુદ્રા ઓપે, નેત્રો યામ િવશાલ િવલોકે, ચહિુ દશ ચલત ચકોરી ચપલા, સમ પર તાલ પડે તો અચલા. એવું સુરેખ વણર્ન કરાયું છે કે રાજક યા ઉ રા આપણી નજર સામે નતર્તી લાગે!'રુન ન'થી ન ૂપુર સંભળાય, 'લા ય'થી શંકરના આનંદન ૃ ય પ્ર યે સંકેત થાય અને ધનુ ય (ચાપ)નો આકાર રચતાં ચરણો થકી શરીરનું તીર વ ટત ું દે ખાય.ભારતનાટયમ ્

વાં ન ૃ યોમાં નેત્ર-મુખના ભાવનું અને અંગુિલ થકી રચાતી મુદ્રાનું

મહ વ હોય છે .નતર્નથી ગિતવલયો ઉ પ

કરતી ઉ રા લય 'સમ' પર આવતાંવેંત િ થર થઈ જાય છે .

'ચપલા-અચલા'ના પ્રાસયુગ્મ વડે કિવએ ન ૃ યની છબી ઝીલી છે .કોમળ વણર્પ્રયોગ,વણર્સગાઈ, અને અં યાનુપ્રાસ થકી પદાવિલ કણર્મધુર બની છે . શૈલીમાં સુકુમારતા અને પ્રાસાિદકતાના ગુણ છે . મ ૃદંગ પર થાપ મારતા અજુ ર્નને જોઈને દ્રૌપદી ચ કી ઊઠે છે : ક્યાં ગાંડીવનો ટંકાર? અને ક્યાં મ ૃદં ગનો થપકાર? હીનીકરણ કેવળ પોતાનું નિહ,અજુ ર્નનું પણ થયું છે . યાં ઉ રાની ભ ૂલ થતાંઅજુ ર્ન િનકટ જઈ સમજાવે, ગ્રહી હ તમાં હ ત નચાવે. દ્રૌપદીને ઈષાર્ યાપે છે ,'આવો યિભચાર? આના કરતાં મેં કણર્નો વીકાર કય હતે, તો સારું થતે.' દ્રૌપદીના હૈયામાં કણર્ જોતાંવેંત વસી ગયો હતો, એવી ક પના કિવએ કરી છે . (મ ૂળ મહાભારતમાં આવું નથી. યાસ લખે છે કે વયંવરમાં આવેલા િશશુપાલ,શ ય,જરાસંધ વગેરે ધનુ ય પર પણછ ચડાવવા જતાં ગબડી પડયા.કણેર્ રમતાં રમતાં ધનુ ય પર પ્ર યંચા ચડાવી પણ 'હુ ં સ ૂતપુત્રને નિહ પરણુ'ં કહી દ્રૌપદીએ તેનો િતર કાર કય .) પોતાની યાસ-પીઠ પરથી કા યોિચત ક પના કરવાનો કિવને અિધકાર છે . િવનોદ જોશીની દ્રૌપદી કણર્ન ું મરણ આમ કરે છે : તી

સતાવે તનની ત ૃ ણા,

રહી િવચારી યાકુળ કૃ ણા: પુરુષ પ્રથમ

ચા ો મનમાં,

હવે નહીં પામું જીવનમાં. ...પણ આ તો બીજો સગર્ શ થયો.સૈરંધ્રીના ગુ તવાસના બાકીના છ સગર્ ગુ ત જ રહેવા દઈને આપણે આટલેથી અટકીએ.


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.