80p Let noble thoughts come to us from every side Volume 41, No. 34
First & Foremost Gujarati Weekly in Europe
અા નો ભદ્રા: િતવો યન્તુ િવશ્વત: | િરેક દિશામંાથી અમને શુભ અને સુંિર દવચારો પ્રાપ્ત થાઅો 5th January to 11th January 2013
સંવત ૨૦૬૯, માગશર વિ ૮ તા. ૦૫-૦૧-૨૦૧૩ થી ૧૧-૦૧-૨૦૧૩
ટીમ મોિીમાં અનુભવ અને યુવાશદિ
આ અંકમાં... સાયરસ દમસ્ત્રી ટાટા ગ્રૂપને ‘રતન’ જેવું ઝળકાવશે?
પાનઃ ૧૬
•
વન-ડે દિકેટને સદચનની અલદવિા
પાનઃ ૩૨
•
વાઇબ્રન્ટ ગુજરાત સદમટમાં રોકાણકારો ઉમટશે
પાનઃ ૧૯
Happy New Year to all the readers of Gujarat Samachar
0 0 0 0 0 0 0 0
નવી દિલ્હીમાં યુવતી પર બનેલી સામૂદહક બળાત્કારની ઘટનાએ લોકોને હચમચાવી નાખ્યા છે. રોષે ભરાયેલા લોકો સ્વયંભૂ રસ્તા પર ઊતરી પડ્યા છે અને રાજધાની દિલ્હી સદહત િેશભરમાં ધરણાં-પ્રિશશનો યોજીને બળાત્કાર જેવી જઘન્ય ઘટનાઓ સામે ફાંસી સદહતની આકરી કાનૂની જોગવાઇઓ કરવાની માગ કરી રહ્યાા છે.
/ / / / / / / /
& ""%( $
( )+,) * *+ )+"&! )'% & $$ ) * ) *, # + +' - "$ "$"+.
((( %"
)#%%
<
(8076 -+,76 %;6
ગાંધીનગરઃ સતત ત્રીજી વખત રાજ્યની શાસનધૂરા સંભાળનારા મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી પાંચ વષષ અત્યંત તેજ ગતતથી તવકાસના નવા તવક્રમો સજષવાના પોતાના લક્ષ્ય તરફ આગળ ધપી રહ્યાના સંકેત આપ્યા છે. ૨૯ તિસેમ્બરે પ્રથમ કેતબનેટ બેઠકમાં ખાતાઓની ફાળવણી કરી અનુભવ અને યુવા શતિનો સમન્વય સાધ્યો છે. મુખ્ય પ્રધાને સૌરાષ્ટ્રને પાંચ પ્રધાનપદ આપીને આ પ્રદેશનું મહત્ત્વ જાળવી રાખ્યું છે, જ્યારે વજુભાઇ વાળાને અધ્યક્ષ પદ અપાય તેવી પૂરી સંભાવના છે. સૌરાષ્ટ્રના સાતમાંથી પાંચ તજલ્લાને પ્રધાનમંિળમાં સ્થાન મળી ગયું છે.
% '!
નવી દિલ્હીઃ દેશના પાટનગર દદલ્હીમાં સામૂદહક બળાત્કારનો દશકાર બન્યાના ૧૩ દદવસ બાદ મોતને ભેટેલી ૨૩ વષષીય દવદ્યાદથિનીનાં અસ્થથઓનું મંગળવારે તેના વતન ઉત્તર પ્રદેશમાં ભરોલી ઘાટ ખાતે ગંગા નદીમાં દવસજિન કરાયું છે. પરંતુ આ ઘટનાના પગલે દેશભરમાં ઉઠેલો જનઆક્રોશ દદનપ્રદતદદન ઉગ્ર બની રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ૧૬ દિસેમ્બરે દદલ્હીના મુદનરકા બસથટોપથી પોતાના દમત્ર સાથે બસમાં બેસેલી પેરામેદિકલની દવદ્યાદથિની પર
" <
(8076 -+,76 %;6
$
!
<
<
$
"
આર. પી. એન દસંહ અને તેના પદરજનોની હાજરીમાં અંદતમ સંથકાર કરવામાં આવ્યા હતા. આ યુવતીને શ્રદ્ધાંજદલ આપવા ભારતમાં ઠેકઠેકાણે અને દવદેશમાં પણ અનેક થથળોએ ધરણાં-પ્રદશિન યોજાયા હતા. લોકોએ બળાત્કારીઓને ફાંસીની સજા આપવાની તીવ્ર માગ કરી છે. તેમ જ બળાત્કાર જેવી ઘટનાઓ િામવા આકરો કાયદો લાવવા માટે સરકાર પર ચોતરફથી દબાણ થઇ રહ્યું છે.
છ શખસોએ બળાત્કાર કરી ગંભીર રીતે ઘાયલ કરી હતી. સફદરજંગ દદલ્હીની હોસ્થપટલમાં દસ દદવસ સુધી સારવાર બાદ તેને દસંગાપોર લઈ જવાઈ હતી, પણ ત્યાં ૨૯મી દિસેમ્બરે મોિી રાત્રે તેણે અંદતમ શ્વાસ લીધા હતા. રદવવારે વહેલી સવારે તેના મૃતદેહને ખાસ દવમાનમાં ભારત લાવવામાં આવ્યો હતો ત્યારે વિા પ્રધાન મનમોહન દસંહ અને કોંગ્રેસ અધ્યિા સોદનયા ગાંધી ઉપસ્થથત રહ્યા હતા. બાદ સવારે દદલ્હીનાં મુખ્ય પ્રધાન શીલા દીદિત અને કેન્દ્રના ગૃહ રાજ્ય પ્રધાન
! " " %$
<
%$
અનુસંધાન પાન-૧૨
અનુસંધાન પાન-૩૮
*35
! $
%(807
!
#
%235 %5/ " #
$
! "
31*35( 3%( 32(32 " %!
!
#
1%-0 6%0)6 6%175%9)0 '3 8/
::: 6%175%9)0 '31 327%'7
%7)0 %12-/&,%-
35
%00
35 %'/%+)( !3856 &-.,% 5%())4