First & Foremost Gujarati Weekly in europe let noble thoughts come to us from every side અા નો ભદ્રા: ક્રિવો યન્િુ િવશ્વિ: | દરેક તદશામંાથી અમને શુભ અને સુંદર તવચારો પ્રાપ્ત થાઅો
80p Volume 41, no. 38
સંવિ ૨૦૬૯, પોષ વદ ૬ િા. ૨-૨-૨૦૧૩ થી ૦૮-૦૨-૨૦૧૩
આ અંકમાં વાંચો.... • વિશ્લેષણઃ વિષ્ણુ પંડ્યાની કલમે... ત્રણ મુખ્ય પ્રધાન, જગ્યા એક, રસ્તા અનેક • હાસ્યઃ લવલત લાડની કલમે... અમારો ઇન્ડીયન ટાઇમ! • જીિનચવરત્રઃ ગંભીરવિંહ ગોવહલની કલમે... ભાિનગરના રાજિીનો વિરલ ત્યાગ
0 0 0 0 0 0 0 0
/ / / / / / / /
& ""%( $
( )+,) * *+ )+"&! )'% & $$ ) * ) *, # + +' - "$ "$"+.
((( %"
)#%%
<
(8076 -+,76 %;6
% '!
2nd February to 8th February 2013
સારે જહાં સે અચ્છા...
કાશ્મીર પ્રશ્ને હસ્તક્ષેપ નહીંઃ લોડડ નઝીરને પછડાટ લંડનઃ હિટને કાશ્મીર મુદ્દો ઉકેલવા કોઇ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કયોો છે. હિટન સરકારનો મત છે કે સમસ્યાનો ટકાઉ અને કાયમી ઉકેલ શોધવાનું કામ ભારત તથા પાકકસ્તાનનું છે. પાક. કબ્જાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)માં જન્મેલા લોડડ નઝીર અહમદે ૨૩ જાન્યુઆરીએ હાઉસ ઓફ લોડડસમાં કાશ્મીરમાં જનમત સંગ્રહની હહમાયત કરી હતી. જોકે તેમના પ્રસ્તાવને સરકાર તરફથી સમથોન મળ્યું નહોતુ.ં લોડડ અહમદે કાશ્મીર મુદ્દ ે ચચાો શરૂ કયાો બાદ સરકારને પૂછ્યું હતું કે શું તે કાશ્મીર મુદ્દે હસ્તક્ષેપ કરશે? જવાબમાં ફોરેન અને કોમનવેલ્થ ઓકફસના વહરષ્ઠ પ્રધાન બેરોનેસ વારસીએ કહ્યું હતું કે કાશ્મીર મુદ્દે સ્થાયી ઉકેલ શોધવાનું કામ ભારત અને પાકકસ્તાનનું છે. હિટન કે અન્ય કોઇ પણ રાષ્ટ્રના હસ્તક્ષેપથી આ પ્રહિયામાં અવરોધ ઊભો થશે. લોડડ સ્વરાજ પોલ ચચાોમાં ભાગ લઇ શક્યા નહોતા, પણ તેમણે હનવેદનમાં કહ્યું હતું કે કાશ્મીર હવવાદમાં હસ્તક્ષેપ કરવા હિટન કે બીજી કોઇ સત્તા માટે યોગ્ય નથી. આ મુદ્દો હિપક્ષી છે અને તે બંન ે દેશોએ સાથે મળીને ઉકેલવાનો છે.
નવી દિલ્હીઃ દેશના પાટનગર ઉપરાંત વિશ્વભરમાં િસતાં ભારતીય સમુદાય દ્વારા ૨૬ જાન્યુઆરીએ ૬૪મા પ્રજાસત્તાક વદનની રંગેચંગે ઉજિણી કરિામાં આિી હતી. નિી વદલ્હીમાં રાજપથ પર યોજાયેલી પરેડમાં ભારતના ભવ્ય કળા-સાંથકૃવતક િારસા અને વસવિઓની સાથોસાથ લશ્કરી તાકાતની ઝાંખી રજૂ કરાઇ હતી. રાષ્ટ્રપવતએ પ્રણિ મુખરજીએ પ્રજાસત્તાક વદનની પૂિવસંધ્યાએ રાષ્ટ્રવ્યાપી સંબોધન કરતાં પડોશી દેશ પાકકથતાનને ચેતિણી આપી હતી કે તેના આંગણે ઉછરતા ત્રાસિાદને સાંખી નહીં લેિાય. તેણે ભારત દ્વારા થતી વમત્રતાની પહેલને કમજોરી ન સમજિી જોઇએ. કળા-સંસ્કૃતિ-તસતિ-શતિનું પ્રદશશન
રાષ્ટ્રપવત બન્યા બાદ પ્રથમ િખત રાષ્ટ્રીય પિવની જાહેર ઉજિણીમાં સામેલ થયેલા પ્રણિ
" <
(8076 -+,76 %;6
$
!
<
<
$
"
! " " %$
<
%$
*35
! $
%(807
મુખરજીએ સેનાની ત્રણેય પાંખોના જિાનોની સલામી ઝીલી હતી. દસકાઓની પરંપરા અનુસાર આ િષષે સમારોહના મુખ્ય મહેમાન તરીકે ભૂતાન નરેશ વજગ્મે ખેસલ નામગ્યાલ િાંગચુક અને તેમના પત્ની ઉપસ્થથત રહ્યા હતા. આ ઉપરાંત ઉપરાષ્ટ્રપવત હમીદ અન્સારી, િડા પ્રધાન ડો. મનમોહન વસંહ, લોકસભામાં વિરોધ પક્ષના નેતા સુષ્મા થિરાજ, પ્રધાન મંડળના સભ્યો, કોંગ્રેસ અધ્યક્ષ સોવનયા ગાંધી, ભાજપના િવરષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડિાણી તેમ જ વિવિધ દેશોના રાજદૂતો ઉપસ્થથત રહ્યા હતા. વિવિધ બેન્ડોની ધૂન પર ભારતની લશ્કરી તાકાતનો પવરચય આખા વિશ્વે મેળવ્યો હતો. હજારોની જનમેદનીએ રાજપથની આ પરેડને તાળીઓના ગડગડાટથી િધાિી લીધી હતી. અનુસંધાન પાન-૩૮
!
#
%235 %5/ " #
$
! "
31*35( 3%( 32(32 " %!
!
#
1%-0 6%0)6 6%175%9)0 '3 8/
::: 6%175%9)0 '31 327%'7
%7)0 %12-/&,%-
35
%00
35 %'/%+)( !3856 &-.,% 5%())4