Gujarat Samachar

Page 1

80p Let noble thoughts come to us from every side Volume 41, No. 18

First & Foremost Gujarati Weekly in Europe

સંવત ૨૦૬૮, અણધક ભાદરવાે વદ ૧ તા. ૦૧-૦૯-૨૦૧૨ િી ૦૭-૦૯-૨૦૧૨ અા નો ભદ્રા: ક્રતવો યન્તુ િવશ્વત: | દરેક ણદશામંાિી અમને શુભ અને સુંદર ણવચારો પ્રાપ્ત િાઅો

1st September to 7th September 2012

કોલસાની દલાલીમાં હાથ કાળા &

8 8 8 8 8 8

& #

!% #!

! & " &

$

& ' (!# %!#! %! # $$ #! ! $

(

કોલ બ્લોક્સની ફાળવણીમાં ગેરરીણતના ણરપોટટટ શાસક-ણવપક્ષને આમનેસામને લાવી દીધા છે. કોંગ્રેસ સરકાર પોતાના હાિ ચોખ્ખા હોવાનો દાવો કરે છે અને ણવપક્ષ આ વાત માનવા તૈયાર નિી. નવી દિલ્હીઃ કોલસાના બ્લોક્સની ફાળવણીમાં મનમોહન સસંહ સરકારે ગેરરીસિ આચરી હોવાના કોમ્પ્ટ્રોલર એડડ ઓસડટર જનરલ ઓફ ઇન્ડડયા (‘કેગ’) સરપોટટે શાસક-સવપક્ષને આમનેસામને લાવી દીધા છે. વડા પ્રધાન ડો. મનમોહન સસંહે એક સપ્તાહ બાદ મગનું નામ મરી પાડિાં એવો નબળો દાવો કયો​ો છે કે ‘કેગ’ના અહેવાલમાં િથ્ય નથી, જ્યારે બીજી બાજુ મુખ્ય સવરોધ પક્ષ આ અંગે કોઇ બાંધછોડ કરવાના મૂડમાં નથી. િેને વડા પ્રધાન પદેથી મનમોહન સસંહના રાજીનામાથી ઓછું કંઇ ખપિું નથી. અને કોંગ્રેસ અધ્યક્ષ સોસનયા ગાંધીએ સોય ઝાટકીને કહી દીધું છે કે

!!

!% !%

%

8 8 8 8 8 8

#

%$ 8 %$ 8

#

" # $ 9 &#!$% #

($ %$ !% " # % %$ 8 ""

#

23 1).0 4)0,4 -20.+)7122+ *2 5/

666 -20.+)7122+ *2 5/

=

)9187 .,-87 &<7

#& $ $#!"+

# =

કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારે કંઇ ખોટું કયુ​ું ન હોવાથી રાજીનામું આપવાનો સવાલ જ નથી. સંસદ ગૃહમાં એક સપ્તાહથી ભારે દેકારા વચ્ચે શાસક-સવપક્ષ વચ્ચે આક્ષેપ પ્રસિ આક્ષેપનો દોર ચાલી રહ્યો છે અને સંસદની

" #

%" #

"

= "

') $

કાયોવાહી ઠપ્પ થઇ ગઇ છે. હવે સંસદ ગૃહની બહાર આક્ષેપબાજી શરૂ થઇ છે. વડા પ્રધાન ‘નામ’ દેશોની બેઠકમાં ભાગ લેવા માટટ ઇરાન ગયા હોવાથી હવે ચારેક સદવસ સમગ્ર મામલો અદ્ધરિાલ જ રહેશે િેમ મનાય છે.

ભાજપ, ટીડીપી અને ડાબેરી પક્ષોએ કોલસાના બ્લોક્સની ફાળવણી રદ કરવા માગણી કરી હિી. પરંિુ કોંગ્રેસનું કહેવું છે કોલ બ્લોક્સમાંથી કોલસો કઢાયો જ નથી ત્યારે કૌભાંડ થવાનો સવાલ જ નથી. અનુસંધાન પાન-૩૮

!

!

)9187 .,-87 &<7

કોલસાની ખાણમાં ખોદકામ કરતા ખાણણયાઓ અને (જમણે) ‘કેગ’ના ણરપોટટમાં આંગળી ચીંધાયા બાદ બચાવની સ્થિણતમાં મૂકાઇ ગયેલા વડા પ્રધાન ડો. મનમોહન ણસંહ.

$

=

,$+

# "

# %

"

') $

$

# "

=

,$+

" # ') ,$+

=

# %

#& $ $#!"+

+46

"! %!

&)918

"

$

&346 &60 ') * &

+

" # !

42+46) 4&) 43)43 )',( '

'%( &# *

2&.1 7&1*7 7&286&:*1 (4 90

;;; 7&286&:*1 (42 438&(8

&8*1 &23.0'-&.

46

&11

46 &(0&,*) "4967 './-& 6&)**5


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.