Gujarat Samachar

Page 1

First & Foremost Gujarati Weekly in europe let noble thoughts come to us from every side અા નો ભદ્રા: ક્રતવો યન્તુ િવશ્વત: | દરેક લદશામંાથી અમને શુભ અને સુંદર લવચારો પ્રાપ્ત થાઅો

80p Volume 41, no. 41

સંવત ૨૦૬૯, મહા સુદ ૧૩ તા. ૨૩-૨-૨૦૧૩ થી ૧-૦૩-૨૦૧૩

23rd February to 1st march 2013

મજબૂત સંબંધો માટે આગેકૂચ

આ અંકમાં... • સી.બી. પટેલની કલમે... જીવંત પંથ પાનઃ ૧૬ •

• લલલત લાડની કલમે... આંયા બધા ઓલરાઇટ છે પાનઃ ૧૮ •

• લવષ્ણુ પંડ્યાની કલમે... તસવીરે ગુજરાત પાનઃ ૧૯

0 0 0 0 0 0 0 0

/ / / / / / / /

!!$& #

( )+,) * *+ )+"&! )'% & $$ ) * ) *, # + +' - "$ "$"+.

&&& $!

'"$$

<

(8076 -+,76 %;6

$%

વડા પ્રધાન કેમરને ભારત પ્રવાસમાં બન્ને દેશોના સંબંધોને વધુ મજબૂત બનાવે તેવા શ્રેણીબદ્ધ પગલાં જાહેર કયા​ા હેલલકોપ્ટર સોદાની તપાસમાં સાથ આપશે ભારતીય લબઝનેસમેનને એક લદવસમાં લવઝા ભારતીય સ્ટુડન્ટ લવઝા પર અંકુશ નહીં નવી દિલ્હી, મુંબઈઃ ભારતના ત્રણ દિવસના પ્રવાસે પહોંચેલા દિટનના વડા પ્રધાન ડેદવડ કેમરને બહુચદચિત અગથતા વેથટલેન્ડ હેદલકોપ્ટર સોિાની તપાસમાં ભારતને તમામ પ્રકારે સહયોગ આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે દિટનમાં લાંચ-રુશ્વતદવરોધી આકરી જોગવાઇ છે. ભારત પ્રવાસના બીજા દિવસે મંગળવારે કેમરને યજમાન વડા પ્રધાન ડો. મનમોહન દસંહ સાથે સંયુક્ત પત્રકાર પદરષિમાં આ માદહતી આપી હતી. ઉલ્લેખનીય છે કે હેદલકોપ્ટર સોિામાં કદથત કટકીનો મુદ્દો ભારતના રાજકારણમાં છવાયેલો છે. આ પૂવવે મનમોહન દસંહે પણ જણાવ્યું હતું કે તેમણે દિટનના વડા પ્રધાન કેમરન સાથેની વાતચીતમાં અગથતા વેથટલેન્ડ હેદલકોપ્ટર સોિામાં થયેલી કદથત ગરબડ અંગે દચંતા વ્યક્ત કરીને દિટનની મિ​િ માગી હતી. ભારતે ઇટલીની ફિનદમકેદનકા કંપની પાસેથી ૧૨ વીવીઆઇપી હેદલકોપ્ટર ખરીિવાનો સોિો કયોિ હતો. પરંતુ આ સોિામાં ૩૬૨ કરોડ રૂદપયાની કટકી ચૂકવાયાનો આરોપ છે. સોિાના ભાગરૂપે ત્રણ હેદલકોપ્ટર ભારતને સોંપાઇ પણ ગયા છે અને તે ઇંગ્લેન્ડમાં બનાવવામાં આવ્યા છે.

ભારત-દિટન મુખ્ય ભાગીિાર આ પૂવવે વડા પ્રધાન ડેદવડ કેમરને સોમવારે મુંબઇમાં જાહેરાત કરી હતી કે, ભારતીય રોકાણકારો અરજી કરે તે જ દિવસે દવઝા મળે તેવી સુદવધા ઉપલબ્ધ કરાવાશે. ઉપરાંત દિટનમાં અભ્યાસ અથવે આવતા દવદ્યાથથીઓને દવઝા આપવાની સંખ્યા બાબતે કોઈ સીમા બાંધવામાં નદહ આવે. કેમરને દવશ્વની અથિવ્યવથથામાં દિટન અને ભારતને મુખ્ય ભાગીિાર ગણાવ્યા હતા. વડા પ્રધાન ૧૦૦ સભ્યના દવરાટ પ્રદતદનદધ મંડળ સાથે મુંબઈના એરપોટટ પર પહોંચ્યા હતા. મુંબઈની હોટેલ તાજમાં એક દબઝનેસ સેદમનારમાં આઇસીઆઇસીઆઇ બેન્કનાં સીઇઓ ચંિા કોચર, ટાટા જૂથના નવા ચેરમેન સાયરસ દમથત્રી સદહતના ભારતીય અને દિદટશ ઉદ્યોગપદતઓને સંબોધતા તેમણે આ વાત કરી હતી.

" <

(8076 -+,76 %;6

$

!

<

<

$

"

! " " %$

<

%$

*35

! $

%(807

દિટનમાં ભારતીય દવદ્યાથથીઓની સ્થથદત અંગે કેમરને કહ્યું હતું કે, દિટનની યુદનવદસિટીઓમાં અભ્યાસ કરવા ઇચ્છતા સંખ્યા ભારતીય દવદ્યાથથીઓની અમયાિદિત કરાશે. ભારતીય દવદ્યાથથીઓ ત્યાં રહી શકશે અને અભ્યાસ પૂણિ થયા પછી સ્નાતકકક્ષાની નોકરી પણ કરી શકશે. જોકે આ માટે તેમણે પાયાની શરતોનું પાલન કરવું પડશે. અનુસંધાન પાન-૩૮

!

#

%235 %5/ " #

$

! "

31*35( 3%( 32(32 " %!

!

#

1%-0 6%0)6 6%175%9)0 '3 8/

::: 6%175%9)0 '31 327%'7

%7)0 %12-/&,%-

35

%00

35 %'/%+)( !3856 &-.,% 5%())4


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.