80p Let noble thoughts come to us from every side Volume 40, No. 45
સંવત ૨૦૬૮, ફાગણ વદ ૧૦ તા. ૧૭-૦૩-૨૦૧૨ થી ૨૩-૦૩-૨૦૧૨
- *,&# ,
766 /& #, / , ,4 (- $2 - -" -
/
! #
3&)
30732 !*0
/
,#5 2
!*0
#8"5#
", , 0
/ 9 " !
!
!
0'*57 3&) *;7 73 &)-&2& 1435.81
5 15&70&0 857. 85*2)*0 3&) &00 5**2 .51.2,-&1 $ !*0
17th March to 23rd March 2012
અા નો ભદ્રા: ક્રતવો યન્તુ િવશ્વત: | દરેક બદશામંાથી અમને શુભ અને સુંદર બવચારો પ્રાપ્ત થાઅો
,4 +8 , / ,#5 . , - 2 .4 , - . " "
!
! *&2*
/
First & Foremost Gujarati Weekly in Europe
#
"
.53= &7*0 #-&5+ 75**7 *:6'85< # "
3 .))*2 -&5,*6
$2 !
" %
5
8 "# ,4 - -" -
. 1 - #' , ,"/ -", 2 2 , ,4 / / , - -" - !/ "2
*:6
/' !
!
!
!
.7< !*(-*5&0. -&./#.0'5&-&1 3&) &2(-*67*5 # !*0
!*0
5*&/.2,
#3 - " , / ),& & #3 - " , / ,4 #/", :% /& -
.770*1335* .2. &5/*7 .770*1335* &2* 0)-&1 ! !*0
,4 . -
&440<
$
0. !5&9*06 32)32 3&) #*67(0.++* 32 6*& 66*; "
, - "- ),& /
3: 4*2*) *.(*67*5 5&2(&2232 *.(*67*5 !*0
75**7
આ અંકમાં વાંચો • દેવદયા ચેબરટેિલ ટ્રસ્ટઃ િાળકો-વંબચતોની આખોમાં અજવાળાં પૂરતું પ્રેરણાદાયી અબભયાન પાન - ૯ • બવખ્યાત આઇઆઇએમ-અમદાવાદના ચેરમેન પદે અબનલ નાયક પાન - ૧૨ • તસવીરે ગુજરાતઃ ‘બટબપકલ’ ગુજરાત, બટબપકલ જાહેર જીવન... અને બટબપકલ ગુજરાતી! પાન - ૧૯
લેસ્ટરથી ડાયમંડ જ્યુબિલી પ્રવાસનો પ્રારંભ કરતા મહારાણી
ઢોલના ધબકારે, સંગીતના સથવારે રાજવી પરરવારનું શાહી સ્વાગત ' "
)/
!,#
)/
!&
)/
&)"+* )
)/
)" ,
વડોદરામાં સર સયાજીરાવ તૃતીયની ૧૫૦ જન્મ જયંતી પ્રસંગે યોજાયેલા સમારંભમાં ‘ગુજરાત સમાચાર’-‘એબશયન વોઇસ’ દ્વારા પ્રકાબશત કોફી ટેિલ િુક ‘લાઇફ એન્ડ લેગસીઃ સર સયાજીરાવ તૃતીય’નું બવમોચન કરતા મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને શહેરી બવકાસ પ્રધાન નીબતનભાઇ પટેલ સાથે એિીપીએલ ગ્રૂપના પ્રકાશક-તંત્રી સી.િી. પટેલ, ચીફ એક્ઝિઝયુબટવ બડરેઝટર કમલેશ અમીન અને પ્રો. િંસીધર શમાા.
