"(,)( ) ! $!!&"+"/
**).
"&
80p
' $& $(#) * '+*"+, -* (, ) -%
Let noble thoughts come to us from every side Volume 41, No. 3
સંવત ૨૦૬૮, વૈશાખ વદ ૧૪ તા. ૧૯-૦૫-૨૦૧૨ થી ૨૫-૦૫-૨૦૧૨
# ' ) "
&3(*. 9
!
(
# ( % "' , ! "' *0) !#
-+
$ % &.,0+ 1&) "0,5 **0& &8&3 $*/'.*7 !*.
!
!
) (
% #
3*&-,0+
& ! & ! + # !
$ *
1',.* -+
&/ 51
5&35,0+ 110
*64
# # '
#
!
&/*3& 9 &2512 9
! ! &-)&.* 1&) 3**0 53**5 13*45 &5* 10)10 " !*. )&74 & 6**-
"
19th May to 25th May 2012
અા નો ભદ્રા: ક્રતવો યન્તુ િવશ્વત: | દરેક નદશામંાથી અમને શુભ અને સુંદર નવચારો પ્રાપ્ત થાઅો
! #
... * '+*"+, -* (, ) -%
First & Foremost Gujarati Weekly in Europe
! ! "22*3 !115,0+ 1&) *&3 !115,0+ *( 5&5,10 10)10 $ !*.
2/
)&74 & 6**-
#
&/ 51 2/
દહિણ આહિકાના અંગોલામાં ૪૦ ગુજરાતી સહિત
૧૨૦૦ ભારતીયો બંધક "
4 4 4 4
"
"
" #$
$ 5
અમદાવાદ, આણંદ, નવસારીઃ દસિણ આસિકાના અંગોલાની સિમેન્ટ ફેક્ટરીમાં સ્કીમડ વકકર તરીકે ઉંચા પગારની લાલચ આપી લઈ જવાયેલા ૪૦ ગુજરાતીઓ િસિત ૧૨૦૦ ભારતીય યુવાનોને બંધક બનાવાયા છે. આ બંધકોના ગુજરાતમાં વિતાં સ્વજનોના જણાવ્યા અનુિાર, યુવાનોને િતત કાળી મજૂરી કરાવ્યા બાદ છેમલા પાંચ મસિનાથી પગાર ચૂકવાયો નથી. એટલું જ નિીં, તેમના પાિપોટટ પણ જપ્ત કરી લેવાયા છે. ૪૦ ગુજરાતીમાંથી મોટા ભાગના નવિારી સજમલાના બીલીમોરા અને ગણદેવી પંથકના છે. આ ૧૨૦૦ ભારતીયોને શિેરી સવસ્તારમાં પ્રવેશવા િામે અગાઉથી જ પ્રસતબંધ
4 4 4 4 !
./ -%*, 0%,(0 ).,*'%3-..' &. 1+
222 ).,*'%3-..' &. 1+
#05#45+% 1(('3 &6.54 +)*54 #94
;
105#%5
#7,+ #5'. #/0+-$*#+
&6.54 +)*54 #94
;
13
અંગોલાના સુંબેમાં ધરણા પ્રદશશન કરી રહેલા કામદારો સાથે ચચાશ કરતા સંચાલકો અને સ્થાનનક અનધકારીઓઃ (ઇન્સેટ) જંગલમાં નનરાનિત જેવું જીવન નવતાવતા ભારતીયો.
િોવાથી પાિપોટટસવિોણા આ ભારતીયો સદવિે જંગલમાં અને રાત્રે ચોરીછુપી કંપનીના કન્ટેનરમાં છુપાઈને સદવિો વીતાવતા િતા. જોકે આ બાબતની જાણ િંચાલકોને થતાં તેઓ પોલીિની મદદથી
"' 60&'35#-' 4633'0&'3 1( 0&+#0 2#442135 %+5+:'04*+2
!+4# '37+%'4 (13 0&+# 6$#+ %*'0)'0
કેટલાંક કમમચારીઓને પકડી ગયા િતા. આ યુવાનોને છોડાવવા ગયેલા કમમચારીની રજૂઆત પણ િાંભળવામાં આવી નિોતી અને તેમને વીખેરવા લાઠીચાજમ કરીને ગોળીબાર કરાયો િતો. છેમલા
ચાર સદવિથી તો કમમચારીઓને કંપની દ્વારા સ્પષ્ટ િુચના આપી દેવાઇ છે તેઓ િડતાળ પર િોવાથી છે તેમને ખાવાનું પણ આપવામાં આવશે નિીં. આમ ખાધાપીધા વગર કમમચારીઓ સદવિે જંગલમાં અને રાત્રે કન્ટેનરમાં છુપાઈને જીવ બચાવવા મજબુર બન્યા છે. સિમેન્ટ કંપનીમાં કામ કરતાં પેટલાદના યુવાન સવજય ચીમનભાઈ વાલ્મમકીએ રસવવારે અમદાવાદના સ્થાસનક દૈસનકનો િંપકક કરીને ભારતીય કામદારો પર કંપની મેનજ ે મેન્ટ દ્વારા ગુજારાતા દમનની ચોંકાવનારી સવગતો આપી તમામને છોડાવવા માટે ભારત િરકાર િમિ રજુઆત કરવા આજીજી કરી િતી. અનુસંધાન પાન-૩૮
! #013 #3-
1/(13& 1#& 10&10
/#+. 4#.'4 4#/53#7'. %1 6-
888 4#/53#7'. %1/