Real Patidar Mail - OE10 -Clear Cut Order from ABKKP Samaj to debar all Satpanthi... Page 1 of 1
Real Patidar <mail@realpatidar.com>
OE10 -Clear Cut Order from ABKKP Samaj to debar all Satpanthis from each and every affiliated Samajs Real Patidar <mail@realpatidar.com> To: Real Patidar <mail@realpatidar.com>
Fri, Jul 9, 2010 at 11:38 PM
09-Jul-2010 સવેર્ જ્ઞાિત જનો, આપડા કે દ્રીય સમાજ એટલે કે અ.ભા.ક.ક.પા.સમા
તા ૨૫.૦૩.૨૦૧૦ ના
ના જણાવેલ આદે શ ને અમલ મા લાવા હેત ુ થી કેિ દ્રય સમા આદે શ પત્રની નકલ આ email સાથે જોડેલ છે .
ેત પત્ર બાહર પડ ું હતું તે
ત ે પત્ર
ચોખવટ કરતો એક બીજો આદે શ બાહર પડયો છે . આ
આ આદે શ પત્ર મા જણાવેલ પ્રમાણે દરે ક ઝોનને તાકીદ કરવામાં આ યું છે કે આપડા પંચમ અિધવેશનમા પાસ થેયલ
કલમ 18 અને 19 ને યાન મા રાખીને દરે ક ઝોને પોતે તેમજ પોતાના ક્ષેત્રમા આવતા દરે ક સમાજના બંધારણ અને ધારા ધોરણને યોગ્ય રીતે સુધારીને તેની નકલ કે દ્રીય સમાજમાં મોકલવાની રહેશે.
જો કોઈ પણ યિક્ત કે સમ ૂહ આ આદે શનુ ં ઉ લંઘન કરશે તો તે યિક્ત કે સમ ૂહ સમાજ ના સ ય નહીં રહી શકે. જ્ઞાિત ના રીત રીવાજ ને અમલમાં મુકતા આવા ચોખા આદે શ બાહર પડવું પા ં એક ઐિતહાિસક કદમ છે . દરે ક ઝોન અને સમા
આ આદે શનો બને તેટલો જ દીથી અમલ કરે એવી મારી િવનંતી છે .
કે દ્રીય સમાજ અને તેના હોદે દારો તેમજ આ આદે શ ને બહાર પાડવા પાછળ
ઘણા અિભનંદન અને આભાર.
લોકોએ કામ કયુર્ં છે તેવા લોકોને ઘણા
લી. Real Patidar / ખરો પાટીદાર
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------ Views expressed here are for the sake of discussion and knowledge only - To fully understand the contents of this email, you may be required to read email with "Series 1" in the subject line. - See here for Series 1 email: http://issuu.com/patidar/docs/series_1_-covering_email_contents - To know more visit http://issuu.com/patidar or send a request-mail to mail@realpatidar.com - To receive emails send a request to mail@realpatidar.com -------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ABKKP Samaj -Order -D.pdf 417K
09-Jul-2010