OE 58 -Mandvi Hostel Matter / માંડવી હોસ્ટેલ કાંડ

Page 1

DN: email=mail@realpatidar.com Date: 2015.02.15 19:38:41 +05'30'

OE 58 -Mandvi Hostel Matter -------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

08-Jun-2014 આપણી માત્રુ સંસ્થા એટલે કે “શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ” દ્વારા ઉભી કરવામાં આવેલ “શ્રી લખુ વીરજી ધોળુ (દુર્ા​ા પરુ ) વવદ્યાથી છાત્રાલય” નામની હોસ્ટે લ છે . તે હોસ્ટે લ માટે જમીન િરે દી, બાંધ કામ અને હોસ્ટેલનું સંચાલન સમાજ દ્વારા સ્થાવપત એક “વનમા​ાણ સવમવત” દ્વારા કરવામાં આવતુ ં હતુ.ં અને કામ સારી રીતે ચાલત ુ ં હતુ.ં આ હોસ્ટે લના તમામે તમામ હહસાબોને આપણી સમાજના હહસાબો સાથે સમાવીને ચેરીટી કવમશનર પાસે દર વર્ષે મોકલવામાં આવે છે . બધુ ં બરાબર ચાલત ું હત ુ ં ત્યારે આ વનમા​ાણ સવમવતના અમુક સ્વાથી સભ્યોએ સમાજને અંધારામાં રાિીને ચોરીછુપી રીતે આ વમલકતને પોતાનુ ં એક પ્રાયવેટ ટ્રસ્ટ પાટીદાર સવોદય ટ્રસ્ટ બનાવીને તેમાં હોસ્ટેલને ફેરવાનુ ં ર્ેરકાન ૂની કામ કરે લ હતુ.ં આ નવા ટ્રસ્ટમાં સતપંથી લોકો જેવા કે સતપંથ સમાજના માજી પ્રમુિ રતનશી લાલજી વેલાણી સભ્ય છે . ુ લમાનોના આવા સમાજ વવરોધી કામ કરવામા​ાં આપના સનાતની ભાઈઓ સતપાંથીઓના એટલે કે મસ હાથા બની ગયા છે . આવી રીતે સતપંથીઓના હાથા બનીને સનાતની ભાઈઓજ સનાતનીઓના વવરુદ્ધમાં કામ કરીને આપણી સમાજને નુકસાન પોહચાડી રહ્યા છે . આવા કુ કમમ સામે આપણા કચ્છના ભાઈઓ અને ખાસ કરીને મા​ાંડવીના ભાઈઓ એ આવતી કાલે એટલે ૦૯-૦૬-૨૦૧૪ના સવારના ૯:૦૦ વાગે કલેકટર ઓફીસ ખાતે ધારણા યોજેલ છે . આ કાયમમા​ાં આપણે સહુ મોટી સાંખ્યામા​ાં સહભાગી થઈએ એ આપણી સહુની ફરજ છે . જો આપણે તયા​ાં ન પોહાંચી શકીએતો આપણા સગાઓ અને વમત્રોને ફોન કરીને એ ધારણામા​ાં હાજર રહેવા વવનાંતી અને પ્રેરરત કરીએ. રહિંદુ ખાત્રેમે હૈ. આપણે આપણા અંદરના વેર જેર થોડી વિત માટે ભ ૂલી જઈએ અને આ મુસલમાની સતપંથીઓને આપના સમાજને નુકસાન પોહ્ચાડવાથી અટકાવીએ. તો ચાલો ભુજ… Real Patidar www.realpatidar.com ------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------Page 1 of 1 Link: http://www.realpatidar.com/library email: mail@realpatidar.com


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.