First & Foremost Gujarati Weekly in europe let noble thoughts come to us from every side અા નો ભદ્રા: ક્રિવો યન્િુ િવશ્વિ: | દરેક તદશામંાથી અમને શુભ અને સુંદર તવચારો પ્રાપ્ત થાઅો
80p Volume 42, no. 3
સંવિ ૨૦૬૯, વૈશાખ સુદ ૮ િા. ૧૮-૫-૨૦૧૩ થી ૨૪-૦૫-૨૦૧૩
18th may to 24th may 2013
જ્ઞાતિના ભેદભાવ બાબિે સરકારની અડોડાઇ સામે
હિન્દુઅોનો સંગ્રામ Mumbai £425 Ahmedabad £425 Delhi £445 Bhuj £529 Rajkot £549 Baroda £499 Amritsar £429 Goa £449
### !
Nairobi £499 Dar Es Salam £549 Mombasa £629 Dubai £339 Toronto £499 Atlanta £569 New York £459 Las Vegas £629
$ !!
<
(8076 -+,76 %;6
પાકકસ્િાનમાં જનમિ સવવેના િમામ િારણો ખોિા પાડીને નવાઝ શરીફ ત્રીજી વખિ સરકાર રચશે. ૧૪ વષષના દેશવિા બાદ ફરી શાસન સંભાળી રિેલા શરીફ િેમના નામને અનુરૂપ વિષન કરીને ભારિ સાથેના તિપક્ષી સંબંધોમાં િનાવ ઘિાડશે િેવી આશા છે. ઇલલામાબાદઃ પાકિસ્તાનમાં રાજિીય ઇતતહાસ રચાયો છે. ૧૧ મેના રોજ યોજાયેલી સામાન્ય ચૂટં ણીઓમાં જનમત સવવેક્ષણોની તમામ અટિળોને ખોટી ઠેરવીને નવાઝ શરીફના નેતૃત્વ હેઠળની પાકિલતાન મુસ્લલમ લીગ (એન)એ બહુમતી મેળવી છે. ૧૪ વષષના દેશવટા બાદ નવાઝ શરીફ િીજી વખત દેશનું વડા પ્રધાન પદ સંભાળશે. સવવેક્ષણમાં એવું તારણ રજૂ થયું હતું િે ચૂટં ણીમાં આતસફ અલી ઝરદારી, નવાઝ શરીફ અને ઇમરાન ખાનના પક્ષો વચ્ચે તિપાંતખયો જંગ ખેલાશે અને િોઇ પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં મળે.
!"
<
(8076 -+,76 %;6
$
AOHના
અનુસંધાન પાન-૧૫
"
$
!
<
<
"
! " " %$
<
%$
અન્યાય સામે જાગ્યા છે અને આવા હસ્તક્ષેપને કારણે તેમના વચ્ચે દદમનાક ભેદભાવ ઉભા થશે. ખાસ કરીને ધંધાવ્યવસાયના વાતાવરણમાં સંવાબદતાને હાની પહોંચશે તેની બચંતામાં છે. કેટલાક લેિર એમપીઅોએ પોતે શા માટે આ કાનૂનને લાવવા માટે પ્રયત્નો કયામ તે અંગે પોતાના બહન્દુ અને જૈન મતદારોને લખવાનું શરૂ કયુું છે. ટોરી અને બલિ ડેમના નેતાઅો પણ તેનુ અનુસરણ કરવાનું બવચારી રહ્યા છે. ‘ધ એસોબસએશન અોફ બહન્દુ અગગેનાઇઝેશન્સ’ દ્વારા સરકારના આ બનણમય સામે મક્કમ વલણ અપનાવવામાં આવ્યું છે અને તમામ જૈનો, બહન્દુઅો અને અન્ય સમુદાયોને તેમના એમપીઅોને આ િાિતે સત્વરે રજૂઆત કરવા જણાવ્યું છે.
‘એમ્પલોયમેન્ટ અને રેગ્યુલેટરી રીફોમમ બિલ’ અંતગમત સરકારે પોતાની હારની કિુલાત તો કરી લીધી છે, પરંતુ અલગથી પ્રાથબમક નોંધણી કરવાના િદલે તેમણે ૨૦૧૦ના ‘એક્ટીવીટી એક્ટ’માં જોગવાઇનો ઉમેરો કયોમ છે. સરકાર ચાલાકી વાપરીને તેનું અમલીકરણ મોડુ કરી રહી છે અને ‘કન્સલ્ટેશન પ્રોસેસ’ માટે અચોક્કસ સમયગાળો લાવી તેના પર નજર રાખવા માંગે છે. આ મુદ્દે િધાના મંતવ્યોને સાંભળવાનો સરકારે જોકે પ્રયાસ કયોમ છે. પરંતુ એટલું ચોક્કસ છે કે ‘સન સેટ ક્લોઝ’ અંતગમત બિટનના બહન્દુઅોના સમાનતાના મૂળભૂત અબધકારો અને સ્વમાનનો અસ્ત આવશે. બહન્દુઅો અને જૈનો મોડે મોડેથી પોતાને થતા આ
Worldwide Specials
*35
! $
વલણ અને તપતિશનની વધુ માતિિી માિે જુઅો પાનઃ ૬-૭
%(807
!
#
%235 %5/ " #
$
! "
31*35( 3%( 32(32 " %!
!
#
1%-0 6%0)6 6%175%9)0 '3 8/
::: 6%175%9)0 '31 327%'7
%12-/&,%%5%6
35
%00
35 %'/%+)( !3856 &-.,% 5%())4