Gujarat Samachar

Page 1

First & Foremost Gujarati Weekly in europe let noble thoughts come to us from every side અા નો ભદ્રા: ક્રતિો યન્તુ િ​િશ્વત: | દરેક દદશામંાથી અમને શુભ અને સુંદર દિચારો પ્રાપ્ત થાઅો

80p Volume 41, no. 42

સંિત ૨૦૬૯, મહા િદ ૫ તા. ૦૨-૦૩-૨૦૧૩ થી ૦૮-૦૩-૨૦૧૩

આ અંકમાં... • જે ધમમનું રક્ષણ કરે છે તેનું જ ધમમ રક્ષણ કરે છે પાનઃ ૧૬ •

• શતાયુ ફૌજા દસંહની મેરેથોન ટ્રેકને અલદિદા પાનઃ ૨૦ •

• બજેટ, સાબરમતી અને કલમની કમાલ! પાનઃ ૨૨

/ / / / / / / /

. . . . . . . .

!!$& #

' (*+( ) )* (*!% (&$ % ## ( ) ( )+ " * *& , !# !#!*-

&&& $!

'"$$

<

(8076 -+,76 %;6

$%

જદલયાંિાલા હત્યાકાંડ

2nd march to 8th march 2013

શરમજનક

હૈદરાબાદમાં બોમ્બધડાકા

દિટન ૯૪ િષષે બોલ્યું

બે દિપફોટમાં ૧૬નાં મૃત્યુ અને ૧૦૦થી િધુ ઘાયલઃ આતંકી હુમલાની આગોતરી માદહતી છતાં દિપફોટ રોકિામાં સુરક્ષા તંત્રની દનષ્ફળતાથી લોકોમાં આક્રોશ

અમૃતસરઃ ટિટિશ શાસન દરટિયાન જટિયાંવાિા બાગિાં અંગ્રેજ સેનાએ અંધાધૂંધ ગોળીબાર કરીને સેંકડો ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓને ઠાર િાયા​ા હતા. આ ઘિનાને ૯૪ વષા બાદ ટિ​િને ‘અત્યંત શરિજનક’ તો ગણાવી છે, પણ તે અંગે િાફી િાગવાનું િાળ્યું છે. ભારત પ્રવાસે આવેિા વડા પ્રધાન ડેટવડ કેિરને ૨૦ ફેિુઆરીએ જટિયાંવાિા હત્યાકાંડના સ્થળની િુિાકાત િઇને ભારતીય શહીદોને શ્રદ્ધાંજટિ અપપી હતી અને આ ઘિનાને ટિટિશ શાસનકાળના ઇટતહાસની અત્યંત શરિજનક ઘિના ગણાવી હતી. ઇસ્વી સન ૧૯૧૯િાં થયેિા જટિયાંવાિા બાગ હત્યાકાંડના સ્થળની િુિાકાત િેનાર ૪૬ વષાના ડેટવડ કેિરન િોકશાહી ઢબે ચૂંિાયેિા પ્રથિ ટિટિશ વડા પ્રધાન છે. તેિણે આ સ્થળે શહીદોને નતિસ્તક શ્રદ્ધાંજટિ આપી હતી અને એક ટિટનિનું િૌન પણ પાળ્યું હતું. જટિયાંવાિા બાગના િુિાકાતીઓ િાિેની ટવટિ​િસા બુકિાં તેિણે િખ્યું હતુંઃ આ હત્યાઓ ટિટિશ ઈટતહાસની શરિજનક ઘિના હતી. અનુસંધાન પાન-૩૮

