Kenton Special Feature 02nd April 2022

Page 1


22

@GSamacharUK www.gujarat-samachar.com

GujaratSamacharNewsweekly

2nd April 2022 Gujarat Samachar

એવિયન િેપાર-ધંધાથી ધમધમતો બ્રેન્ટ- હેરોનો કેન્ટન રોડ જૂનો કેન્ટન વિસ્તાર

- કોકીલા પટેલ ૬૦ના દાયકામાંપૂવવઆનિકાના કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનનયાથી આવેલા આપણા એનિયનો ખાસ કરીને ગુજરાતીઓએ નોથવ-વેતટ લંડનના િેન્ટ અને હેરોમાં તથાયી થવાનું પસંદ કરી આપબળે નવનવધિેત્રે સાહસ ખેડ્યું. િેન્ટ બરોના વેમ્બલીનો ઇલીંગ રોડ, કકંગ્સબરી રોડ, હેરોના પીનર રોડની જેમ એનિયનોએ કેન્ટન નવતતારને પણ અનેકનવધ વેપારધંધાથી ખૂબ જીવંત બનાવ્યો છે. એક જમાનામાં કેન્ટન નવતતારમાં જયુઇિ (યહૂદી) લોકોની આણ વતાવતી હતી ત્યાંએનિયનોનેમકાન કેદૂકાન ખરીદવાનો કોઇ ચાન્સ નહોતો એ કેન્ટન રોડ પર આજેઆપણા સાહનસક વેપારીઓએ ભારે જમાવટ કરી છે. િેન્ટ અને હેરો વચ્ચે આવેલા કેન્ટનનો ઇનતહાસ ખૂબ રસપ્રદ છે.

કેન્ટનનો ઇવતહાસ: વષોવ પહેલાં નિટનની એંગ્લો સેકિન જનજાનતએ ઐનતહાનસક

Please visit our Showroom

“A FAMILY FIRM YOU CAN TRUST”

DOORS Bi‐Folding | Sliding | French| Patio | Composite

WINDOWS uPVC | Aluminium | Casement | Vertical Sliders |Timber

Specialist in supplying and installing quality bi‐fold doors and windows for a variety of properties both domestic and commercial Glazing Supplies LTD 31 ‐ Kenton Park Parade, Kenton Road , Harrow , HA3 8DN E: sales@glazingsupplies.co.uk, T: 0208 861 6161, M: 07982 145 136 Please call for free Site Visit & Quotation FENSA Approved Installer

We are members of the Consumer Protection Association ICPA). As an accredited CPA member we can offer you Insurance Backed Guarantees (IBGs) and the very highest levels of service and workmanship.

*Terms & Conditions apply We can beat any prices

10 Years guarantee on all products

હાલનો કેન્ટન વિસ્તાર

કેન્ટનનો રહેણાંક વિસ્તાર

ટ્રેક હાલના હનીપોટ લેન નજીક વગડા જેવી જગ્યામાં વસાહત િરૂ કરી. સંભવત: એ વસાહતીઓએ આ જગ્યાને કેન્ટન "કોએનાના પુત્રોનું ખેતર" તરીકે નામ આપ્યું હિે. વેડડતટોન િુક નામની નદી જેવું ઝરણું જે બાજુના હેરો નવતતારના વેડડતટોનમાંથી ઉદભવે છે અને એ કેન્ટનમાં થઇનેપસાર થાય છેએ નદીનો સૌંદયવમય લેન્ડતકેપ કેન્ટનમાં જોવા મળતો. ૧૨૩૧માં કેન્ટન એ "કેનનન્ટન" તરીકે જાણીતું હતું એનો ઉડલેખ થયો હતો. ત્યારબાદ કેન્ટનનો મોડડન તપેલીંગ સૌ પ્રથમ ૧૫૯૬માં નોંધવામાં આવ્યો હતો. એ સમયે "પેજ" પનરવાર કેન્ટન નવતતારના મહત્વપૂણવ જમીનના માનલક હતા. ત્યારપછી અન્ય એક જાણીતા "નોથવ પનરવારે" ૧૫૪૫માં હેરો મેનોર હતતગત કરી હતી. ૧૬૩૦માં રિાઉટ પનરવારે પણ કેન્ટન નવતતારમાં એતટેટ ખરીદ્યું હતું, જેમાં સર જહોન રિાઉટ ૧૭૯૭માં નોથવવીકના પ્રથમ બેરોન બન્યા હતા. ૧૯૧૨માં એ જમીન કેપ્ટન E.G.તપેન્સર-ચનચવલને આપવામાંઆવી હતી. ૧૬મી થી ૧૮મી સદીમાં જે ખેડૂતોને ખેતરો પર વાડ કરવાની અને સામાન્ય જમીનનો દાવો કરવાની મંજૂરી આપતી હતી એ જમીનના હોલ્ડડંગમાં ફેરફારને પ્રોત્સાહન આપ્યું હતું. 20મી સદીની િરૂઆત સુધી આ નવતતારમાં

