Gujarat Samachar

Page 1

80p Let noble thoughts come to us from every side Volume 41, No. 29

First & Foremost Gujarati Weekly in Europe

અા નો ભદ્રા: ક્રતવો યન્તુ િવશ્વત: | દરેક નદશામંાથી અમને શુભ અને સુંદર નવચારો પ્રાપ્ત થાઅો 24th November to 30th November 2012

સંવત ૨૦૬૯, કારતક સુદ ૧૧ તા. ૨૪-૧૧-૨૦૧૨ થી ૩૦-૧૧-૨૦૧૨

મહારાષ્ટ્રના મહાનાયકનું મહાપ્રયાણ 0 0 0 0 0 0 0 0

2

/ / / / / / / /

2

)%#$-, %) 2

મરાઠી માણૂસ, ભાષા અને અસ્મમતા માટે આજીવન લડનારા બાળ ઠાકરેનું નનધન

%)

#, ## #! ''*/ ) !

"+ 1

"+ 1

$$ ( ) ( )+ # * *& *! , "$ "$"*. $$ !&$" . '(" ) ( ' ( ' ()&% ) &% *-"% &+ $ )! ("% )")

/// $*'%

0(**

<

(8076 -+,76 %;6

* .&

મુંબઇઃ મહારાષ્ટ્રમાં જ વચચલવ ધરાવતા શિવ સેના જેવા પ્રાદેશિક પક્ષના લથાપક અને છતાં દેિભરમાં આગવી ઓળખ ઊભી કરનારા બાળાસાહેબ ઠાકરેનું ૮૬ વષચની વયે લાંબી બીમારી બાદ ૧૭ નવેમ્બરે શનધન થયું છે. ચાર દાયકાથી વધુ લાંબા જાહેર જીવનમાં ‘શહન્દુ હૃદયસમ્રાટ’થી માંડીને ‘મુસ્લલમશવરોધી’ સશહતના અનેક ઉપનામ મેળવનાર આ નેતા ખરા અથચમાં લોકહૃયસમ્રાટ બની રહ્યા હતા. રશવવારે યોજાયેલી તેમની અંશતમયાત્રામાં ૨૦ લાખની પ્રચંડ માનવમેદની ઉમટી હતી. મહારાષ્ટ્રની રચના થઈ ત્યારથી માંડીને આજ સુધીમાં કોઈ નેતાની લમિાન યાત્રામાં આટલો માનવમહેરામણ

ઉમટ્યો નથી. રશવવારે મહાનગરના અન્ય મુખ્ય રલતાઓ ખાલીખમ હતા, પરંતુ બાંદરા અને શિવાજી પાકક વચ્ચેના પટ્ટામાં લાખોની સંખ્યામાં ઠાકરેના સમથચકો અને અનુયાયીઓનો માનવમહેરામણ ઉમટયો હતો. ક્યાંય પગ મૂકવાની જગ્યા નહોતી. ઊંચા મકાનોની

" <

(8076 -+,76 %;6

$

!

<

<

$

"

! " " %$

અગાસીમાંથી નીચે નજર કરતા જનસાગર શહલોળા લેતો નજરે પડતો હતો. અને સમગ્ર માહોલ ‘બાળાસાહેબ અમર રહો...’ના નારાથી ગાજતો હતો. શિવ સેનાની લથાપનાથી લઈને આજ સુધી શિવાજી પાકક પર દિેરા રેલી યોજાતી હતી. આ રેલીમાં પણ લાખોની સંખ્યામાં શિવ

<

%$

સૈશનકો ઉમટી પડતા હતા. પરંતુ રશવવારે તો એક તરફ અરબી સમુદ્ર અને બીજી તરફ જનસાગર વચ્ચે જાણે હોડ જામી હોય એવો દેખાવ લાગતો હતો. જીવનના આખરી શ્વાસ સુધી તેઓ શહન્દુત્વની ધજા ફરકતી રાખવા માટે અડીખમ ઊભા રહ્યાં હતા. બાંદરામાં આવેલા માતોશ્રી બંગલામાં જ તેમણે અંશતમ શ્વાસ લીધા હતા. ડો. જલીલ પરકારે તેમના શનધનની જાહેરાત કરતાં જ ત્યાં હાજર શિવ સૈશનકો, સમથચકો અને અનુયાયીઓ ધ્રૂલકે ધ્રૂલકે રડી પડયાં હતા. સમાચાર પ્રસરતાં જ ગણતરીની મુંબઇમાં લવયંભૂ બંધ જેવી સ્લથશત સજાચઈ હતી.

*35

! $

%(807

અનુસંધાન પાન-૧૬

!

#

%235 %5/ " #

$

! "

31*35( 3%( 32(32 " %!

!

#

1%-0 6%0)6 6%175%9)0 '3 8/

::: 6%175%9)0 '31 327%'7

%7)0 %12-/&,%-

35

%00

35 %'/%+)( !3856 &-.,% 5%())4


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.