હૈદરાબાદઃ ભારતને વધુ એક વખત આતંકવાદી હુમલાએ હચમચાવ્યું છે. આંધ્ર પ્રદેશના હૈદરાબાદમાં ૨૧ ફેબ્રુઆરીએ સાંજે અત્યંત ભરચક દદલસુખનગરમાં માત્ર ૧૦ દમદનટના અંતરે થયેલા બે બોમ્બ દવટફોટોએ ૧૬ માનવદજંદગીનો ભોગ લીધો છે અને ૧૦૦થી વધુને ઇજા થઇ છે. ઇજાગ્રટતોમાં ઘણાની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની ભીદત છે. આ દવટફોટની જવાબદારી આતંકવાદી સંગઠન લશ્કર-એતોયબા ટવીકારી હૈદરાબાદમાં જ વધુ દવટફોટ કરવાની ધમકી ઉચ્ચારી છે. દવટફોટોના પગલે રાજધાની નવી દદલ્હી અને ગુજરાત સદહત સમગ્ર દેશમાં હાઇ એલટટ જાહેર કરીને સઘન સુરક્ષા બંદોબટત ગોઠવી દેવાયો છે. વડા પ્રધાન ડો. મનમોહન દસંહ સદહતના નેતાઓએ દવટફોટોની આકરા શબ્દોમાં દનંદા કરી છે. જોકે સૌથી આઘાતજનક બાબત એ છે કે મોટા શહેરોમાં બ્લાટટ થઇ શકે છે તેવી આગોતરી માદહતી ઇસટદલજસસ બ્યૂરોએ આપી હતી અને દવટફોટના બે દદવસ પહેલાં જ તમામ રાજ્યોને

" <

(8076 -+,76 %;6

$

!

<

<

$

"

! " " %$

હૈદરાબાદના દદલસુખનગરમાં થયેલા દિપફોટોમાં ઇજા પામેલા િડીલને હોસ્પપટલે ખસેડતા નાગદરકોઃ અને (જમણે) દિપફોટના પથળે તપાસ કરતા દનષ્ણાતો.

<

%$

કરવામાં આવી છે. સાંજના સાત વાગ્યે એક દવટફોટ દસનેમા હોલ નજીક જ્યારે બીજો દવટફોટ એક પ્રખ્યાત રેટટોરાંની નજીક થયો હતો. બ્લાટટને કારણે લોકોમાં ભારે અફરા-તફરી મચી ગઇ હતી અને ભાગદોડમાં અનેકને ઇજા પહોંચી હતી. વેંકટાદ્રી અને કોણાકક દથયેટરમાં આશરે ૪૦૦થી વધુ લોકો દસનેમાની મજા માણી રહ્યા હતા ત્યારે જ થયેલા દવટફોટે ભારે ગભરાટ ફેલાવ્યો હતો. પોલીસનું કહેવું છે કે આ બોમ્બ સાયકલ અને દટફફનમાં મુકાયા હતા.

તેની જાણ કરાઇ હતી તેમ છતાં દવટફોટોની ઘટના અટકાવી શકાઇ નથી તે વાતે લોકોમાં રોષની લાગણી પ્રવતતે છે. દવરોધ પક્ષે સુરક્ષા તંત્રની દનષ્ફળતા અંગે સરકાર પર પટતાળ પાડીને જવાબદારો સામે આકરા પગલાં લેવાની માગણી કરી છે. બન્ને દવટફોટોની તપાસ માટે કેસદ્રીય અને રાજ્ય ટતરે નેશનલ ઇસવેસ્ટટગેશન એજસસી (એનઆઇએ), નેશનલ દસક્યુદરટી ગાડટ (એનએસજી), ફોરેસ્સસક દનષ્ણાતો સદહતની જુદી જુદી ૧૫ ટીમોની રચના

*35

! $

%(807

અનુસંધાન પાન-૩૮

!

#

%235 %5/ " #

$

! "

31*35( 3%( 32(32 " %!

!

#

1%-0 6%0)6 6%175%9)0 '3 8/

::: 6%175%9)0 '31 327%'7

%7)0 %12-/&,%-

35

%00

35 %'/%+)( !3856 &-.,% 5%())4


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.