નવા ખેતરો દેખાયા. ૧૭૨૧માં કેન્ટનમાં એક ઘર, સાત કોટેજ અને એક લુહારની દુકાન હતી. રેકોર્સવદિાવવેછેકે, ૧૭૫૧ સુધીમાં, ત્યાંએક 'પ્લાવ' પબ હતુ.ં જેઆજેપણ 'પ્લાવ પબ' તરીકેજાણીતુંછેપરંતુતેનુંઅસલ નબલ્ડડંગ નથી. ૧૯મી સદીનું કેન્ટન કેિું હતું: ૧૮૦૩માં જ્હોન લેમ્બટેડ 'કેન્ટન લોજ' નામનું ઘર બનાવ્યું. આજુબાજુની જમીન કેન્ટન ગ્રેન્જ તરીકેજાણીતી બની, જેઆજેપણ અલ્તતત્વ ધરાવે છે, જે વેડડતટોન િુક નદી દ્વારા વુડકોક પાકકથી અલગ પડેછે. કેન્ટન નવતતારમાં ગ્રેહામ પનરવાર પાસે નવિાળ જમીન હતી. ૧૮૫૦ના દાયકામાં, એક તકોનટિ પનરવાર, લાઉડન્સે, તથાનનક ખેતરો ખેડૂતોને ભાડે આપ્યા અને તકોનટિ ખેતી પદ્ધનતઓનો ઉપયોગ કરીનેતેમનેસુધાયાવ. લગભગ તેજ સમયે, ગ્રીમવેડ પનરવારે િીપકોટ ફામવખાતેકેટલાક પ્રારંનભક દૂધના પાવડરનુંઉત્પાદન કયુ​ું હતું. તેઓએ ૧૮૫૩-૫૬ દરનમયાન નિનમઅન યુધ્ધમાં સૈનનકોને મોટી માત્રામાંદૂધ પૂરુંપાડ્યું. ૧૮૩૭માં, લંડન એન્ડ બનમુંગહામ રેડવે (L&BR) એ િીપકોટ ફામવની જમીનમાંથી પસાર થતી લાઇનનું નનમાવણ કયુ​ું, પરંતુ કેન્ટનમાંતટેિન ના બનાવ્યુંહોવાથી, રેડવેની આ નવતતાર પર થોડી અસર થઈ. ૧૮૩૧ માં, કેન્ટનની વતતી ૮૩ હતી; ૧૮૪૧ માં૯૯ જેટલી હતી; અને ૧૮૫૯માં વધીને ૧૦૯ થઇ હતી. આમાંના મોટાભાગના લોકો ખેતી સાથે સંકળાયેલી નોકરીઓ ધરાવતા હતા. ૧૯૭૩માં પહેલવહેલી એક નબયર િોપ ખોલવામાંઆવી. ૧૮૫૨માં, ગામમાં કેન્ટન ફામવ હતું જે ૧૯૬૫-૬૬માં તોડી પાડવામાંઆવ્યું, ચાર મકાનો, ૧૧ કોટેજીસ, પ્લાવ પબ, બ્લેકલ્તમથ અને રાષ્ટ્રીય