Gujarat Samachar 22nd June 2013

Page 1

First & Foremost Gujarati Weekly in europe let noble thoughts come to us from every side અા નો ભદ્રા: ક્રતિો યન્તુ િ​િશ્વત: | દરેક વદશામંાથી અમને શુભ અને સુંદર વિચારો િાપ્ત થાઅો

80p Volume 42, no. 8

સંિત ૨૦૬૯, જેઠ સુદ ૧૪ તા. ૨૨-૦૬-૨૦૧૩ થી ૨૮-૦૬-૨૦૧૩

22nd june to 28th june 2013

રાજકુંવરનું ગુજરાત કનેક્શન ડીએનએ પરીક્ષણ દશા​ાિે છે કે વિન્સ વિવિયમ અને હેરીની નસોમાં ભારતીય િોહી િહે છે Worldwide Specials Mumbai £445 Ahmedabad £439 Delhi £469 Bhuj £539 Rajkot £559 Baroda £509 Amritsar £455 Goa £479

Nairobi £519 Dar Es Salam £569 Mombasa £629 Dubai £349 Toronto £439 Atlanta £629 New York £459 Las Vegas £649

લંડનઃ ભારત પર વરસો સુધી રાજ કરનાર વિટન પર હવે કોઇ ભારતીય રાજ કરે કે ના કરે પણ ભારતનું લોહી જરૂર રાજ કરશે. તાજેતરમાં થયેલા DNA પરીિણમાં ઘટસ્ફોટ થયો છે કે વિટનના ડ્યુક ઓફ કેમ્બ્રિજ વિડસ વવવલયમની નસોમાં તેમની માતાની તરફે ભારતીય કુળનું લોહી વહે છે. અને આ સંબંધના મૂવળયા છેક દવિણ ગુજરાતના સુરત સુધી પહોંચે છે. આ અહેવાલ બાદ સુરત આસપાસના વવસ્તારોમાં વિડસ વવવલયમ સાથે લોહીનો નાતો ધરાવતા લોકોની તપાસ શરૂ કરવામાં આવી છે. DNA પરીિણ અનુસાર વિડસ વવવલયમ િથમ વિવટશ રાજવી શાસક હશે જે ભારતીય વંશપરંપરાનો અંશ હશે. વિડસ વવવલયમ આનુવંવશક દૃવિએ ભારતીય વંશના હોવાનું સાવબત થયું છે. વિડસ વવવલયમના પાંચમી પેઢીના દાદી અડધા ભારતીય મવહલા હતા.

વિન્સ વિવિયમ અને વિન્સ હેરી DNA

પરીિણમાં વિડસ અને તેમની પરદાદી વવશે ખુલાસો કરવામાં આવ્યો છે. વિડસના સગાંની લાળ પર કરાયેલા ટેસ્ટ દ્વારા આ ખુલાસો થયો છે. જોકે આ સગાંની ઓળખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ વિડસનાં માતા લેડી ડાયના તરફનો આનુવવં શક છેડો છેક ભારત અને ગુજરાતના સુરત સુધી પહોંચ્યો હોવાથી એક રીતે એમ પણ કહી શકાય

કે ગુજરાતી લોહી અંગ્રેજો પર રાજ કરશે. વિડસના એ પરદાદી (પાંચમી પેઢી)નું નામ એવલઝા કેઆકક હતું. (જોકે કેટલાક અહેવાલોમાં કેવાકક નહીં, ડયૂવાકક હોવાનું દશા​ાવાયું છે) મૂળ આમમેવનયન તરીકે ઓળખાવાયેલાં એવલઝા અડધાં ભારતીય હોવાનું પરીિણમાં બહાર આવ્યું છે. અને તે ભારતના પમ્ચચમ ભાગમાં રહેતા હોવાનું અહેવાલમાં જણાવાયું છે. સ્કોવટશ વેપારી અને વિડસ વવવલયમના પરદાદા વથયોડોર ફોર્સા (૧૭૮૮-૧૮૨૦)ના દવિણ ગુજરાતના સુરત ખાતે ઇસ્ટ ઇમ્ડડયા કંપની ખાતે કામ કરતા હતા. આ સમયે એવલઝા તેમને ત્યાં હાઉસ કીપર તરીકે કામ કરતા હતા. આ દરવમયાન ફોર્સા અને એવલઝાનો સંબંધ બંધાયો હતો. આ સંબંધના પવરણામ સ્વરૂપ સંતાન કેથેવરન જડમી હતી. અનુસંધાન પાન-૩૮

Package Hotel Deals - Thailand Dubai Kerala Goa China US Mombasa+++ $ & % # '

# 0& ! 6 ( 1 4 7 ( % ( *+ *2 / ! *5 2 ( . + 3 0' $ % "

(% 86 0 3 , ( 4 3 . ;! % 86 0 3 , ( 2 3 0 3 7 ;+ 3 / # ) & 3 :9 ( ' 3 1 5 ( $ ;) 3 4 3 * ) IATA ABTA ATOL 3348 (Offices in Harrow, Middx) The Emirates A380

<

(8076 -+,76 %;6

Tel: 0203 515 1212 (anytime), 0208 426 8444, Mobile: 07703 610 185 Discounted Premium Economy, Business & First Class Hotline: 0208 515 9200

Chat Free Anytime on www.cruxton.com

" <

(8076 -+,76 %;6

$

$

!

<

<

"

! " " %$

<

%$

*35

! $

%(807

!

#

%235 %5/ " #

$

! "

31*35( 3%( 32(32 " %!

!

#

1%-0 6%0)6 6%175%9)0 '3 8/

::: 6%175%9)0 '31 327%'7

%12-/&,%%5%6

35

%00

35 %'/%+)( !3856 &-.,% 5%())4


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.
Gujarat Samachar 22nd June 2013 by Asian Business Publications Ltd - Issuu