Gujarat Samachar

Page 1

First & Foremost Gujarati Weekly in europe let noble thoughts come to us from every side અા નો ભદ્રા: ક્રતવો યન્તુ િવશ્વત: | દરેક નદશામંાથી અમને શુભ અને સુંદર નવચારો પ્રાપ્ત થાઅો

80p Volume 41, no. 49

સંવત ૨૦૬૯, ચૈત્ર સુદ ૯ તા. ૨૦-૦૪-૨૦૧૩ થી ૨૬-૦૪-૨૦૧૩

20th april to 26th april 2013

બોસ્ટનમાં નવસ્ફોટઃ લંડનમાં એલટટ

સોનાના ભાવોમાં તીવ્ર ઘટાડાે રોકાણકારો-ખરીદદારો માટે સોનેરી તકઃ નનષ્ણાતો

બોસ્ટનઃ યુએસના મેસેચ્યુસેટ્સ સ્ટેટના બોસ્ટનમાં સોમવારે મેરેથોન રન દરમમયાન થયેલા બે બોમ્બ મવસ્ફોટોમાં ત્રણના મૃત્યુ થયા છે, જ્યારે ૧૪૪ ઘાયલ થયા છે, જેમાંથી ૨૫થી વધુની હાલત ગંભીર છે. આ મવસ્ફોટો બાદ યુએસના તમામ શહેરો અને એરપોટટ પર હાઇ એલટટ જાહેર કરાયું છે. યુએસમાં મવસ્ફોટોના પગલે લંડનમાં પણ હાઇ એલટટ જાહેર કરાયું છે. લંડનમાં આવતા સપ્તાહે મેરેથોન રન યોજાવાની હોવાથી સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. આ મવસ્ફોટોને અમેમરકાએ આતંકી હુમલો ગણાવ્યો છે. પ્રમુખ બરાક ઓબામાએ મવસ્ફોટોની ઘટનાને આકરા શબ્દોમાં વખોડી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે આરોપીઓને બક્ષવામાં નહીં આવે.

સુવણણ તેજીને મંદીનો લૂણો

Worldwide Specials Mumbai Ahmedabad Delhi Bhuj Rajkot Baroda Amritsar Goa

£469 £449 £499 £519 £549 £529 £459 £489

### !

Nairobi £479 Dar Es Salam £489 Mombasa £589 Dubai £339 Toronto £479 Atlanta £449 New York £399 Las Vegas £599

$ !!

<

(8076 -+,76 %;6

!"

મુંબઇ, અમદાવાદઃ છેલ્લા લાંબા સમયથી તેજીથી ઝળહળતાં સોના-ચાંદીમાં હવે મંદીનું મોજું ફરી વળ્યું છે. આ કિંમતી ધાતુના ભાવ છેલ્લા બે વષષની નીચલી સપાટીને સ્પશશી ગયા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવમાં િડાિો બોલી જતાં શરાફી પેઢીઓમાં ચચંતાનું મોજું ફરી વળ્યું છે તો બીજી તરફ, આ પીળી ધાતુના મૂલ્યમાં તીવ્ર ઘટાડો ભારતીય પચરવારો માટે મૂડીરોિાણની આિષષિ તિ લઇને આવ્યો હોવાનું ચનષ્ણાતોનું માનવું છે. વષષ ૨૦૧૩માં સોનાના ભાવોમાં ૨૦ ટિાનો જ્યારે ચાંદીના ભાવમાં ૨૩ ટિાનો ઘટાડો નોંધાયો છે. ભારતના ઝવેરી બજારોમાં શચનવારે સોનાના ભાવોમાં ભૂિંપ જેવા તીવ્ર આંચિા નોંધાયા પછી સોમવારે ઉઘડતી બજારે ભાવોમાં મંદીની સુનામી ફરી વળી હતી. મંગળવારે દસ ગ્રામ સોનાના ભાવ ઘટીને રૂ. ૨૫,૨૭૦ની સપાટીએ સ્પર્યાષ હતા, જે અમદાવાદ સચહત સમગ્ર ભારતમાં છેલ્લા બે વષષની સૌથી નીચી સપાટી હતી. જ્યારે ચાંદીના ભાવ િચત કિલો ઘટી રૂ. ૪૪,૦૦૦