િાળાનો સમાવેિ થતો હતો. ૧૮૮૦માં, મેટ્રોપોનલટન રેડવેએ દનિણ-પલ્ચચમ કેન્ટનમાંથઇનેલાઇન લંબાવી, પરંતુફરીથી કોઈ તટેિન બનાવવામાંઆવ્યુંન હતું. કેન્ટન ઉપનગર બન્યું: ૧૯૧૨માં, કેન્ટન તટેિન અનેનોથવવેમ્બલી તટેિન L&NWRની 'નવી લાઇન' પર ખોલવામાંઆવ્યું, જેઉપનગરોનેમધ્ય લંડન સાથે જોડે છે. કેન્ટન રોડની દનિણે પ્રથમ ઉપનગરીય ઇમારતો રેલવે કોટેજ હતી. 1914 સુધીમાં, તપેન્સર-ચનચવલની એતટેટના ત્રણ રતતાઓ બાંધવામાંઆવ્યા હતા, પરંતુત્યાંકોઈ ઘર નહોતું. ૧૯૨૦ના દાયકામાં આ નવતતારમાં મોટી સંખ્યામાં નવા આવાસ બનાવવામાંઆવ્યા હતા. ૧૯૨૩માં, નોથવનવક પાકકતટેિન મેટ્રોપોનલટન લાઇન પર ખુડયું. આનાથી નજીકના વેમ્બલી પાકકમાં ૧૯૨૪-૨૫ના નિનટિ સામ્રાજ્ય પ્રદિવનની સફળતા સાથે, ઉપનગરીય નવકાસનેવધુપ્રોત્સાહન મળ્યુ.ં ૧૯૨૧ અને ૧૯૩૩ ની વચ્ચે, િાઇતટ ચચવ કોલેજ, ઓક્સફોડેડ આ નવતતારમાં તેની માનલકીની નમલકતો વેચી દીધી, અને અન્ય જમીનમાનલકોએ પણ તેજ કયુ​ું. આ સમયે, ખાનગી નબડડરોએ મોટી કંપનીઓને બદલે આ નવતતારમાંમોટાભાગના મકાનો બાંધ્યા હતા. ૧૯૨૪થી, િોનપંગ સેન્ટર નવકનસત થવાનુંિરૂ થયું. ૧૯૨૭-૩૦ સુધીમાં, કોલસાના ઘણા વેપારીઓએ તટેિનની બાજુમાં એક પંનિમાંદુકાન તથાપી હતી. દરનમયાન, ૧૯૨૫ અને૧૯૩૩ની વચ્ચે, કેન્ટન રોડ, પ્લો પબથી વુડકોક નહલ સુધી, ધરમૂળથી બદલાઈ ગયો. કેન્ટનની વતતી ૧૯૨૧ માં ૨૬૮ થી વધીને ૧૯૩૧માં ૬,૧૭૧ જેટલી થઈ. ૧૯૩૩માં, રેતટ પબનુંપુનઃનનમાવણ કરવામાંઆવ્યુંઅને તેનમડલસેક્સનુંસૌથી મોટુંપબ બન્યું. અનુસંધાન પાન-30


