First & Foremost Gujarati Weekly in europe let noble thoughts come to us from every side અા નો ભદ્રા: ક્રતવો યન્તુ િવશ્વત: | દરેક દદશામંાથી અમને શુભ અને સુંદર દવચારો પ્રાપ્ત થાઅો
80p Volume 41, no. 39
સંવત ૨૦૬૯, પોષ વદ ૧૪ તા. ૯-૨-૨૦૧૩ થી ૧૫-૦૨-૨૦૧૩
આ અંકમાં વાંચો.... • જીવંત પંથઃ સી.બી. પટેિ આપની સેવામાં સેવક હાજર છે... • વવશ્િેષણઃ વવષ્ણુ પંડ્યા ‘જો’ અને ‘તો’નું નરેન્દ્રાયણ! • હાસ્યઃ િવિત િાડ કાઠીયાવાડી વીવડયો આલ્બમું!
0 0 0 0 0 0 0 0
/ / / / / / / /
!!$& #
( )+,) * *+ )+"&! )'% & $$ ) * ) *, # + +' - "$ "$"+.
&&& $!
'"$$
<
(8076 -+,76 %;6
9th February to 15th February 2013
ઇંગ્લિશ દેશમાં ભારતીય દબદબો ઈંગ્લેન્ડમાં સૌથી વધુ બોલાતી છ ભાષાઓમાં પંજાબી, બંગાળી, ગુજરાતીનો સમાવેશ લંડનઃ ટિટિશ સમાજમાં અનેકટિધ ક્ષેિે પ્રભાિશાળી ટથાન ધરાિતા ગુજરાતી સમુદાયની જેમ હિે ગુજરાતી ભાષાએ પણ સમાજમાં આગિું ટથાન મેળવ્યું છે. યુનાઈિેડ કકંલડમમાં ગુજરાતી પાંચમા ક્રમની સૌથી િધુ બોલાતી ટબન-ઇંગ્લલશ ભાષા બની છે. િષષ ૨૦૧૧માં જાહેર થયેલા િટતી ગણતરીનાં આંકડા અનુસાર, ટિિનમાં અંગ્રેજી ટસિાય બોલાતી ભાષાઓમાં ગુજરાતી પાંચમા નંબરે છે. િષોષથી ઇંલલેન્ડનાં ટિકાસમાં ગુજરાતીઓ અને ભારતનો ફાળો રહેલો છે. એિલું જ નહીં, આ દેશનાં ટિકાસમાં અન્ય ટિદેશીઓનો ફાળો કૂદકે ને ભૂસકે િધી રહ્યો છે તેનું આ પ્રમાણ છે. આ દેશમાં ૨૧૩,૦૦૦ લોકો ગુજરાતી ભાષા બોલે છે, જે અંગ્રેજી ટસિાયની ભાષામાં પાંચમા ક્રમે છે. પ્રથમ ક્રમે ૪૯,૮૦૮,૦૦૦ અથિા તો ૯૨.૩ િકા લોકો ઈંગ્લલશ અથિા િેલ્સ ભાષા બોલે છે. ઓકફસ ફોર નેશનલ ટિેિેગ્ટિક્સના જણાવ્યા મુજબ, ઇંલલેન્ડ અને િેલ્સમાં દર ૧૦માંથી એક વ્યટિ અંગ્રેજી ટસિાયની ભાષા બોલે છે.
ઇંલલેન્ડમાં ગુજરાતી ભાષા બોલનારની આગળ માિ પંજાબીભાષી (૨૭૩,૦૦૦ લોકો) અને ઉદૂષભાષી (૨૬૯,૦૦૦ લોકો) આિે છે. જ્યારે ૨૨૧,૦૦૦ લોકો બંગાળી બોલે છે. યુકેમાં અંગ્રેજી પછી પોટલશ (પોલેન્ડ) ભાષા સૌથી િધુ બોલાય છે. ૫૪૬,૧૭૪ લોકો પોટલશ ભાષા બોલે છે. ગત દાયકામાં લગભગ ૦.૫ ટમટલયન પોલેન્ડિાસીઓ ઇંલલેન્ડ અને િેલ્સમાં રહેિા આવ્યાં હોિાથી પોટલશ ભાષા બોલનારા લોકોની સંખ્યા િધુ છે. ઇંલલેન્ડ અને િેલ્સમાં ચાર ટમટલયન લોકોની મુખ્ય ભાષા ઈંગ્લલશ નથી. જેમાંથી ૧.૭ ટમટલયન લોકો સારું ઈંગ્લલશ અને ૭૨૬,૦૦૦ લોકો ભાંલયુંતુંટ્યું ઈંગ્લલશ બોલી શકે છે, જ્યારે ૧૩૮,૦૦૦ લોકોને અંગ્રેજી ભાષા આિડતી જ નથી. લંડનનાં િણ બરો - લંડન શહેર, ટરચમંડ અપોન થેમ્સ અને ટહટલંલડન ટસિાયનાં તમામ બરોમાં ૧૦૦થી િધુ ભાષાને મુખ્ય લેંલિેજ તરીકે માન્યતા અપાઇ છે. ઇંલલેન્ડમાં સૌથી ઓછી બોલાતી અને લુપ્ત મનાતી મેન્ક્સ-ગેટલક
"
(8076 -+,76 %;6
$
અનુસંધાન પાન-૩૮
અમદાવાદ–લંડન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ માટે મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઇ મોદી સમક્ષ રજૂઆત: જુઅો પાન ૩૦
$%
<
ભાષા ૩૩ લોકો જ બોલે છે તો ગેઇલકટકોટિશ ભાષા ૫૮ લોકો જ બોલે છે. ભાષાની બક્ષિસ, હૃદયપૂવવક માવજત ટિિનમાં સૌથી િધુ બોલાતી છ ભાષામાં િણ ભાષા તો ભારતીય છે. ઈંગ્લલશ અને પોટલશ પછી િીજા ક્રમે પંજાબી ભાષા છે, જ્યારે બંગાળીનો ક્રમ પાંચમો અને ગુજરાતી છઠ્ઠા ક્રમે છે. અન્ય ભારતીય ભાષા તટમળ ૧૨મા ક્રમે છે. ઓકફસ ફોર નેશનલ ટિેિેગ્ટિક્સના આંકડાઓ અનુસાર, િંશીય લઘુમતીઓમાં પણ ઈંગ્લલશ બોલનારા લોકો ૯૨ િકા છે. આ િકાિારીમાં શ્રેષ્ઠ, સારા અને ચાલી શકે તેમ જ નબળી ભાષા બોલતાં લોકોનો સમાિેશ થાય છે. બધા આંકડાને િગષ અને સંટકૃટતના ભેદમૂલક, સાિષટિક ઉપયોગ સાથેના િગગીકરણો સાથે ઘણું લાગેિળગે છે. આનો ટપષ્ટ અથષ એ જ છે કે જાહેર ક્ષેિમાં પસંદગીની પ્રથમ અને એક માિ ભાષા ઈંગ્લલશ જ છે. યુકેમાં જન્મેલા બીજી પેઢીના ઈટમગ્રન્ટ્સ અથિા કુમળી િયે અહીં આિેલા લોકો માિે પણ આ સત્ય છે.
!
<
<
$
"
! " " %$
<
%$
*35
! $
%(807
!
#
%235 %5/ " #
$
! "
31*35( 3%( 32(32 " %!
!
#
1%-0 6%0)6 6%175%9)0 '3 8/
::: 6%175%9)0 '31 327%'7
%7)0 %12-/&,%-
35
%00
35 %'/%+)( !3856 &-.,% 5%())4