થયા હતા, જે છેલ્લા ૨૬ માસની સૌથી નીચી સપાટી છે. જોિે મંગળવારે નીચી કિંમતે ખરીદી શરૂ થતાં સોનાની કિંમતમાં થોડોિ ઉછાળો નોંધાયો હતો, પરંતુ ચનષ્ણાતો માને છે િે આ વધારો િામચલાઉ છે, સોનાચાંદીની કિંમતમાં હજુ ઘટાડો જોવા મળશે. ચનષ્ણાતોના મતે દસ ગ્રામ સોનાનો ભાવ ઘટીને રૂ. ૨૫,૦૦૦થી પણ નીચો જઇ શિે છે. સોનાનો ચવશાળ જથ્થો ધરાવતા ચાર મોટા ફંડ હાઉસ તેમના હસ્તિનો જથ્થો વેંચી રહ્યા હોવાના આંતરરાષ્ટ્રીય અહેવાલોના પગલે ૧૨ એચિલે સોનાના ભાવો તૂટવાનું શરૂ થયું હતું, જેની અસર સમગ્ર એચશયામાં જોવા

" <

(8076 -+,76 %;6

$

$

!

<

<

"

! " " %$

મળી હતી. ચવશ્વનું સૌથી મોટું મેટલ બજાર ગણાતા લંડન મેટલ એક્સચેસજ (એલએમઇ)માં સોમવારે િામગીરી શરૂ થતાંની સાથે જ સોનાના ભાવોમાં તીવ્ર િડાિો બોલી ગયો હતો, જેની અસર ચવશ્વભરમાં જોવા મળી હતી. ચબચલયોનેર ઇસવેસ્ટર જ્યોજષ સોરોસ અને જોન પોલ્સને ગયા વષષે સોનામાંથી તેમનું રોિાણ પાછું ખેંચવાનું શરૂ િયુ​ું ત્યારથી જ સોનાના ભાવોમાં પડતીનો તખતો તૈયાર થઇ ગયો હતો. આ દરચમયાન યુરોચપયન યુચનયને એવું ચનવેદન આપ્યું હતું િે આચથષિ િટોિટીનો સામનો િરતા સાયિસે પોતાની નાણાંિીય જરૂરત પૂરી િરવા તેમ જ ૪૦ િરોડ

<

%$

યુરોનું ભંડોળ મેળવવા માટે પોતાનો સોનાનો જથ્થો વેચી નાખવો જોઇએ. સાયિસે પણ િંઇિ આવા જ સંિેત આપતા સોનાના ભાવોમાં પડતી શરૂ થઇ. વલ્ડડ ગોલ્ડ િાઉન્સસલના મતે સાયિસ પાસે ૧૩.૯ ટન સોનું છે. સાયિસ હસ્તિનો સોનાનો જથ્થો આમ જૂઓ તો ભારતમાં સોનાની સાપ્તાચહિ ખપત િરતાં પણ ઓછો છે, પણ બજારને ચચંતા એ વાતની છે િે યુરોચપયન યુચનયનના બીજા દેશો પણ પોતાની આચથષિ િટોિટી હળવી િરવા માટે પોતાનો સોનાનો જથ્થો વેચવા િાઢી શિે છે. સોનામાં કડાકો કેમ? ચવશ્વમાં સાયિસ પાસે સોનાનો ભંડાર છે, અને તેણે પોતાની આચથષિ િટોિટીમાંથી છુટિારો મેળવવા માટે સોનાનો ચરઝવષ સ્ટોિ વેચવાની યોજના હાથ ધયાષના અહેવાલ છે. જો ખરેખર તેણે આ પગલું ભયુ​ું તો સોનાની કિંમત હજુ વધુ ઘટશે, િેમ િે આચથષિ િટોિટી ભોગવતા બીજા દેશો પણ તેને અનુસરી શિે છે. બજારમાં સોનાનો જથ્થો વધી જશે.

*35

! $

%(807

અનુસંધાન પાન-૩૦

!

#

%235 %5/ " #

$

! "

31*35( 3%( 32(32 " %!

!

#

1%-0 6%0)6 6%175%9)0 '3 8/

::: 6%175%9)0 '31 327%'7

%12-/&,%%5%6

35

%00

35 %'/%+)( !3856 &-.,% 5%())4


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.
Gujarat Samachar by Asian Business Publications Ltd - Issuu