2nd April 2022 Gujarat Samachar

@GSamacharUK www.gujarat-samachar.com

GujaratSamacharNewsweekly

કેન્ટન વિશેષ 23


24 કેન્ટન વિશેષ

@GSamacharUK www.gujarat-samachar.com

GujaratSamacharNewsweekly

2nd April 2022 Gujarat Samachar

મારા માટેતો કેસટન એટલેજાણેમેરા ગાંવ, મેરા દેશ

- સી.બી. પટેલ માદરેવતનથી હજારો માઇલ સિટનમાંઆવીનેવસ્યાંછો? હોમ સિકનેિ અનુભવો છો? વતનઝુરાપો વતા​ાય છે? ઘરમાંથી બહાર નીકળો, કેસટન પહોંચો અનેએક લટાર મારો. તમારા પોતાના ‘દેશ’માં ફરતાં હોવાની લાગણી અનુભવશો. કેસટન એવો સવસ્તાર છે, જે તમને ઘરથી દૂર એક ઘરનો અનુભવ કરાવેછે. આજેઆ સવસ્તાર ખીલ્યો છેતેમાંઆપણા ભારતીય - ગુજરાતી િમુદાયનુંઆગવુંયોગદાન છેતેનો ભાગ્યેજ કોઇ ઇસકાર કરશે. બીજા સવશ્વયુિ પહેલાંઆ સવસ્તારમાંએસશયન િમુદાયની વસ્તી બહુ જ ઓછી હતી. આ સવસ્તારમાંએસશયન - ભારતીય િમુદાયનુંિૌપ્રથમ આગમન ૧૯૪૭-૪૮માંથયુંએમ કહી શકાય. ભારત સ્વતંત્ર થયું તેના શરૂઆતના વષોામાં આશરે એકાદ લાખ એંગ્લો-ઇંસિયન અહીં આવીને વસ્યા. કેટલાક લંિનના નૈઋત્યમાં હેરોમાં સ્થાયી થયા તો ઘણા કેસટનમાં આવીને સ્થાયી થયા. િમયાંતરે ઉચ્ચ અભ્યાિ માટે આશાસ્પદ ભારતીય સવદ્યાથથીઓનુંસિટનમાંઆગમન શરૂ થયુ,ં જેમાં કાયદો, મેસિ​િીન ક્ષેત્રના સવદ્યાથથીઓની િંખ્યા િસવશેષ હતી. આ સવદ્યાથથીઓએ પણ સ્થાયી થવા માટેકેસટનનેપ્રાધાસય આપ્યું. હેરો-િેસટના િૌથી અનુભવી અનેજાણકાર શ્રી નવીનભાઇ શાહે એક લેખમાં ઉલ્લેખ કયોા હતો તેમ હેરો બરોની આશરે બેથી અઢી લાખની વસ્તીમાં અિધોઅિધ - 50 ટકા એસશયન હોવાનું નોંધાયું છે. આમાં પણ 80 હજાર જેટલા તો ભારતીય વંશજો છે. અને આ ભારતીય વંશજોમાંગુજરાતીઓની િંખ્યા નોંધનીય છેએમ કહેવામાં લગારેય અસતશ્યોસિ નથી. આ જ તો કારણ છેકેકેસટન સવસ્તાર ગુજરાતીઓનો ગઢ ગણાય છે. એક િમય હતો લેસ્ટરમાંભારતીય - ગુજરાતી િમુદાયની વધી રહેલી વસ્તીની સિટનના જ નહીં, ભારતના અખબારોમાંપણ નોંધ લેવાતી હતી. આજેકેસટનમાંજોવા મળતો ગુજરાતીઓનો દબદબો સયૂનોમાલ છે. કેસટન રોિ પર લટાર મારવા નીકળશો તો - શોપ્િના હોિડીંગ્િથી માંિીને ચહેરામહોરા, બોલચાલમાં - બધે જ ગુજરાતીઓની હાજરી ઊિીને આંખે વળગશે. તમને એક પળ પણ એવુંલાગશેનહીં કેતમેદસરયાપારના કોઇ દેશમાંછો કેઅંગ્રેજોની ધરતી પર છો. આ સવસ્તારમાં એસશયનો, ભારતીયો, ગુજરાતીઓ આવ્યા છે, િમૃસિથી ફૂલ્યાફાલ્યા છે, અને િમયના વહેવા િાથે સવસ્તયા​ા છે. 1947-48માં અહીં એંગ્લો-ઇંસિયન િમુદાય મોટી િંખ્યામાંઆવીનેવસ્યો તો 1963માંકેસયાથી સહજરત કરીનેઆવેલા

