Gujarat Samachar

Page 1

&"

)( %$",

#

-

'% * "

80p Let noble thoughts come to us from every side Volume 40, No. 43

સંવત ૨૦૬૮, ફાગણ સુદ ૧૦ તા. ૦૩-૦૩-૨૦૧૨ થી ૦૯-૦૩-૨૦૧૨

1

અા નો ભદ્રા: ક્રતવો યન્તુ િવશ્વત: | દરેક લદશામંાથી અમને શુભ અને સુંદર લવચારો પ્રાપ્ત થાઅો

/ ,-'$ (

- 07 1',.* &/*3& 07 &2512 9 $* &.41 4*0) !#

- -

1

-4

!

1 4 / $- 1 +/ %3

- -

-$5

9

1&,37 &$

1

&1 ,/

-* / /" /

") 0

3

3 / # -#1

$ % &.,0+ 1&) "0,5 **0& &8&3 $*/'.*7 !*.

&22.7

-$5

3

". 6 7 "$ -4 %3

9

)&74 & 6**-

0 2 / $) /"/ 1 - / /"

/ 3 /# -

&/ 51

2/

- -"1 3 3 -4 1 / 1!"3

!

! ! "22*3 !115,0+ 1&) *&3 !115,0+ *( 5&5,10 10)10 $ !*. )&74 & 6**-

! )( + " " $) %' %" '(

3rd March to 9th March 2012

$7"5$

! ! &-)&.* 1&) 3**0 53**5 13*45 &5* 10)10 " !*.

/ /" /

#) ) "

First & Foremost Gujarati Weekly in Europe

&010 53**5 *,(*45*3

&/ 51 2/

આ અંકમાં વાંચો • લલલત લાડની કલમે... આંયા બધા ઓલરાઇટ છે પાન - ૮ • હલર દેસાઇની કલમે... હેલો એનઆરજી પાન - ૯ • સી.બી. પટેલની કલમે... જીવંત પંથ પાન - ૧૬ • લવષ્ણુ પંડ્યાની કલમે... તસવીરે ગુજરાત પાન - ૧૭ • નયના પટેલની કલમે... નવલકથા પાન - ૩૦

' "

લંડનઃ યુકેમાં કાયમી વસવાટની પરવાનગી ધરાવતા ભારતીયોએ હવે બાયોમેસિક રેસસડન્સ પરસમટ (બીઆરપી) મેળવવી પડશે. સબનયુરોપીય દેશોમાંથી આવતા નાગસરકોનો સિટનમાં ગેરકાયદે વસવાટ અટકાવવા તેમ જ બેસનફિટ સસસ્ટમનો દુરુપયોગ થતો રોકવા ઈસમગ્રેશન સનયમોને વધુ આકરા બનાવાઇ રહ્યા છે. આ સનયમોના ભાગરૂપે યુકેમાં કાયમી વસવાટની મંજૂરી ધરાવતા ભારતીયોએ હવે બીઆરપી માટે અરજી કરવી પડશે. ઉલ્લેખનીય છે કે ઘણાં ભારતીયો વષો​ો પહેલા સ્થળાંતર કરીને સિટનમાં સ્થાયી થયાં છે, અને તેમણે અહીં કાયમી વસવાટનો કાયદેસર અસધકાર પણ મેળવ્યો છે. જોકે, તેમણે સિટનની સસટીઝનશીપ મેળવવાના બદલે ભારતીય સસટીઝનશીપ જાળવી છે. આ ભારતીયોને નવી જોગવાઇમાં આવરી લેવાયા છે. રેફ્યૂજી સસહત છ મસહનાથી વધુ સમય સુધી

)/

!,#

)/

!&

)/

&)"+* )

)/

)" ,

બાયોમેસિક રેસિડન્િ પરમીટમાં તમારી તમામ માસિતી િશે

)/ "

)/

' $($

)/

! !

