OE 63 - Patidar Sandesh - exposed conspiracy to clandestinely obtain favourable letters from samaj -------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
25-Feb-2015
રીયલ પાટીદાર દ્વારા, પાટીદાર સંદેશની સનાતનીઓની લાગણી દુભાવતી નીતતઓને આમ જનતા સામે ખુલ્લા પડતા છે લ્લા બે ઇમેલ... 1. http://www.realpatidar.com/a/oe61 -સમાજ વિરુદ્ધ પાટીદાર સંદેશની પડદા પાછળની લડાઈ....
અને
2. http://www.realpatidar.com/a/oe62 -પાટીદાર સંદેશ – મુખ મેં રામ બગલ મેં છુરી
.c om
... ની સમાજમાં બહુજ મોટી અસર પડી અને જાહેર જનતાને સમજાિિા લાગ્ુ ં કે પાટીદાર સંદેશ કેિી છુપી અને છે તરામણી રીતે સતપંથીઓને સમાજમાં દાખલ કરાિીને આપણી માતા સમાન સનાતની સમાજને ભ્રષ્ટ કરિાનુ ં કાિતરું કરી રહ્ું છે . પરરણામે પાટીદાર
ar
સંદેશના પગ પણ ડગમગિા લાગયા અને તેમના લોકો જેમ કે તંત્રીઓ અને પ્રવતવનવિઓ
tid
લોકોને ફોન કરીને પોતાની સફાઈ આપિા લાગયા. લાગે છે કે તેમના પર એટલી મોટી અસર થઇ ચે કે રીયલ પાટીદારના આ બે ઇમેલ પર ઠોસ જિાબ આપિાની રહિંમત આજ
pa
સુિી પાટીદાર સંદેશ કે શ્રી શામજીભાઈ કરી શક્યા હોય, તેવ ુ ં કંઈ હજી સુિી દે ખા્ુ ં નથી.
al
પાટીદાર સંદેશનુ ં નામ લઇને કોઈક અનાવિકૃત માણસે ઇમેલ લખ્યા છે પણ જ્યારે
.re
પ ૂછિામાં આવ્ુ ં કે પાટીદાર સંદેશ દ્વારા અવિકૃત જિાબ છે તેિી ખાતરી મેળિિા માટે
w
અમુક િળતા સિાલો કયાા , ત્યારે તેમાં તરફથી કોઈ જિાબ મળે લ નથી.
w
િધુમાં ખાસ જાણિા મળ્ુ ં છે કે પાટીદાર સંદેશ અને તેના તંત્રી શ્રી શામજીભાઈએ આપણી
w
અમુક સામાજજક સંસ્થાઓ અને તેના અમુક હોદે દારો પત્ર લખીને રીયલ પાટીદારના ઇમેલ વિરુદ્ધ પરોક્ષ રીતે સમથાન મેળિિાનો પ્રયત્ન કરે લ છે . ભલે પત્રમાં રીયલ પાટીદાર િગેરેના બારમાં મારહતી માંગેલ છે , પણ તેના પછી સમાજના લોકો સાથે ખુબજ કપટી રીતે િાતો કરીને પોતાના સમથાનમાં સમાજ કે સંસ્થાઓ પાસેથી જિાબ મેળિિાનો પ્રયત્ન કરી રહ્યા છે . એ રીત કઈ છે , તે જાણિા માટે ... િાંચો નીચે.
અમોને ખબર નથી કે સામાજજક સંસ્થા તરફથી પાટીદાર સંદેશના પત્રના જિાબમાં શુ ં કહેિામાં આિેલ છે . પણ એટલી તો ખબર પડી છે , કે શ્રી શામજીભાઈ લોકોને ફોન કરીને ------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------Page 1 of 2 Link: http://www.realpatidar.com/a/oe63 email: mail@realpatidar.com
OE 63 - Patidar Sandesh - exposed conspiracy to clandestinely obtain favourable letters from samaj -------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
પહેલા રીયલ પાટીદાર િગેરે ટીમને છોડીસ નરહ, તેમને સામાજજક રીતે બરબાદ કરીશ િગેરે મોટી મોટી િમકીભરી િાતો હાંકીને, સામે િાળા વયક્તત પર પાટીદાર સંદેશ બહુ શક્તતશાળી છે અને તેના સામે થિા િાળાને ખતમ કરિામાં કોઈ કસર રાખતા નથી, એિી ડરાિનારી એક છબી ઉભી કરે છે . અને િીરે િીરે સામે િાળાના મનમાં પાટીદાર સંદેશ અને શામજીભાઈ માટે ભય ઉભો કરે છે . ભય એ હોય છે કે જો લોકો પાટીદાર સંદેશના વિરુદ્ધ થશે તો તેને પણ રીયલ પાટીદારની જેમ છોડશે નરહ. આિો ભય સામેિાળાના મનમાં ઉત્પન્ન કયાા બાદ, િીરે થી શ્રી શામજીભાઈ સામેિાળાને પાટીદાર સંદેશના પત્રનો જિાબ આપિાનુ ં કહે છે . હિે જેના મનમાં આિો ભય ઉત્પન્ન થયેલ હોય, તે પાટીદાર સંદેશ
.c om
કે શ્રી શામજીભાઈને વિરુદ્ધમાં િાત કરિાની રહિંમત કરે તેિી શક્યતા બહજ ુ ઓછી હોય છે . એટલે સ્િાભાવિક છે કે સમાજ તરફથી પાટીદાર સંદેશએ કંઈ ખોટું ક્ુું નથી તેિો સંદેશો આપતો જિાબ મળિાની શક્યતા ખુબ િિારે છે . અને સમજી શકાય તેિી િાત છે કે આ
ar
જિાબ પાટીદાર સંદેશ પ્રવસદ્ધ કરીને રીયલ પાટીદાર ટીમને બદનામ કરિામાં િાપરશે.
tid
સમાજને િતામાન પત્રોની જૂરર રોજે રોજ પડતી હોય છે , તેિા સંજોગોમાં મેરડયા સાથે કોણ
pa
િેર ઓરી લે?
al
એટલે સ્િાભાવિક રીતે સમજાય છે કે પાટીદાર સંદેશ અને શ્રી શામજીભાઈ િગેરે સનાતની
.re
લોકોના વિરુદ્ધમાં કામ કરે છે , તે મુદ્દાને ઠંડા બતસામાં િકેલિાનો પ્રયત્ન કરિામાં આિી રહ્યો છે . માટે આિી પરરક્સ્થવતમાં અગર કોઈ પાટીદાર સંદેશ કે શ્રી શામજીભાઈના પક્ષમાં
w
w
પત્ર લખી આપે, તો તેન ું કોઈ મહત્િ નથી, તે સમજી લેજો.
w
પાટીદાર સંદેશ જ્યાં સુિી સનાતનીઓની લાગણી દુભાિતુ ં રહેશે અને જ્યાં સુિી તેને તેની ભ ૂલ સમજાય નરહ ત્યાં સુિી તેને સાચી િાતો આપણે કહેિી પડશે અને આપણે છે લ્લે સુધ ુ કહેતા રહેશ.ુ ં આ િાતની પ ૂરે પ ૂરી ખાતરી પાટીદાર સંદેશ અને શ્રી શામજીભાઈ રાખે તેિી નમ્ર વિનંતી. Real Patidar
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------Page 2 of 2 Link: http://www.realpatidar.com/a/oe63 email: mail@realpatidar.com