Gujarat Samachar

Page 1

80p Let noble thoughts come to us from every side Volume 41, No. 11

સંવત ૨૦૬૮, અષાઢ વદ ૧૧ તા. ૧૪-૦૭-૨૦૧૨ થી ૨૦-૦૭-૨૦૧૨

First & Foremost Gujarati Weekly in Europe

અા નો ભદ્રા: ક્રતવો યન્તુ િવશ્વત: | દરેક દદશામંાથી અમને શુભ અને સુંદર દવચારો પ્રાપ્ત થાઅો

14th July to 20th July 2012

વડોદરાના બહુચદચિત કેસમાં મુંબઇ હાઇ કોટટનો ચુકાદો 71('+0,,+1*'('* ,7. "'./36 '43*'

% ! %

#

: : : : : :

7('+8 &34/ $343263 '4 # #'0'1 '-43(31('5'

$ $

" $

&

બેસ્ટ બેકરી કેસઃ ચારને આજીવન કેદ, પાંચ નનદદોષ

: : : : : :

મુબ ં ઇઃ ગુજરાતમાં ૨૦૦૨માં ગોધરા હત્યાકાંડ બાદ ફાટી નીકળેલાં કોમી રમખાણોમાં બહુચનચિત બનેલા વડોદરાના બેટટ બેકરી કેસમાં મુબ ં ઇ હાઇ કોટટે પાંચ આરોપીને નનદોિષ ગણી મુિ કયાિ છે. જ્યારે ચારની ટ્રાયલ કોટટે ફરમાવેલી આજીવન કેદની સજા યથાવત્ રાખી હતી. ૧૪ જણાંનો ભોગ લેનાર આ કેસમાં ચુકાદો આપતા કોટટે પાંચ આરોપીને ‘શંકાનો લાભ’ આપ્યો હતો કારણ કે, સાક્ષીઓ તેમને ઓળખી શક્યા ન હતા. જસ્ટટસ વી.એમ. કનાડટ અને જસ્ટટસ પી.ડી. કોડટની બેન્ચે સોમવારે આ હુકમ કયોિ હતો. બેસ્ટ બેકરી કેસ શું છે? ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રટનના કોચને આગ ચાંપી ૫૯ કારસેવકોને સળગાવી દેવાની ઘટના બાદ

$# : $# :

"

! " # ; %" #$ "

&# $# ! " $ $# :

$

!!

"

34 1'-0 5'0+5 ,30-*'9133* )3 7/

888 ,30-*'9133* )3 7/

=

)9187 .,-87 &<7

#& $ $#!"+

# =

બેસ્ટ બેકરીની આગને બુઝાવતા ફાયર દિગેડના જવાનો (ફાઇલ ફોટો)

ગુજરાતભરમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. આ સમયે ૧ માચિ, ૨૦૦૨ના રોજ વડોદરાના હનુમાન ટટકરી નવટતારમાં આવેલી બેટટ બેકરીને એક તોફાની ટોળાએ સળગાવી દીધી હતી જેમાં ૧૪ જણા માયાિ ગયા હતા. તોફાની ટોળાંએ બેટટ બેકરી ચલાવતા શેખ પનરવારને નનશાન બનાવ્યો હતો. માયાિ ગયેલા તમામ - ૧૪ જણાએ રમખાણો

" #

%" #

"

= "

') $

દરનમયાન બચવા માટટ બેટટ બેકરીમાં આશરો લીધો હતો. આગમાં ભડથું થઇ ગયેલા લોકોમાં ૧૧ મુસ્ટલમ અને ત્રણ નહન્દુનો સમાવેશ થતો હતો. આ કેસમાં ૨૧ વ્યનિ સામે ગુનો નોંધાયો હતો. કેસ મુબ ં ઇમાં કેમ ચાલ્યો? દેશભરમાં ચચાિટપદ બનેલા આ કેસમાં તમામ ૨૧ આરોપી સામે ગુનો નોંધીને ગુજરાતમાં કાનૂની કાયિવાહી

અનુસંધાન પાન-૩૮

!

!

)9187 .,-87 &<7

હાથ ધરાઇ હતી. જોકે ગુજરાતની ફાટટ ટ્રટક કોટટે સુનાવણીના અંતે તમામ આરોપીને નનદોિષ છોડી મુકતો ચુકાદો આપ્યો હતો. જોકે આ ચુકાદા સંદભભે સુપ્રીમ કોટેમાં અરજી કરાઇ. સુપ્રીમ કોટટે ફાટટ ટ્રટક કોટેના ચુકાદાની ગંભીર નોંધ લઈને ૧૨ માચિ, ૨૦૦૪ના રોજ નરટ્રાયલ ચલાવવા જ નહીં, સમગ્ર કેસ ગુજરાત રાજ્ય બહારની કોટેમાં નવેસરથી ચલાવવા માટટ આદેશ આપ્યો. સાથોસાથ સુપ્રીમ કોટટે આ કેસમાં જે કોઇ સાક્ષીઓને તપાસવામાં આવ્યા નથી તેમને પણ તપાસવાનો આદેશ કયોિ હતો. આમ ગુજરાતનાં રમખાણોનો પ્રથમ કેસ રાજ્ય બહાર ગયો હતો.

$

# "

=

,$+ # %

"

') $

$

# "

=

,$+

" # ') ,$+

=

# %

#& $ $#!"+

+46

"! %!

&)918

"

$

&346 &60 ') * &

+

" # !

42+46) 4&) 43)43 )',( '

'%( &# *

2&.1 7&1*7 7&286&:*1 (4 90

;;; 7&286&:*1 (42 438&(8

&:/. &8*1 &23.0'-&.

46

&11

46 &(0&,*) "4967 './-& 6&)**5


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.