80p Let noble thoughts come to us from every side Volume 41, No. 30
અા નો ભદ્રા: ક્રતવો યન્તુ િવશ્વત: | દરેક વદશામંાથી અમને શુભ અને સુંદર વવચારો પ્રાપ્ત થાઅો 1st December to 7th December 2012
સંવત ૨૦૬૯, કારતક વદ ૩ તા. ૦૧-૧૨-૨૦૧૨ થી ૦૭-૧૨-૨૦૧૨
0 0 0 0 0 0 0 0 "
ગુજરાતમાં ચૂટં ણી જંગનો માહોલ જામ્યો છે. મતદાનના પ્રથમ રાઉન્ડ માટે ઉમેદવાર યાદી જાહેર થતાં જ બન્ને મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસમાં અસંતોષનો ચરુ ઉકળવા લાગ્યો છે. અત્યાર સુધી ‘હમ સબ એક હૈ’નો નારો લગાવતી કોંગ્રેસ જૂથબંધીના ભાર તળે દબાઇ ગઇ છે. ભાજપે પણ મોટા ભાગના વતામાન ધારાસભ્યોને ફરી વટકકટ આપી હોવા છતાં ઘણા વવસ્તારોમાં અસંતોષ પ્રવતતે છે. ભાજપ-કોંગ્રેસ અત્યારે તો મતદારોને બદલે વટકકટવાંચ્છુઓને મનાવવા મથી રહ્યાા છે.
/ / / / / / / /
(1 $(($(' ,,/3$.%'
!# 05
6 05
( )+,) * *+ )+"&! )'% & $$ ) * ) *, # + +' - "$ "$"+.
333 )/,*&$4-//& %/ 2+
<
(8076 -+,76 %;6
First & Foremost Gujarati Weekly in Europe
અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં વિધાનસભા ચૂટં ણીના પડઘમ જેટલા જોરશોરથી ગાજી રહ્યા છે તેના કરતાં પણ િધુ જોરશોરથી વિરોધનો બૂવં ગયો પીટાઇ રહ્યો છે. ભાજપ કે કોંગ્રેસનું હાઇકમાન્ડ અત્યારે તો મતદારોને મનાિિાના બદલે પક્ષમાં જ પ્રિતતી રહેલા અસંતોષને નાથિાના કામે લાગ્યા છે. સહુ કોઇને ચૂટં ણી લડિી છે - બેઠક ૧૮૨ છે અને ઉમેદિારો સેંકડો છે. કોંગ્રેસ તેની જૂથબંધી માટે જાણીતી છે, પરંતુ ચૂટં ણી પૂિવે તમામ જૂથના નેતાઓએ એકસંપ હોિાનો દાિો કયોો હતો. અત્યાર સુધી બધુ બરાબર હતુ,ં વટકકટની
અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાયાાલય સંકુલમાં પક્ષના જ ઉમેદવાર સામે વવરોધ કરવા ઉમટેલા કાયાકરો
િહેંચણી શરૂ થઇ કે માહોલ બદલાઇ ગયો છે. અસંતોષ ફાટી નીકળ્યો છે. ગુજરાતમાં આ િખતે તો ભાજપ અને નરેન્દ્ર મોદીને પછાડિા જ છે તેિા મક્કમ ઇરાદા સાથે કોંગ્રેસે જાહેર કયુું હતું કે મવહના પૂિવે જ ઉમેદિારો જાહેર કરી દેિાશે. પણ પ્રથમ તબક્કાની યાદી
" <
(8076 -+,76 %;6
$
!
<
<
$
"
! " " %$
જાહેર કરતાં જ કાયોકરો રસ્તા પર ઉતરી પડ્યા હતા. ભાજપમાં ઉમેદિારોની પસંદગીનું સુકાન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી હસ્તક મનાય છે. લાંબા સમયથી ‘નો-વરપીટ’
ગુજરાત વવધાનસભા ચૂંટણી વવશેષ માટે વાંચો પાનઃ ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૧૭, ૧૮, ૧૯
<
%$
વથયરી અપનાિાર ભાજપને આ િખતે કેશભ ુ ાઇ પટેલની ગુજરાત પવરિતોન પાટતીને ધ્યાનમાં રાખીને મોટા ભાગના િતોમાન ધારાસભ્યોને વટકકટ આપિાની ફરજ પડી છે.
*35
! $
%(807
!
#
%235 %5/ " #
$
! "
31*35( 3%( 32(32 " %!
!
#
1%-0 6%0)6 6%175%9)0 '3 8/
::: 6%175%9)0 '31 327%'7
%7)0 %12-/&,%-
35
%00
35 %'/%+)( !3856 &-.,% 5%())4