ભારતીયોએ પણ સ્થાયી થવા આ જ સવસ્તાર પર પિંદગી ઉતારી. િરમુખત્યાર ઇદી અમીનના અમાનુષી અત્યાચારે લોકોને પહેયા​ા કપિે દેશ છોિવા મજબૂર કયા​ા હતા. આજે િમૃિ ગણાતો કેસટન સવસ્તાર તે િમયે હજુ સવકિી રહ્યો હતો. કેટલાય ગુજરાતી પસરવારોએ તે વેળા વિવાટ માટે આ સમિલ ક્લાિ સવસ્તાર પર પિંદગી ઉતારી તેનુંમુખ્ય કારણ એ હતુંકેઅહીં ઔદ્યોસગક એકમો ઓછા હતા, અને વેપાર-ધંધાનું પ્રમાણ અસધક હતું. વેપારી કોમની ઓળખ ધરાવતા આપણા િમુદાયનેઆ સવસ્તાર પિંદ પિેતેમાંકંઇ નવાઇની વાત નહોતી. વળી, ઉદ્યોગો ઓછા હોવાના કારણેપ્રદૂષણ પણ ઓછું હતું. એક િમય હતો જ્યારે કેસટન રોિ સિવાયના સવસ્તારમાં લોકોની ખાિ અવરજવર, વિવાટ કે વ્યાવિાસયક પ્રવૃસિઓનો ધમધમાટ નહોતો. આજે આપણને આ સવસ્તારની શકલ-િુરત બદલાયેલી જોવા મળે છે, ચોમેર િમૃસિની છમાછમ જોવા મળેછેકેમ કેઆ સવસ્તારના સવકાિનેમહેનતકશ એસશયન િમુદાયેપોતાના પરિેવાથી સિંચ્યો છે. જેમ જેમ માનવવસ્તી વધવાની તેમ તેમ િમાજ સવસ્તરવાનો અને જેમ જેમ િમાજનો વ્યાપ વધવાનો તેમ તેમ િંસ્થાઓ-િંગઠનો પણ આકાર લેવાના. કેસટનનેપણ આ જ સનયમ લાગુપિેછે. આજેઆ સવસ્તારમાંઅનેક િામાસજક - િાંસ્કૃસતક - ધાસમાક િંસ્થાઓ ધમધમે છે. યાદી બહુ લાંબી છે, પણ એક િંસ્થાનો ખાિ ઉલ્લેખ કરવો રહ્યો. આ િંસ્થા એટલે એંગ્લો ઇંસિયન િકકલ. 1973માં આ િંસ્થાની સ્થાપના થઇ. અનેતેણેિમુદાયનેજોિવાની કિીરૂપ કામગીરી કરી. િમયના વહેવા િાથેઆ િંસ્થા િંગત િેસટર બસયુ.ં લોકોનેિુખદે ુઃખે

