Gujarat Samachar

Page 1

First & Foremost Gujarati Weekly in europe let noble thoughts come to us from every side અા નય ભદ્રા: ક્રતવય યન્તુ િવશ્વત: | દરેક નદશામંાથી અમને શુભ અને સુંદર નવચારય પ્રાપ્ત થાઅય

80p Volume 41, no. 48

સંવત ૨૦૬૯, ચૈત્ર સુદ ૩ તા. ૧૩-૦૪-૨૦૧૩ થી ૧૯-૦૪-૨૦૧૩

આ અંકમાં વાંચય.... • અલ્પેશ પટેલની કલમેઃ માગાનરેટ થેચર ભારતની કટોકટીની તરફેણમાં નહોતાં પાનઃ ૨ • ‘ડટટી’ પગલુંઃ સોશ્યલ સિટીસ વિભાગે ભારતીય દંપતીનો માસુમ પુત્ર છીનવ્યો પાન ૩

Worldwide Specials Mumbai Ahmedabad Delhi Bhuj Rajkot Baroda Amritsar Goa

£469 £449 £499 £519 £549 £529 £459 £489

### !

Nairobi £479 Dar Es Salam £489 Mombasa £589 Dubai £339 Toronto £479 Atlanta £449 New York £399 Las Vegas £599

$ !!

<

(8076 -+,76 %;6

!"

13th april to 19th april 2013

‘આયનન લેડી’ની અલવિદા દેશનાં પ્રથમ મનિલા વડાં પ્રધાન અને મુઠ્ઠી ઊંચેરા રાજનેતા માગા​ારેટ થેચરનું નનધન લંડનઃ દેશનાં પ્રથમ અને એકમાત્ર મહિલા વડાં પ્રધાન અને હવચક્ષણ રાજદ્વારી તરીકેનું આગવું સ્થાન મેળવનાર માગા​ારેટ થેચરનું સોમવારે ૮૭ વષાની વયે હનધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર િતાં. કન્ઝવહિટવ પાટટીનાં આ મુઠ્ઠી ઊંચેરા મહિલા નેતાએ હિટનને હવશ્વતખ્તે માનભયુ​ું સ્થાન અપાવ્યું િતું માગા​ારેટ થેચર (૧૯૨૫-૨૦૧૩) તો યુરોહપયન યુહનયન (ઇયુ)ની સ્થાપનામાં પણ હનણા​ાયક (ઉપર) ૧૯૭૯માં માગા​ારેટ થેચરે ૧૦ ભૂહમકા ભજવી િતી. ડાઉનનંગ સ્ટ્રીટમાં પ્રવેશ થેચરના હનધન અંગે તેમના પ્રવક્તા કયયા અને તેઓ દેશના લોડડ બેલે જાિેરાત કરી િતી. સોમવારે પ્રથમ મનિલા વડાં તેમણે જણાવ્યું િતું કે 'ભારે દુઃખ સાથે પ્રધાન બન્યાઃ (જમણે ) થે ચરને અંજનલ જાિેર કરીએ છીએ કે માકક અને કેરોલ આપવા અડધી કાઠીએ થેચરે જાિેરાત કરી છે કે તેમના માતા ફરકતય નિનટશ બેરોનેસ થેચર આજે સવારે સ્ટ્રોકને રાષ્ટ્રધ્વજ. કારણે શાંહતપૂવાક અવસાન પામ્યા છે.' રાજકારણમાંથી હનવૃહિ છતાં હવશ્વભરના નેતાઓએ થેચરના હનધન લોકહૃદયમાં આજે પણ સ્થાન ધરાવતાં અંગે શોકની લાગણી દશા​ાવીને તેમની માગા​ારેટ થેચરનું અવસાન થયાના રાજકીય હવચક્ષણતાને હબરદાવી છે. હિટનમાં આહથાક કટોકટી પ્રવતાતી સમાચાર જાણીને શોકનું મોજું ફરી વળ્યું છે. તેમના હનધનથી હિહટશ િતી ત્યારે તેમણે હવરોધના વંટોળ વચ્ચે ં ને રાજકારણના એક યુગનો અંત આવ્યો હિંમતભયા​ા પગલાં લઇને દેશને અથાતત્ર છે. વડા પ્રધાન ડેહવડ કેમરને સદગત ચેતનવંતુ બનાવ્યું િતુ.ં હિટનની આહથાક થેચરને અંજહલ આપતાં તેમની કાયાપલટ કરવામાં તેમનું બહુમૂલ્ય પ્રદાન દેશસેવાને હબરદાવી િતી. તેમણે કહ્યું છે. મક્કમ મનોબળને કારણે તેઓ િતું કે થેચરને પૂરા રાજકીય સન્માન લોખંડી મહિલા તરીકે જાણીતા બન્યા સાથે અંહતમ હવદાય અપાશે. િતા. ફોકલેન્ડ યુદ્ધમાં હવજય પછી

" <

(8076 -+,76 %;6

$

$

!

<

<

"

! " " %$

<

%$

*35

! $

%(807

હવશ્વનાં રાજકારણમાં તેમનું પ્રભુત્વ વધ્યું િતુ.ં ૧૯૭૯થી ૧૯૯૦ સુધી તેઓ હિટનની કન્ઝવિહટવ પાટટીના વડાં રહ્યાં િતાં. તેમનાં નેતૃત્વમાં સતત ત્રણ વખત પક્ષે ચૂટં ણીમાં હવજય મેળવ્યો િતો. ૨૦૦૨માં તેમને સ્ટ્રોક આવ્યા પછી તેમણે જાિેરજીવનમાંથી હનવૃહિ લીધી િતી. તેઓ નૈહતકતા અને રાષ્ટ્રવાદનાં પ્રણેતા િતા. માગા​ારેટ થેચરે તેમના કાયાકાળ દરહમયાન લોકોના કલ્યાણ માટે વ્યાપક પગલાં લીધા િતાં. ઓછી આવક ધરાવતાં લોકોને સરકારી આવાસ મળે તે માટે પગલાં લીધાં તો તેમના જ કાયાકાળમાં અનેક સરકારી સાિસોનું ખાનગીકરણ પણ થયું, જેના પહરણામે આ કંપનીઓના શેરધારક બનવાનો મોકો મળ્યો. જીવન પર પપતાનો પ્રભાવ માગા​ારટે હિલ્ડા થેચરનો જન્મ ૧૩ ઓક્ટોબર, ૧૯૨૫ના રોજ હલંકનશાયરના ગ્રેંથમે ખાતે થયો િતો અને તેમના હપતા આલ્ફ્રેડ રોબર્સા શોપ માહલક િોવા ઉપરાંત મેથહડસ્ટ ચચાના ધમાપ્રચારક અને સ્થાહનક પહરષદના સભ્ય પણ િતા. અનુસંધાન પાન-૩૦

!

#

%235 %5/ " #

$

! "

31*35( 3%( 32(32 " %!

!

#

1%-0 6%0)6 6%175%9)0 '3 8/

::: 6%175%9)0 '31 327%'7

%12-/&,%%5%6

35

%00

35 %'/%+)( !3856 &-.,% 5%())4


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.
Gujarat Samachar by Asian Business Publications Ltd - Issuu