Gujarat Samachar

Page 1

First & Foremost Gujarati Weekly in europe let noble thoughts come to us from every side અા નો ભદ્રા: ક્રતવો યન્તુ િવશ્વત: | દરેક તદશામંાથી અમને શુભ અને સુંદર તવચારો પ્રાપ્ત થાઅો

80p Volume 41, no. 35

સંવત ૨૦૬૯, પોષ સુદ ૧ તા. ૧૨-૦૧-૨૦૧૩ થી ૧૮-૦૧-૨૦૧૩

તવશેષઃ ધમય અને આસ્થાનો મહા કુંભમેળો પાનઃ ૩૨ Happy New Year to all the readers of Gujarat Samachar

0 0 0 0 0 0 0 0

/ / / / / / / /

& ""%( $

( )+,) * *+ )+"&! )'% & $$ ) * ) *, # + +' - "$ "$"+.

((( %"

)#%%

<

(8076 -+,76 %;6

% '!

12th january to 18th january 2013

ગુજરાતમાં રોકાણકારોનો વૈશ્વિક મેળો ગાંધીનગરઃ વિકાસના પંથે હનુમાનકુદકો લગાિી રહેલા ગુજરાત રાજ્યના આંગણે યોજાયેલી છઠ્ઠી ગ્લોબલ ઇન્િેસ્ટસસ સવમટમાં ભાગ લેિા વિશ્વભરના રોકાણકારો ઉમટ્યા છે. મુખ્ય સવમટ ૧૧થી ૧૩ જાન્યુઆરીએ યોજાઈ રહી છે, પણ સવમટના ભાગરૂપે આયોવજત શ્રેણીબદ્ધ કાયસક્રમો મંગળિારથી જ શરૂ થઇ ગયા છે. સવમટમાં વિશ્વના વિવિધ દેશો ઉપરાંત ભારતના આઠ રાજ્યો પણ ભાગ લઇ રહ્યા છે. સવમટમાં વિવિધ દેશોના ૫૦થી િધુ રાજદ્વારીઓ હાજર રહીને ગુજરાતના વિકાસની ઝલક મેળિશે. છઠ્ઠી િાઇબ્રન્ટ સવમટ માત્ર ઇન્િેસ્ટસસ સવમટ ન રહેતાં દેશનો સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શો બની રહેશે. જ્યારે સવમટમાં ઊભું કરાયેલું એક્ઝઝવબશન દુવનયાનું સૌથી

ગાંધીનગરમાં મંગળવારે ગ્લોબલ ટ્રેડ શોનું દીપ પ્રગટાવીને ઉદ્ઘાટન કરતા મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સાથે નાણાં પ્રધાન નીતતન પટેલ, તવધાનસભાના કાયયકારી અધ્યક્ષ વજુભાઇ વાળા, આનંદીબહેન પટેલ વગેરે.

મોટું કામચલાઉ પ્રદશસન હશે તેિો સરકારનો દાિો છે. બે િષસ પહેલાં યોજાયેલી સવમટમાં ૨પ હજાર ચોરસ

" <

(8076 -+,76 %;6

$

!

<

<

$

"

મીટરમાં એક્ઝઝવબશન યોજાયું હતું, જ્યારે આ સવમટમાં તેના કરતાં ચાર ગણી િધુ જગ્યા એટલે કે કુલ એક લાખ ચોરસ મીટરમાં એક્ઝઝવબશન બનાિાયું છે. રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં પાંચ િાયબ્રન્ટ

! " " %$

<

%$

*35

! $

%(807

ગુજરાત સવમટ યોજાઈ ચૂકી છે. િષસ ૨૦૦૩માં સૌપ્રથમ િાયબ્રન્ટ ગુજરાત સવમટ અમદાિાદના ટાગોર હોલ ખાતે માત્ર ૩૦૦૦ સ્કિેર મીટર જેટલી જગ્યામાં યોજિામાં આિી હતી. અનુસંધાન પાન-૨૩

!

#

%235 %5/ " #

$

! "

31*35( 3%( 32(32 " %!

!

#

1%-0 6%0)6 6%175%9)0 '3 8/

::: 6%175%9)0 '31 327%'7

%7)0 %12-/&,%-

35

%00

35 %'/%+)( !3856 &-.,% 5%())4


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.
Gujarat Samachar by Asian Business Publications Ltd - Issuu