Gujarat Samachar

Page 1

80p Let noble thoughts come to us from every side Volume 41, No. 31

અા નો ભદ્રા: ક્રતિો યન્તુ િ​િશ્વત: | દરેક વદશામંાથી અમને શુભ અને સુંદર વિચારો પ્રાપ્ત થાઅો 8th December to 14th December 2012

સંિત ૨૦૬૯, કારતક િદ ૯ તા. ૦૮-૧૨-૨૦૧૨ થી ૧૪-૧૨-૨૦૧૨

0 0 0 0 0 0 0 0 "

/ / / / / / / /

05

6 05

( )+,) * *+ )+"&! )'% & $$ ) * ) *, # + +' - "$ "$"+.

333 )/,*&$4-//& %/ 2+

<

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ટાણે િચનોની લ્હાણી શરૂ થઇ છે. ભાજપે પાંચ િષષમાં ૫૦ લાખ ઘર બનાિ​િા સવહત મધ્યમ િગષના લાભાથથે અનેક યોજના જાહેર કરી છે તો કોંગ્રેસે ઘરનું ઘર યોજના સાથે પાંચ િષષમાં ૧૦ લાખ રોજગારી સજષિા િાયદો કયોષ છે. બન્ને મુખ્ય પક્ષોએ િચનેષુ કકમ દવરદ્રતાનું સૂત્ર અપનાિી ચૂંટણી ઢંઢેરા જાહેર કયાષ છે.

(1 $(($(' ,,/3$.%'

!#

(8076 -+,76 %;6

First & Foremost Gujarati Weekly in Europe

અમદાવાદઃ ગુજરાતમાં શિયાળે શિધાનસભા ચૂંટણીનો ગરમાટો જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસ સશિતના મુખ્ય પિોએ રાજ્યના મતદારોને આકષષિા િચનોનો પટારો ખૂલો મૂકી દીધો છે. સોમિારે ભાજપના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ પિનો ચૂંટણી ઢંઢેરો જાિેર કરીને ભાશિ યોજનાઓની ઝલક દિાષિી લોકોને િધુ એક િખત િાસનની તક આપિા અનુરોધ કયોષ િતો. જ્યારે મંગળિારે રાજ્યના મુખ્ય શિરોધ પિ કોંગ્રેસના પ્રદેિ પ્રમુખ અજુષનભાઇ મોઢિાશિયાએ ચૂંટણી ઢંઢેરો

ગુજરાત વિધાનસભા ચૂંટણી વિશેષ માટે િાંચો પાનઃ ૧૧, ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૧૮, ૨૧, ૨૨, ૨૩ જોિા મળી છે - અને તે છે િચનોની ભરમાર. ભાજપે પાંચ િષષમાં ૫૦ લાખ મકાનોનું શનમાષણ કરિા સશિત મધ્યમ િગષ અને કકસાનો માટે અનેક યોજનાઓની જાિેરાત કરી છે. આગામી પાંચ િષષમાં

" <

(8076 -+,76 %;6

$

!

<

<

$

"

સમાિેિ કરાયો િતો. કોંગ્રેસે જાિેરાતના પ્રારંભે જ જોરદાર લોકપ્રશતસાદ મેળિનાર ઘરનું ઘર યોજનાને કેન્દ્રમાં રાખીને રજૂ કરેલા ચૂંટણી ઢંઢેરામાં ધોરણ ૧૨ પાસ શિશિત યુિા પેઢીને લેપટોપથી માંિીને પાંચ િષષમાં ૧૦ લાખથી િધુ રોજગારીનું સજષન, સરકારી નોકરી મેળિ​િાની િયમયાષદામાં િધારો, ૬૦ િજાર કરતાં િધુ બંધ પિેલા ઉદ્યોગો ફરી ધમધમતા કરિા, છ મશિનામાં ૧૦ લાખ ખેિૂતોને િીજ જોિાણ સશિતની અનેક યોજનાઓ જાિેર કરી છે.

ગુજરાતના સિા​ાંગી શિકાસ માટે ૩ લાખ કરોિ રૂશપયાનું આયોજન રજૂ કયુાં િતું. જેમાં લોકોને મકાન ઉપરાંત ૧૬ લાખ િેક્ટર જમીનને શસંચાઈ સુશિધા િેઠળ આિરી લેિી,

જારી કરીને કોંગ્રેસની શિકાસલિી યોજનાઓની રૂપરેખા રજૂ કરી િતી. રાજ્યના બન્ને મુખ્ય પિો ભાજપ અને કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં એક િાત સમાન

! " " %$

દરેક ઘરને પીિાનું પાણી પિોંચાિ​િું, પ્રોપટટી-ટાઈટલ ક્લીયર કરિા ઓથોશરશટની રચના, રાઈટ ટુ સશિષસીઝ એક્ટનો અમલ, િીજ ઉત્પાદન બમણું કરિું, નારી અદાલતો િરૂ કરિી જેિી અનેક બાબતોનો તેમાં

<

%$

*35

! $

%(807

અનુસંધાન પાન-૩૩

!

#

%235 %5/ " #

$

! "

31*35( 3%( 32(32 " %!

!

#

1%-0 6%0)6 6%175%9)0 '3 8/

::: 6%175%9)0 '31 327%'7

%7)0 %12-/&,%-

35

%00

35 %'/%+)( !3856 &-.,% 5%())4


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.