First & Foremost Gujarati Weekly in europe let noble thoughts come to us from every side અા નો ભદ્રા: ક્રતવો યન્તુ િવશ્વત: | દરેક સદશામંાથી અમને શુભ અને સુંદર સવચારો પ્રાપ્ત થાઅો
80p Volume 42, no. 2
સંવત ૨૦૬૯, વૈશાખ સુદ ૧ તા. ૧૧-૫-૨૦૧૩ થી ૧૭-૦૫-૨૦૧૩
11th may to 17th may 2013
પાકિસ્તાન બબબર ભારત બેબસ લાહોર જેલમાં ૨૩ વષષથી કેદ સરબજીત સસંહ ભારત પાછો તો ફયોષ, પણ સનશ્ચેતન. સરબજીતના મૃત્યુની ઘટનાએ પાકકસ્તાની શાસકોનો અમાનવીય ચહેરો ફરી એક વખત ખુલ્લો કરવાની સાથોસાથ બે દેશો વચ્ચે તનાવ પણ વધાયોષ છે
Worldwide Specials Mumbai £459 Ahmedabad £449 Delhi £479 Bhuj £529 Rajkot £549 Baroda £519 Amritsar £469 Goa £489
### !
Nairobi £469 Dar Es Salam £499 Mombasa £629 Dubai £339 Toronto £439 Atlanta £539 New York £399 Las Vegas £559
$ !!
<
(8076 -+,76 %;6
!"
લાહોર, નવી દિલ્હી, અમૃતસરઃ ન્યાયની આશાએ છેલ્લા ૨૩ વષષથી ઝઝૂમી રહેલો ભારતીય નાગરરક સરબજીત રસંહ આખરે રિંદગી સામેનો િંગ હારી ગયો. લાહોરની કોટ લખપત િેલમાં હુમલા બાદ કોમામાં સરી પડેલા સરબજીત રસંહે બીજી મેના રોિ ઝીણા હોસ્પપટલમાં અંરતમ શ્વાસ લીધા હતા. લાંબા સમયથી લાહોર િેલમાં કેદ સરબજીત રસંહ પર ૨૬ એરિલે બેથી વધુ કેદીઓએ જીવલેણ હુમલો કયોષ હતો. ખોટી ઓળખના આધારે િેલમાં ધકેલાઇ ગયેલા અને પછી અણઘડ કાનૂની કાયષવાહીના પરરણામે ફાંસીની સજા પામેલા સરબજીતના મૃત્યુની ઘટનાએ વધુ એક વખત પાકકપતાની શાસકોનો અમાનવીય, બબષર ચહેરો ખુલ્લો પાડ્યો છે. પાકકપતાને
તેનો મૃતદેહ ભારતને સોંપતાં પહેલાં એમાંથી ઓટોપ્સી માટે ખૂબ િ મહત્વનાં ગણાતાં મગિ, હૃદય, કકડની અને રલવર િેવાં મહત્વનાં અંગો કાઢી લીધાં હતાં. આ ઘટનાથી ભારતભરમાં પાકકપતાનરવરોધી આક્રોશ ફાટી નીકળ્યો છે. ભારત સરકારે ન્યાયની માગણી કરતાં લાગણી વ્યિ કરી હતી કે સરબજીતના
" <
(8076 -+,76 %;6
$
$
!
<
<
"
! " " %$
મૃત્યુથી બન્ને દેશ વચ્ચેના સંબધં પર રવપરરત અસર પડી છે. વડા િધાન મનમોહન રસંહે આ ઘટનાને ખેદિનક ગણાવતા કહ્યું હતું કે સરબજીતના કેસને માનવીય ધોરણે િોવામાં પાકકપતાન રનષ્ફળ રહ્યું છે. મુખ્ય રવપક્ષ ભાિપે પાકકપતાન સ્પથત ભારતીય રાિદૂતને પરત બોલાવી લેવા માગણી કરી છે. સરબજીતને ભારત પરત લાવવા માટે વષોષથી ઝઝૂમી
<
%$
રહેલા તેના બહેન દલબીર કૌરે કહ્યું હતું કે ચૂટં ણીમાં રવિય મેળવવા માટે િ િમુખ આરસફ અલી ઝરદારીએ મારા ભાઇની હત્યા કરાવી છે. પાકકપતાનની િેલોમાં બંધ અન્ય ભારતીય કેદીઓ માટે હું લડતી રહીશ. સરબજીતના પંજાબ સ્પથત વતન ભીખીવીંડ ખાતે ત્રીજી મેના રોિ રાિકીય સન્માન સાથે અંરતમ સંપકાર થયા હતા. સરબરિતની પાકકપતાન િેલમાંથી મુરિ માટે ઝુબ ં શ ે ચલાવનાર બહેન દલબીર કૌરે તેને મુખારિ આપી હતી. આ સમયે પંજાબના મુખ્ય િધાન, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સરહત ટોચના નેતાઓ તેમ િ હજારોની સંખ્યામાં ગ્રામિનો હાિર હતા. ૪૯ વષષના શહીદ સરબરિતના માનમાં પંજાબ પોલીસે સલામી આપી હતી.
*35
! $
%(807
અનુસંધાન પાન-૩૦
!
#
%235 %5/ " #
$
! "
31*35( 3%( 32(32 " %!
!
#
1%-0 6%0)6 6%175%9)0 '3 8/
::: 6%175%9)0 '31 327%'7
%12-/&,%%5%6
35
%00
35 %'/%+)( !3856 &-.,% 5%())4