First & Foremost Gujarati Weekly in europe let noble thoughts come to us from every side અા નો ભદ્રા: ક્રિવો યન્િુ િવશ્વિ: | દરેક મદશામંાથી અમને શુભ અને સુંદર મવચારો પ્રાપ્ત થાઅો
80p Volume 42, no. 7
સંવિ ૨૦૬૯, જેઠ સુદ ૬ િા. ૧૫-૦૬-૨૦૧૩ થી ૨૧-૦૬-૨૦૧૩
Worldwide Specials Mumbai £445 Ahmedabad £439 Delhi £469 Bhuj £539 Rajkot £559 Baroda £509 Amritsar £455 Goa £479
Nairobi £519 Dar Es Salam £569 Mombasa £629 Dubai £349 Toronto £439 Atlanta £629 New York £459 Las Vegas £649
નવી દિલ્હીઃ ભાજપમાં હાઇ વોલ્ટેજ ડ્રામાનો ૩૬ કલાકના અંતે ધારણા મુજબ અંત આવ્યો છે. પક્ષમાંથી મહત્ત્વના હોદ્દાઓ પરથી રાજીનામાનો નનણણય અટલ હોવાનો દાવો કરનાર લાલ કૃષ્ણ અડવાણીએ આખરે સંઘ પનરવારની મધ્યસ્થી બાદ નવરોધની તલવાર મ્યાન કરી છે. પક્ષ પ્રમુખ રાજનાથ નસંહે મંગળવારે સાંજે જણાવ્યું હતું કે સંસદીય બોડડ દ્વારા રાજીનામું મંજૂર નહીં રાખવાના નનણણયને અડવાણીએ સ્વીકાયોણ છે. આ પત્રકાર પનરષદમાં જોકે અડવાણી હાજર રહ્યા નહોતા. રાજનાથે સ્પષ્ટ કયુું હતું કે અડવાણીજીએ સંઘના વડા મોહન ભાગવતજી સાથે વાતચીત કરી હતી અને સંઘના કહેવાથી નનણણય બદલ્યો છે. રાજનાથે કહ્યું હતું
15th june to 21st june 2013
(ફાઇલ ફોટો)
કે પક્ષની કામગીરી અંગે અડવાણીએ વ્યક્ત કરેલી નચંતા ઉપર ધ્યાન અપાશે. હવે પછી અડવાણી સંઘના સર સંઘ ચાલક મોહન ભાગવતની સલાહને અનુસરશે. ઉલ્લાસના સ્થાને ઉચાટ ગોવામાં યોજાયેલા ત્રણ નદવસની ભાજપની બેઠકમાં ચૂંટણી પ્રચાર સનમનતનું અધ્યક્ષ પદ ગુજરાતના મુખ્ય
નરેન્દ્ર મોદીની ચૂંટણી પ્રચાર સમમમિના વડા પદે મનમણૂક સામે રાજીનામાની િલવાર િાણનાર અડવાણીને સંઘ પમરવારે મનાવી લીધા છે. મિભેદ િો દૂર થયા છે, પણ મનભેદ દૂર થશે?
પ્રધાન નરેન્દ્ર મોદીને સોંપવાનો તખ્તો ગોઠવાઇ ગયો હતો. પક્ષના આ નનણણયથી નારાજ અડવાણીએ બેઠકમાં ગેરહાજર રહીને તેમની લાગણીને વાચા આપી હતી. આ પછી તેમની ગેરહાજરીમાં જ મોદીની વરણીને બહાલી અપાઇ હતી. પ્રચાર સનમનતના અધ્યક્ષ પદે મોદીની વરણીથી
કાયણકરોમાં આનંદઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું, પરંતુ તેમનો આનંદ લાંબુ ટક્યો નહોતો. નનમણૂકના થોડાક જ કલાકોમાં અડવાણીએ ભાજપનાં સંસદીય બોડડ, રાષ્ટ્રીય કારોબારી અને ચૂંટણી પ્રચાર સનમનતમાંથી રાજીનામું ધરી દીધું હતું. અડવાણીની નારાજગી રાજનાથ નસંહને પાઠવેલા એક પાનાના પત્રમાં અડવાણીએ જણાવ્યું હતું કે, કેટલાક સમયથી હું પક્ષની વતણમાન કાયણશૈલી અને તે જે નદશામાં જઈ રહ્યો છે તેની સાથે મારી જાતને જોડી શકતો નથી. પક્ષના મોટા ભાગના નેતાઓ પોતાનાં અંગત નહતો અંગે નચંનતત છે. મારા આ પત્રને રાજીનામા પત્ર તરીકે ગણવા નવનંતી છે. અનુસંધાન પાન-૩૮
Mega Sale - US Canada Dubai East Africa Far East
$ & % # '
# 0& ! 6 ( 1 4 7 ( % ( *+ *2 / ! *5 2 ( . + 3 0' $ % "
(% 86 0 3 , ( 4 3 . ;! % 86 0 3 , ( 2 3 0 3 7 ;+ 3 / # ) & 3 :9 ( ' 3 1 5 ( $ ;) 3 4 3 * ) Tel: 0208 426 8444, 0208 515 9204, 0203 515 9203 (until late) Mobile: 0770 361 0176 Discounted Premium Economy, Business & First Hotline: 0208 515 9200
Chat Free Anytime on www.cruxton.com
The Emirates A380
<
(8076 -+,76 %;6
" <
(8076 -+,76 %;6
$
$
!
<
<
"
! " " %$
<
%$
*35
! $
%(807
!
#
%235 %5/ " #
$
! "
31*35( 3%( 32(32 " %!
!
#
1%-0 6%0)6 6%175%9)0 '3 8/
::: 6%175%9)0 '31 327%'7
%12-/&,%%5%6
35
%00
35 %'/%+)( !3856 &-.,% 5%())4