80p Let noble thoughts come to us from every side Volume 41, No. 7
"
" !
"
સંવત ૨૦૬૮, જેઠ વદ ૧૨ તા. ૧૬-૦૬-૨૦૧૨ થી ૨૨-૦૬-૨૦૧૨
4 4 4 4 4 4
" #$
!
$ 5
લંડનઃ ગવનષસષ ચેરમેનના હોદ્દાનો દુરુપયોગ કરીને વેમ્બલીસ્થથત કોપલેન્ડ કોમ્યુતનટી સેકન્ડરી થકૂલના ભંડોળમાંથી ઉચાપત કરીને છેતરતપંડી આચરવાના આરોપસર ૭૨ વષષના ડો. ઈન્દ્રવદન પટેલ (આઇ.પી.)ની િરપકડ કરવામાં આવી છે. જોકે થટેનમોર ગ્રીન લેનના રહેવાસી અને ભૂતપૂવષ ગવનષસષ ચેરમેન ડો. પટેલને બાદમાં જામીનમુક્ત કરાયા છે. તમત્રો-થવજનોમાં આઇ.પી. તરીકે જાણીતા ડો. પટેલની સામે સાતમી જૂને ષડયંત્રનો આરોપ મૂકાયો હતો. છેતરતપંડીના કેસમાં આ છઠ્ઠી િરપકડ હતી. ડો. ઇન્દ્રવદન પટેલને અન્ય પાંચ ભૂતપૂવષ થટાફ મેમ્બરો સાથે ૧૨ જૂને વેથટતમન્થટર મેતજથટ્રેટ્સ
!
./ -%*, 0%,(0 ).,*'%3-..' &. 1+
222 ).,*'%3-..' &. 1+
=
)9187 .,-87 &<7
#& $ $#!"+
# =
અા નો ભદ્રા: ક્રતવો યન્તુ િવશ્વત: | દરેક દદશામંાથી અમને શુભ અને સુંદર દવચારો પ્રાપ્ત થાઅો
16th June to 22nd June 2012
વેમ્બલી સ્કૂલ ઉચાપત કેસમાં છઠ્ઠા આરોપી હાઉસ ઓફ કોમન્સમાં ડો. આઈ.પી. પટેલની ધરપકડ કકથ વાઝની રજત જયંતી
4 4 4 4 4 4
!
First & Foremost Gujarati Weekly in Europe
અનુસંધાન પાન-૩૮
અનુસંધાન પાન-૩૮
!
!
" #
%" #
)9187 .,-87 &<7
કોટટમાં હાજર કરવામાં આવનાર હતા. ‘હેરો એન્ડ કકલ્બનષ ટાઈમ્સ’ના અહેવાલ મુજબ, સેતસલ એવન્યુસ્થથત શાળાના ભૂતપૂવષ હેડ ટીચર સર એલન ડેતવસ (૬૪) સામે છેતરતપંડીનું કાવતરું, મની લોન્ડતરંગ, ખોટા તહસાબો તૈયાર કરવાનું ષડયંત્ર અને હોદ્દાના દુરુપયોગના આરોપ લગાવાયા હતા.
લંડનઃ ૨૫ વષષ અગાઉ થેચર શાસનકાળનો સૂરજ મધ્યાહને તપતો હતો તેવા સમયે તત્કાલીન ટોરી સાંસદને હરાવીને ૧૯૮૭માં લેથટર ઈથટના લોકપ્રતતતનતિ તરીકે સંસદમાં પ્રવેશ મેળવ્યા પછી કકથ વાઝ આ જ બેઠક પરથી સતત છ વખત ચૂંટાયા છે. સાંસદ તરીકેના સમયગાળામાં બે વખત પ્રિાન તરીકે કાયષભાર સંભાળી ચૂકેલા કકથ વાઝ ૨૦૦૭થી હોમ અફેસષ કતમટીના ચેરમેન તરીકેનું થથાન શોભાવી રહ્યા છે. તેમણે આ રજત જયંતી અવસરને લેથટરસ્થથત ડાયાતબટીસ ચેતરટી તસલ્વર થટારની કામગીરીને સહયોગ આપવા માટે પસંદ કયોષ છે. તેમણે થપાઉઝ તવઝા પરના આકરા તનયંત્રણો દાખલ કરવાના સરકારના તનણષય સામે નારાજગી વ્યક્ત કરી છે. કકથ વાઝે પોતાની સંસદીય કારકકદદીના ૨૫ વષષ અંગે કહ્યું હતું, ‘મને સંસદમાં ૨૫ વષષ વીતી ગયાનું જણાતું જ નથી. આ મારો પ્રથમ તદવસ હોય તેમ જ લાગે છે.
"
= "
') $
$
# "
=
,$+ # %
"
') $
$
# "
=
,$+
" # ') ,$+
=
# %
#& $ $#!"+
+46
"! %!
&)918
"
$
&346 &60 ') * &
+
" # !
42+46) 4&) 43)43 )',( '
'%( &# *
2&.1 7&1*7 7&286&:*1 (4 90
;;; 7&286&:*1 (42 438&(8
&:/. &8*1 &23.0'-&.
46
&11
46 &(0&,*) "4967 './-& 6&)**5