Real Patidar Mail - OE 16 - Angiya Nana Village -Updates from / અંિગયા-નાના ગામ ... Page 1 of 1
Real Patidar <mail@realpatidar.com>
OE 16 - Angiya Nana Village -Updates from / ગામ ના તા
ખબર
Real Patidar <mail@realpatidar.com> To: realpatidar@googlegroups.com
ગયા-નાના
Sat, Aug 28, 2010 at 10:06 PM
28‐Aug‐2010 ગઈ કાલ, તા. ૨૭-૦૮-૨૦૧૦, રાતની ગામ ની િમિટંગ પ ૂરી થઈ તેની અંદર સતપંથીઓ જોડે બધાજ સંબધ ં ો કાપી
નાખવામાં આ યા. િવ
ૃતમાં: અંિગયા-નાના ગામ ની બધીજ સમાજો ગઈ કાલે ભેગી થઈ હતી. લગભગ ૪૦૦ જણા આ િમિટંગ માં હાજર
હતા. તેમાં કારોબારી મે બર સહીત આમંિત્રતો તેમજ કલક ા, મુબ ં ઈ એમ બહાર ગામ એટલે થી આવેલા ભાઈયો
હાજર હતા.
તેમાં નીચે મુજબ ની મુખ્ય ચચાર્ થઈ... ૧)
ટલા ભી જોઇ ટ પ્રો ક્ટ હતા તે બધા બંધ કરવા.
મકે બગીચો બનતો હતો, અપના ઘર ચાલતુ ં હત,ું સમાજ
વાડી બનતી હતી, આ બધાજ પ્રો ક્ટ બંધ કરવામાં આ યા. ૨) સતપંથ સમાજ સાથે બેટી યવહાર બંદ
૩) અમુક સતપંથી પિરવારોએ આગલા િદવસ એમ રજુ કયુર્ં કે અમે ૧૮ અને ૧૯ ના કલમ નુ ં પાલન કરવા તૈયાર છીએ તો અમોને તમે ભાળાવો. તેવા પિરવાર ને કહેવામાં આ યું કે સતપંથ, પીરાણા, ઈમામ શાહ, િન કલંકી, જગ્યા, વગેરે સાથે કોઈ પણ કોઈ પણ સંબધ ં હોય, તો સનાતન સમાજ જોડે ભળી શકશે નહીં. આ પ્રકારના ભાષાનો થયા અને
બધાજ સંબધ ં ો કાપવામાં આ યા.
૪) અમુક સતપંથી ભાઈઓએ સમય માંગ્યો, તો તેમણે ચોખું કહેવામાં આ યું કે અમને સમાધાનમાં કોઈ રસ નથી. અમો કેદ્રીય સમાજ ના મે બર સમાજો છીએ અને અમને કેિ દ્રય સમાજ ના આદે શ નુ ં પાલન કરવુ ં છે .
કોઈ પીરાણા,
ઈમામ શાહ, સતપંથ, િન કલંકી વગેરે સાથે બધાજ સંબધ ં ો તોડીને આવશે, તેણે વીકારશુ ં નિહ તો અમને તેમણે સાથે સહયોગ કરવો નથી.
૫) ગામ ની જનરલ િમિટંગ હતી તે પણ ર કરવા માં આવી છે . અંિગયા સમાજ ને, આવા િનણર્ય લેવા બદલ, આપણા સવેર્ તરફથી અિભનંદન પાઠવુ ં
.ં
Real Patidar ----------------------------------------------------------------------------------------------------------------------------------------- Views expressed here are for the sake of discussion and knowledge only. - To fully understand the contents of this email, you may be required to read http://issuu.com/patidar/ docs/series_1_-covering_email_contents - To know more visit www.realpatidar.com or send a request-mail to mail@realpatidar.com - To receive emails send a request to mail@realpatidar.com or join google group http://groups.google. com/group/realpatidar/ -----------------------------------------------------------------------------------------------------------------------------------------
28-Aug-2010