Gujarat Samachar

Page 1

First & Foremost Gujarati Weekly in europe let noble thoughts come to us from every side અા નો ભદ્રા: ક્રતવો યન્તુ િવશ્વત: | દરેક દદશામંાથી અમને શુભ અને સુંદર દવચારો પ્રાપ્ત થાઅો

80p Volume 41, no. 40

સંવત ૨૦૬૯, મહા સુદ ૬ તા. ૧૬-૨-૨૦૧૩ થી ૨૨-૦૨-૨૦૧૩

16th February to 22nd February 2013

આતંકના ‘ગુરુ’નો અંત શુભ ભારત યાત્રા નવી દિલ્હીઃ ભારતના સંસદ ગૃહ પર આતં ક વાદી હુમલાના દોષિત અફઝલ ગુ રુ ને આખરે નવ ફેબ્રુઆરીએ ફાંસીના માંચડે લટકાવી દેવાયો છે. ષદલ્હીની ષતહાર જેલમાં ફાંસી અપાયા બાદ તે ના મૃતદે હ ને જે લ

0 0 0 0 0 0 0 0

નંબર-૩ પાસે જ દફનાવી દે વાયો છે . અફઝલના કુટુંબીઓએ મૃતદેહ માગ્યો, પરંતુ સરકારે સ્થિષત વણસે નહીં તે માટે મૃતદે હ ન આપવાનો ષનણણય લીધો છે. કેન્દ્રીય ગૃહ સષચવ આર.કે. ષસંહે અફઝલને ફાંસી

/ / / / / / / /

!!$& #

અપાયાની જાહેરાત કયાણ બાદ તરત જ કાશ્મીરના અનેક ષવથતારોમાં કરફ્યૂ લાગુ કરી દેવાયો છે. વિણ ૨૦૦૧માં ભારતીય લોકતંત્ર પરના હુમલા જેવા

ગં ભીર ગુ નામાં દોિીત આતંકવાદી અફઝલને ફાંસી અપાયાની જાહેરાત સાિે જ રાજકીય દાવપેચ શરૂ િયા છે. જમ્મુ અને કાશ્મીરના મુ ખ્ ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ અફઝલને ફાંસી આપવાના ષનણણ ય ની ટીકા કરી છે . તે મ ના મતે સરકારના આ ષનણણ ય િી કાશ્મીરમાં શાંષતનો માહોલ ખરડાશે. ભાજપ સષહતના ષવરોધ પક્ષે સજામાં ષવલંબ બદલ સરકારની ટીકા કરી છે . જ્યારે સરકારે દાવો કયોણ છે કે તે કાનૂની પ્રષિયાને અનુ સ રી છે . રાષ્ટ્રપષતએ દયાની અરજી ફગાવી કે તરત સજાનો અમલ િયો છે. અનુસંધાન પાન-૨

( )+,) * *+ )+"&! )'% & $$ ) * ) *, # + +' - "$ "$"+.

&&& $!

'"$$

<

(8076 -+,76 %;6

$%

" <

(8076 -+,76 %;6

$

!

<

<

$

"

! " " %$

<

%$

રહ્યા છે. વવશ્વના સૌથી ઝડપે વવકસિા અથયિંત્રોની યાદીમાં ભારિ પણ સ્થાન ધરાવિું હોવાની હકીકિ પણ વડા પ્રધાનની આ મુલાકાિનું કારણ છે. એક અિકળ એવી પણ ચાલે છે કે ભારિે યુરો ફાઈિર િાઈફૂનના બદલે ફ્રાન્સના રાફાલ લડાયક વવમાન પર પસંદગી ઉિારી છે, િેને જોિાં વડા પ્રધાન કદાચ વિ​િનની સંરક્ષણ વનકાસને વધારવા પ્રયાસ કરશે. કેમરન વનશ્ચચિપણે વ્યાપક વાવણજ્ય સંબંધો પર ધ્યાન કેશ્ન્િ​િ કરશે અને હેવલકોપ્િરો જેવાં અન્ય સંરક્ષણ અને નાગવરક સાધનોના વેચાણ વધારવાને ઉત્તેજન મળે િેવો પ્રયાસ કરશે. આ સાથે િાિા જેવા ભારિીય જૂથો યુકેમાં િેમનું રોકાણ વધારે િેવા પણ પ્રયત્ન થશે.

• રુપાંજના દત્તા લંડનઃ વડા પ્રધાન ડેવવડ કેમરન વેપાર-ઉદ્યોગ ક્ષેત્રના પ્રવિવનવધ મંડળ સાથે ભારિ પ્રવાસે જઈ રહ્યા છે. િેમનો હેિુ ભારિ-વિવિશ વેપાર અને રોકાણના સંબંધોને વધુ મજબૂિ કરવાનો િેમ જ વવઝા વનયંત્રણોના પગલે ભારિીય વવદ્યાથથીઓ વિ​િનમાં અભ્યાસ માિે આવિા ખચકાિા હોવાના દાવાનું વનરાકરણ કરવાનો છે. કેમરન ૩૦ મવહનાના સમયગાળામાં બીજી વખિ ભારિ પ્રવાસે જઇ રહ્યા હોવાથી મોિા ભાગના વિવિશ અને ભારિીયો આચચયયચકકિ છે. અિકળો એવી છે કે વિયમાન આવથયક માહોલમાં વડા પ્રધાન કેમરન યુરોવપયન યુવનયન (ઇયુ) સાથે નાિો િોડીને ભારિ સાથે આવથયક સંબંધો મજબૂિ બનાવવા સજ્જ થઇ

*35

! $

%(807

અનુસંધાન પાન-૩૮

!

#

%235 %5/ " #

$

! "

31*35( 3%( 32(32 " %!

!

#

1%-0 6%0)6 6%175%9)0 '3 8/

::: 6%175%9)0 '31 327%'7

%7)0 %12-/&,%-

35

%00

35 %'/%+)( !3856 &-.,% 5%())4


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.
Gujarat Samachar by Asian Business Publications Ltd - Issuu