િાથિહકાર આપવા - કાનૂની િલાહિૂચન - માગાદશાન આપવા િદા તત્પર રહેતી આ િંસ્થા સવશે આ જ અંકમાં ‘આપણી પ્રાણવાન િંસ્થા’ સવભાગ અંતગાત સવગતવાર રજૂઆત કરી હોવાથી પુનરોસિ ટાળી રહ્યો છું, પણ એટલું જરૂર કહીશ કેઆ િંસ્થાએ તેના નામનેચસરતાથાકરી દેખાડ્યું છે. ‘િંગત’ - ત્રણ અક્ષરનુંનાનકિુંનામ ધરાવતી આ િંસ્થાનું િામાસજક ક્ષેત્રે બહુ મોટેરું પ્રદાન છે. િમય પિાર થતો ગયો તેમ તેમ અહીં જ્ઞાસત િંસ્થાનો, ધાસમાક િંસ્થાનો, િામાસજક િંસ્થાનોએ આકાર લીધો. સહસદુિમુદાય, જૈન િમુદાય, સિંધી િમુદાય... અરે અહીં શીખોનું ધમાસ્થાન ગુરુદ્વારા પણ છે! કેટકેટલી જ્ઞાસત-જાસત-િંપ્રદાયોની ધાસમાક ગસતસવસધથી કેસટન ધમધમેછે. દસરયાપારના દેશોમાંજઇ વિેલા મોટા ભાગના િમુદાયની ગસતસવસધ - િસિયતા પોતાની જ્ઞાસત-જાસત-ધમા પૂરતી િીસમત રહી જતી જોવા મળતી હોય છે, પરંતુ કેસટન માટે ગૌરવભેર કહી શકાય કે આપણો િમુદાય અહીં એક િગલું આગળ વધ્યો છે. સ્થાસનક વહીવટી તંત્રથી માંિીને રાજકીય ગસતસવસધમાં િસિય િામેલગીરીના પસરણામે હેરો કાઉન્સિલમાં ભારતીય - ગુજરાતી કાઉન્સિલિાની િંખ્યા િસવશેષ જોવા મળેછે. વષોાથી જાહેરજીવનમાં િસિય નવીન શાહ સ્થાસનક રાજકારણમાં પીઢ - અનુભવી અને મુઠ્ઠીઉંચેરું નામ ગણાય છે તો આશાસ્પદ ઉભરતા નેતૃત્વનો ઉલ્લેખ કરીએ ત્યારે ભાઇશ્રી કૃપેશ સહરાણીનું નામ આગળ મૂકવું જ પિે. રાજકીય તંત્ર હોય કે વહીવટી તંત્ર, આપણું પ્રસતસનસધત્વ દશા​ાવે છે કેસ્થાસનક પ્રજાજનોએ પણ આપણનેપોતાના ગણીનેસ્વીકાયા​ાછે, અપનાવ્યા છે. 60ના દિકાની વાત કરું તો તે વેળા એજવેરમાં અમારા પસરવારની માસલકીની શોપ હતી. તે િમયે બહુ જૂજ ભારતીયો આવા નિીબદાર હતા. આજેઆ સવસ્તારમાંલટાર મારશો તો આપણા િમાજના કેટલાય વેપાર િાહસિકોની હાજરી જોવા મળશે. અનેક શોપ્િ, સ્ટોિા, રેસ્ટોરાંની માસલકી આપણા લોકોના હાથમાં જ જોવા મળશે. આપણા અનેક િામાસજક - િાંસ્કૃસતક ધાસમાક િંસ્થાનો રંગેચંગેધમધમેછે, અનેછતાંય ક્યારેય સ્થાસનક પ્રજાજનો િાથેિંઘષાથયાનુંજાણ્યુંનથી. કેસટનમાંઆપણેભારતીયો - ગુજરાતીઓ ફૂલ્યાંછીએ, ફાલ્યાંછીએ કેમ કેઆપણેઆ દેશની, આ પ્રદેશની નીસત-રીસત-િંસ્કૃસતમાંિાકરની જેમ ભળી ગયા છીએ. આથી જ કેસટનમાં જ્યારે જ્યારે લટાર મારું છું ત્યારે ત્યારે મેરા ગાંવ, મેરા દેશની લાગણી અનુભવુંછું.