)/ "

! # !

#

() & "% * % * !(%"

.&((

--- !(%"

.&((

( ,$

( ,$

#05#45+% 1(('3 &6.54 +)*54 #94

;

105#%5

#7,+ #5'. #/0+-$*#+

&6.54 +)*54 #94

;

13

સિટનમાં રહેવા માગતા બધા જ સબન-યુરોપીય નાગસરકોને િરસજયાતપણે બાયોમેસિક રેસસડન્સ પરસમટ મેળવવી પડશે. જૂન મસહનાથી બીઆરપી માટે ઓનલાઈન ચેફકંગ સેવાના આરંભ સાથે જ નોકરીદાતાઓને તેમ જ વષોના અંત ભાગે જાહેર સત્તાસધશોને કોઈ વ્યસિ સિટનમાં કામ કરવાનો કે સેવા મેળવવાનો અસધકાર ધરાવે છે કે કેમ તેની ચકાસણી કરી શકશે. નવી જોગવાઇ અંતગોત મોટા ભાગની કેટેગરીના ઇસમગ્રન્ટ્સે બીઆરપી કાડડ મેળવવા પડશે. ઈસમગ્રેશન

"' 60&'35#-' 4633'0&'3 1( 0&+#0 2#442135 %+5+:'04*+2

!+4# '37+%'4 (13 0&+# 6$#+ %*'0)'0

સમસનસ્ટર ડેસમયન ગ્રીને આ જરૂસરયાતમાં સિટનમાં કાયમી સનવાસ (અસનશ્ચચત મુદત સુધી રહેવાની પરવાનગી) ધરાવતાં લોકો અને સનવાોસસતોને પણ આવરી લેવાની જાહેરાત કરી છે. ગ્રીને જણાવ્યું હતું કે, આનાથી અહીં કાયમી રહેવાનો અસધકાર ધરાવનાર જ કાયદેસર નોકરી મેળવી શકશે તેમ જ નાગસરકોને મળતી સેવા અને લાભ મેળવી શકશે. આ નવા પગલાં અંગત લાભ કે સ્વાથો માટે સિસટશ બેસનફિટ સસસ્ટમનો ગેરલાભ લેવા ઇચ્છતા તમામ સવદેશીઓ માટે અવરોધક

બની રહેશે. બીઆરપી કાડડમાં ઇસમગ્રન્ટ્સની બાયોગ્રાફિક સવગતો (નામ, જન્મસ્થળ અને તારીખ) અને માસહતી (ફિંગરસિન્ટ અને ચહેરાની ઈમેજ) હશે. વ્યસિના ઈસમગ્રેશન સ્ટેટસ અને યુકેમાં વસવાટ દરસમયાન તેમના અન્ય અસધકારોનો પણ સમાવેશ થાય છે. બીઆરપી કાડડ ધરાવનાર વ્યસિની સંપૂણો માસહતી એક સુરસિત ચીપમાં હશે. આ ચીપમાં રેકોડડ થયેલા ડેટાથી ઇસમગ્રન્ટ્સના કાયો અને તેને મળતાં લાભો સવશે સરળતાથી તેમ જ ઝડપથી જાણી શકાશે. બીઆરપી કાડડ વ્યાપ વધારીને વ્યસિના કામ કરવાના અસધકારને અથવા તો યુકેમાં સેવા મેળવવાના અસધકારને સાસબત કરવાની િરજ પાડી ઈસમગ્રેશનના દુરુપયોગની સમસ્યા હલ કરી શકાશે, તેમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. એક વષોમાં જ બીઆરપી કાડડ ધરાવતા સવદેશી નાગસરકોની સંખ્યા બમણી થઇને ચાર લાખ થઇ જવા ધારણા છે.

! #013 #3-

1/(13& 1#& 10&10

/#+. 4#.'4 4#/53#7'. %1 6-

888 4#/53#7'. %1/


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.