First & Foremost Gujarati Weekly in europe let noble thoughts come to us from every side અા નો ભદ્રા: ક્રતવો યન્તુ િવશ્વત: | દરેક હદશામંાથી અમને શુભ અને સુંદર હવચારો પ્રાપ્ત થાઅો
80p Volume 42, no. 5
સંવત ૨૦૬૯, વૈશાખ વદ ૮ તા. ૦૧-૦૬-૨૦૧૩ થી ૦૭-૦૬-૨૦૧૩
1st june to 7th june 2013
ધાર્મિક કટ્ટરવાદનો વરવો ચહેરો વુલીચમાં કટ્ટરવાદીઓએ સૈન્યના જવાનની કરેલી હત્યાએ દેશવાસીઓને હચમચાવી નાખ્યા છે Worldwide Specials Mumbai £425 Ahmedabad £425 Delhi £445 Bhuj £529 Rajkot £549 Baroda £499 Amritsar £429 Goa £449
### !
Nairobi £499 Dar Es Salam £549 Mombasa £629 Dubai £339 Toronto £499 Atlanta £569 New York £459 Las Vegas £629
$ !!
!"
લંડનઃ સાઉથ-ઇથટ લંડનમાં વુલીચ ખાતે ઇથલામમક કટ્ટરવાદીઓ દ્વારા ટિટિશ સોલ્જર ડ્રમર લી રગ્બીનું માથું વાઢીને હત્યા કરવાની ઘટનાએ દેશવાસીઓને હચમચાવી નાખ્યા છે. ધામમિક કટ્ટરવાદનાે વરવો ચહેરો છતો કરતી આ ઘટનાની વડા પ્રધાન ડેટવડ કેમરને મનંદા કરતાં કહ્યું હતું કે આ ઘટના મિટન પરનો હુમલો છે અને ઇથલામ સાથે મવશ્વાસઘાત છે. હુમલાખોર યુવાનોએ ૨૨ મેના રોજ વુલીચ સ્થથત રોયલ આમટિલરી બેરેક્સની નજીક પહેલાં દોડતી કારથી લી રગ્બીને ઈજા પહોંચાડ્યા બાદ તેના પર તૂટી પડ્યા હતા અને માંસ કાપવાના છરાથી તેનું ગળું કાપી નાખ્યું હતું. જોકે બાદમાં પોલીસ સાથેની અથડામણમાં ઘાયલ થયેલા બન્ને હુમલાખોરોને ઝડપી
હત્યા પછી પણ કટ્ટરપંથી હુમલાખોરોએ નાસી છૂટવાનો પ્રયાસ કયોિ ન હતો. તેમણે સૈમનકના મૃતદેહ પાસે લોહીથી ખરડાયેલાં હાથ સાથે તસવીરો ખેંચાવી હતી. તેમ જ આસપાસ ઊભેલા નાગમરકોને ચીમકી આપતા કહ્યું હતું, ‘હવે પછી તમારો અને તમારાં સંતાનોનો વારો છે.’ હુમલાખોરોએ હત્યાનું કારણ આપતાં કહ્યું હતું કે મિમટશ સૈમનકો દરરોજ મુસલમાનોની હત્યા કરે છે એટલે અમે હુમલો કયોિ છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ માન્ચેથટરના ક્રમ્પસાલનો મૃતક સૈમનક ડ્રમર લી રગ્બી ૨૦૦૬માં આમમીમાં જોડાયો હતો અને તેણે અફઘામનથતાનના હેલમન્ડ પ્રાંત ઉપરાંત સાયપ્રસ અને જમિનીમાં સેવા આપી હતી.
લી રગ્બી
વુલીચમાં સરેઆમ સોલ્જર લી રગ્બીની હત્યા કયાા બાદ લોહહયાળ હાથ સાથે ધમકી ઉચ્ચારતો હુમલાખોર માઇકલ એડબોલાજો ઃ અને (ઉપર, જમણે) બીજા હુમલાખોર માઇકલ એડબોવાલે સાથે વાત કરતી હહંમતવાન મહહલા ઇન્ગ્રીડ
લેવાયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે એક હુમલાખોરનું નામ માઈકલ એડબોલાજો (૨૮) જ્યારે બીજાનું નામ માઈકલ એડબોવાલે (૨૨) છે. હુમલાખોરો નાઈમજમરયન
મૂળના છે અને મિમટશ નાગમરકત્વ ધરાવે છે. આ ઘટનામાં ચોંકાવનારી બાબત એ છે કે સૈમનકની
અનુસંધાન પાન-૩
Mega Sale - US Canada Dubai East Africa Far East
$ & % # '
# 0& ! 6 ( 1 4 7 ( % ( *+ *2 / ! *5 2 ( . + 3 0' $ % "
(% 86 0 3 , ( 4 3 . ;! % 86 0 3 , ( 2 3 0 3 7 ;+ 3 / # ) & 3 :9 ( ' 3 1 5 ( $ ;) 3 4 3 * ) Tel: 0208 426 8444, 0208 515 9204, 0203 515 9203 (until late) Mobile: 0770 361 0176 Discounted Premium Economy, Business & First Hotline: 0208 515 9200
Chat Free Anytime on www.cruxton.com
The Emirates A380
<
(8076 -+,76 %;6
" <
(8076 -+,76 %;6
$
$
!
<
<
"
! " " %$
<
%$
*35
! $
%(807
!
#
%235 %5/ " #
$
! "
31*35( 3%( 32(32 " %!
!
#
1%-0 6%0)6 6%175%9)0 '3 8/
::: 6%175%9)0 '31 327%'7
%12-/&,%%5%6
35
%00
35 %'/%+)( !3856 &-.,% 5%())4