GS 8th June 2013

Page 1

First & Foremost Gujarati Weekly in europe let noble thoughts come to us from every side અા નો ભદ્રા: ક્રતવો યન્તુ િવશ્વત: | દરેક નદશામંાથી અમને શુભ અને સુંદર નવચારો પ્રાપ્ત થાઅો

80p Volume 42, no. 6

સંવત ૨૦૬૯, વૈશાખ વદ ૧૫ તા. ૦૮-૦૬-૨૦૧૩ થી ૧૪-૦૬-૨૦૧૩

8th june to 14th june 2013

નાણાં આપો, ‘મદદ’ મેળવો નિટનના રાજકારણને હચમચાવતું લોડડ અને એમપીનું કેશ ફોર ક્વેરી કૌભાંડ Worldwide Specials Mumbai £425 Ahmedabad £425 Delhi £445 Bhuj £529 Rajkot £549 Baroda £499 Amritsar £429 Goa £449

### !

Nairobi £499 Dar Es Salam £549 Mombasa £629 Dubai £339 Toronto £499 Atlanta £569 New York £459 Las Vegas £629

$ !!

લંડનઃ થોડાક વષષ પૂવવે ભારતીય સંસદમાં ‘પ્રશ્ન માટે નાણાં’ કૌભાંડ બહાર આવ્યું હતું તેવું કૌભાંડ હવે બિટનની સંસદમાં બહાર આવ્યું છે. નાણાંના બદલામાં સંસદમાં પ્રશ્નો પૂછવા, પ્રધાનો સાથે લોબબઈંગ કરવું અને હાઉસ ઓફ લોર્સષની ટેરસ ે પર ઈવેન્ટ્સનું આયોજન કરવાના મુદ્દે ત્રણ લોડડસ અને એક સંસદ સભ્ય પત્રકારોના સ્ટટંગ ઓપરેશનમાં ઝડપાઈ ગયા છે. બસબનયર સંસદ સભ્ય પેબિક મસષર તો હાઉસ ઓફ કોમન્સમાં જ એક કંપની પાસેથી નાણાં

લેવાના કરાર કરતા ઝડપાયા છે. નાણાંના બદલામાં ક્લાયન્ટ્સ માટે સંસદમાં સત્તા અને વગનો ઉપયોગ કરવા માટે પ્રબતબંધની પણ ઐસીતૈસી કરવા

!"

સંસદમાં તરફદારી તેમ જ અન્ય પ્રકારે મદદરૂપ થવા માટે સોદાબાજી કરતાં ગુપ્ત કેમેરામાં ઝડપાઇ ગયેલા લોડડ જેક કનનંગહામ (ઉપર)ઃ એમપી પેનિક મસસર (ડાબે) અને લોડડ લેઅડડ (જમણે)

તૈયાર થઇ ગયેલા આ રાજકીય નેતાઓની વાતચીતનું ગુપ્ત રેકોબડિં ગ અંડરકવર બરપોટડરોએ કરી લીધું હતુ.ં રેકોબડિં ગ અનુસાર, લેબર પાટટીના ફેબલંગના લોડડ જેક કબનંગહામ અને ફ્રેમવેલગેટના લોડડ મેકન્ે ઝી તેમ જ અલ્ટટર યુબનયબનટટ લોડડ લેઅડડ સાઉથ કોબરયાની કંપનીના બબઝનેસને લાભકારક બને તેવા નવા કાયદા અને ફેરફારો માટે દબાણ કરવા માટે પેઈડ એડવોકેટ્સ અને સલાહકાર તરીકે કામ કરવા તૈયાર થઇ ગયા હતા.

દેશભરમાં હલચલ મચાવી દેનાર આ ઘટટફોટ પછી લોડડ જેક કબનંગહામ અને ફ્રેમવેલગેટના લોડડ મેકન્ે ઝીને લેબર પાટટીમાંથી સટપેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે લોડડ લેઅડેડ અલ્ટટર યુબનયબનટટના વ્હીપ પદેથી રાજીનામું આપી દીધું છે. કન્ઝવવેબટવ સંસદ સભ્ય પેબિક મસષરે આ કૌભાંડ ખૂલ્લું પડ્યાં બાદ પાટટી વ્હીપના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતુ.ં તમામ મદદની ઓફર આ ત્રણેય લોડડસે દાવો કયોષ હતો કે

તેઓ મજબૂત લોબબઈંગ માટે સવષપક્ષીય સંસદીય જૂથ (ઓલ પાટટી પાલાષમન્ે ટરી ગ્રૂપ - એપીપીજી) પણ બનાવી શકે છે. અનુસંધાન પાન-૩૦

Mega Sale - US Canada Dubai East Africa Far East

$ & % # '

# 0& ! 6 ( 1 4 7 ( % ( *+ *2 / ! *5 2 ( . + 3 0' $ % "

(% 86 0 3 , ( 4 3 . ;! % 86 0 3 , ( 2 3 0 3 7 ;+ 3 / # ) & 3 :9 ( ' 3 1 5 ( $ ;) 3 4 3 * ) Tel: 0208 426 8444, 0208 515 9204, 0203 515 9203 (until late) Mobile: 0770 361 0176 Discounted Premium Economy, Business & First Hotline: 0208 515 9200

Chat Free Anytime on www.cruxton.com

The Emirates A380

<

(8076 -+,76 %;6

" <

(8076 -+,76 %;6

$

$

!

<

<

"

! " " %$

<

%$

*35

! $

%(807

!

#

%235 %5/ " #

$

! "

31*35( 3%( 32(32 " %!

!

#

1%-0 6%0)6 6%175%9)0 '3 8/

::: 6%175%9)0 '31 327%'7

%12-/&,%%5%6

35

%00

35 %'/%+)( !3856 &-.,% 5%())4


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.