Real Patidar Mail - Series 16 -Analysis of Momin Chetamani by Imam Shah / ઈમામ શાહ રિચત મોમીન ચેતામ... Page 1 of 1
Real Patidar <mail@realpatidar.com>
Series 16 -Analysis of Momin Chetamani by Imam Shah / ઈમામ શાહ ર ચત મોમીન ચેતામાની ંુ િવ લેષણ Real Patidar <mail@realpatidar.com> To: Real Patidar <mail@realpatidar.com>
Tue, Jul 6, 2010 at 12:03 AM
06-Jul-2010 Dear All, Syed Imam Shah also called as Imam Shah Maharaj based in Pirana wrote a ginan called “Momin Chetamani” to briefly summarize origin of satpanth, its fundamentals, 10th avatar of Lord Vishnu and his lineage, importance of paying Dasond and warn (Chetamani - ચેતામાણી) Satpanth followers (Moman/Momna/Mumna - મોમન/મોમના/મમુ ના) of the consequences of not following his dictates. સૈયદ ઈમામ શાહ, ને ઈમામ શાહ મહારાજ, પીરાણા વાળા, પણ કહેવામાં આવે છે , તેવા સૈયદ ઈમામ શાહ એ “મોમીન ચેતામાની” નામની ગીનાન ર યુ ં છે . માં સતપંથ ધમર્ની ઉ પિ , તેના મ ૂળ ધાિમર્ક િસ ાંતો અને ભગવાન િવ ણુ નો ૧૦મો અવતાર લેનાર તથા તેના વા સજોના િવષય પર ટુ ક માં માિહતી છે . તેમજ દસો દ નુ ં ધમર્માં કેટલું મહ વ છે એ પણ તમને સમજાશે. આ ગીનાન નુ ં સારાંશ માં ઈમામ શાહ બાવાએ પોતાના અનુયાયો ં એટલે કે મોમન/મોમના/મુમના ને ચેતવતા (આગાહ / ધમકી આપતા) બતા યુ ં છે કે જો તેવો સતપંથ ધમર્ નિહ પળે અને ઈમાનદારીથી દસો દ નિહ આપે, તેમજ તેમના ધમર્ ગુરુન ુ ં ફરમાન (આદે શ) નહીં પળે તો તેમની શુ ં અધોગિત થઇ જશે. Since the Ginan is huge and about 630 verses and covers more than 70 pages, which discourages ordinary people from reading it, I have make a short analysis of it for everybody's quick understanding. The whole Ginan and its analysis are attached herewith. આ ગીનાન બહુ મોટુ ં છે અને તેમાં ૬૩૦ કલમા છે અને ૪૦ (ગુજરાતી) થી વધુ પાનાનુ ં છે . વાંચવાથી અચક્ય. એટલા માટે મેં આ ગીનાનુ ં ટુંકમાં િવ લેષણ કયુર્ં છે ,
થી સાધારણ લોકો આ ગીનાન
થી લોકોને સમજવામાં આસાની રહે. આખું ગીનાન
અને તેન ુ ં િવ લેષણ આ email સાથે જોડેલ ું છે . Hope you will appreciate and like the analysis. આશા છે તમે આ િવ લેષણ વાંચશો અને તમને ગમશે. Real Patidar
4 attachments Analysis of Momin Chetamani -English.pdf 237K Momin Chetamani -English.pdf 220K Analysis of Momin Chetamani -Gujarati.pdf 1281K Momin Chetamani -Gujarati.pdf 6249K
https://mail.google.com/a/realpatidar.com/?ui=2&ik=562de6d854&view=pt&search=inbox&msg=129a3e206d2bd22a&dsqt=1
06-Jul-2010