વડોદરાઃ શહેરમાં મહારાજા સર સયાજીરાવ ગાયકાવડ તૃતીયની ૧૫૦મી જન્મ જયંતીની રવવવારે ઉમંગઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. વષષભર ચાલનારી ઉજવણીનો િારંભ મુખ્ય િધાન નરેન્દ્ર મોદીના મુખ્ય મહેમાન પદે નવલખી ગ્રાઉન્ડમાં યોજાયેલા કાયષક્રમ સાથે થયો હતો. આ િસંગે યોજાયેલા કાયષક્રમમાં વવશાળ જનમેદનીની ઉપસ્થથવતમાં
)/ "
)/
' $($
)/
! !
)/ "
! # !
#
() & "% * % * !(%"
.&((
--- !(%"
.&((
( ,$
( ,$
#05#45+% 1(('3 &6.54 +)*54 #94
;
105#%5
#7,+ #5'. #/0+-$*#+
&6.54 +)*54 #94
;
13
મુખ્ય િધાન નરેન્દ્ર મોદીએ એબીપીએલ ગ્રૂપ દ્વારા િકાવશત કોફી ટેબલ બુક ‘લાઇફ એન્ડ લેગસીઃ સર સયાજીરાવ તૃતીય’નું લોકાપષણ કયુું હતું. પુથતકમાં િોફેસર લોડડ ભીખુ પારેખ સવહત વવવવધ ક્ષેત્રના વસદ્ધહથત લેખકો દ્વારા લખાયેલા અને સર સયાજીરાવ ગાયકવાડતૃતીયનું જીવનકવન રજૂ કરતા લેખોનો સમાવેશ કરાયો છે. બવશેષ અહેવાલ પાન - ૧૬
"' 60&'35#-' 4633'0&'3 1( 0&+#0 2#442135 %+5+:'04*+2
!+4# '37+%'4 (13 0&+# 6$#+ %*'0)'0
લંડનઃ યુકેના આગવી ઓળખ ધરાવતા બહુસાંથકૃવતક નગરોમાંના એક લેથટરની મુલાકાતે આવેલા શાહી પવરવારનું બોવલવૂડ નૃત્યો અને ઢોલના ધબકારે ‘દેશી’ થટાઈલમાં થવાગત કરવામાં આવ્યું હતું. લેથટરની થટ્રીટ્સમાં શાહી પવરવારને આવકારવા ઉષ્માસભર માહોલ જોવા મળતો હતો. ક્વીન એવલઝાબેથ-બીજાએ તેમના ડાયમંડ જ્યુવબલી િવાસનો આરંભ હોળી પવવે, ૮ માચવે લેથટરથી કયોષ હતો. રોવજંદા િવાસીઓનાં આશ્ચયષ વચ્ચે સવારે ૧૧.૨૯ કલાકે લેથટર રેલવે થટેશનના પ્લેટફોમષ-૨ પર મહારાણી, ડ્યુક ઓફ એવડનબરા અને ડચેસ ઓફ કેસ્બ્રિજ આવી
પહોંચતાં મહારાણીનાં સત્તાવાર િવતવનવધ અને લોડડ લેફ્ટનન્ટ ઓફ લેથટરશાયર, લેડી ગ્રેટોન, મેયર સર પીટર સોલ્બી સવહતના મહાનુભાવોએ તેમનું થવાગત કયુું હતું. અહીંથી શાહી સવારી સીધી ડી મોન્ટફોટડ યુવનવવસષટી પહોંચી હતી. જ્યાં બન્ને સન્નારીઓએ ફેશન શો વનહાળ્યો હતો જ્યારે વિન્સ ફફવલપે ન્યૂ પાર્સષમાં ન્યૂ કોલેજના વવદ્યાથથીઓ અને રોબો ક્લબના સભ્યો સાથે મુલાકાત કરી હતી. શાહી પવરવારના સભ્યો નગરિવાસનો િારંભ કયોષ તેના કલાકો પૂવવે જ લોકો તેમને વનહાળવા કતારબંધ ઊભા રહી ગયા હતા. અનુસંધાન પાન-૪૫
! #013 #3-
1/(13& 1#& 10&10
/#+. 4#.'4 4#/53#7'. %1 6-
888 4#/53#7'. %1/