2nd April 2022 Gujarat Samachar

@GSamacharUK www.gujarat-samachar.com

GujaratSamacharNewsweekly

કેન્ટન વિશેષ 25


26 કેસટન જવશેષ વૈજવધ્યપૂિણઅનેઐજતિાજસક કેસટનની ઝાંખી

@GSamacharUK www.gujarat-samachar.com

- નવીન શાિ ‘કેસટન’નો ઐતિહાતિક અને વૈતવધ્યિભર તવથિાર નોથથ-વેથટ લંડનના િેસટ અને હેરોના બરોઝમાંફેલાયેલો છે. હેરોના ઈથટ વોડડના કેસટન કાઉન્સિલર િરીકે 20 વષથ િેવા આપવાની િેમજ લંડન એિેમ્બલીમાં 13 વષથ િુધી િેસટ અને હેરોનું િતિતનતધત્વ કરવાની મને િક મળેલી છે. િેસટના કેસટનમાં િતિદ્ધ નોથથતવક િકકલ કસઝવવેશન એતરયા આવેલો છે. આ ક્ષેત્રનું તવતશિ લક્ષણ િેનું ઐતિહાતિક મૂલ્ય છે અને િેમાં ઈમારિોની તડઝાઈસિનો પણ િમાવેશ થાય છે જેમાંથી કેટલીક િો િેમના થથાપત્ય અને ઐતિહાતિક મહત્ત્વ માટે તલથટેડ છે. કેસટનના આ તવથિારમાં તવશાળ ખુલ્લી જલયાઓ અને શેરીઓનું અનોખું િેતટંલિ છે. આ તવથિારમાં હેરો મેિોતનક િેસટર એક લેસડમાકકછે. ‘કેસટન રોડ’ િેસટ અને હેરોમાં કેસટનના તવથિારોનેવ્યવન્થથિપણેઅલગ પાડિું લક્ષણ છે. આ માગથ પર તવતવધ ધાતમથક િવલિો િેમજ મુખ્યત્વે ભારિીય વારિાના થથાતનક તબઝનેિીિ થથાન ધરાવેછે. કેસટનમાંહેરોની િરફ આવેલાં ધાતમથક થથળોમાં શ્રી કચ્છ િત્િંગ થવાતમનારાયણ (SKSS) ટેમ્પલ, ધ િેસટ પેસટેલેઈમોન ગ્રીક ઓથોથડોક્િ ચચથ િેમજ િેસટની િરફેકેસટન મેથોતડથટ ચચથઅને મહાવીર ફાઉસડેશન જૈન દેરાિર આવેલાં છે. કેસટન રોડ નોથથવેથટ લંડનમાં ભારિીય અને અસય વ્યાપક િમુદાયોને ઉચ્ચ ગુણવત્તાની િેવાઓ ઓફર કરિા VB & Sons અનેિદીપ થવીટ માટડિતહિ

િુથથાતપિ ભારિીય તબઝનેિીિનું કેસદ્ર છે. કેસટન રોડન્થથિ િેસટ લ્યૂક્િ હોન્થપિ અિાધ્ય બીમારીઓ િાથેના લોકોને જીવનની આખરી પળોમાં અભૂિપૂવથ અને મૂલ્યવાન તનષ્ણાિ અને ઉપશામક િારિંભાળ પૂરી પાડેછે. કેસટન ધાતમથક અને વંશીયિાની દૃતિએ ડાઈવિથ તવથિાર છે જેમાં, ભારિીય અને તહસદુ હેતરટેજની વથિી ગણનાપાત્ર વ્યાપક િમાણમાં જોવાં મળે છે. ભારિીય મૂળના લોકો માટે િો કેસટન એક ‘ઘર’ જ છે. 2011ના િેસિ​િ અનુિાર હેરોના કેસટન ઈથટ વોડડમાં 45 ટકાથી વધુ ભારિીય મૂળની તહસદુવથિી િેમજ કેસટન વેથટ વોડડમાં આશરે 40 ટકા વથિી ભારિીય /તહસદુ મૂળની છે. િમગ્રિયા, યુકેના અસય તવથિારોની િરખામણીએ િેસટ અને હેરોના કેસટન તવથિારોમાં ભારિીય તહસદુ િંથકૃતિ-વારિા ધરાવિા રહેવાિીઓનુંિૌથી વધુિમાણ છે. મારા મિાનુિાર કેસટન જોશપૂણથ, િુિંવાદી અને વૈતવધ્યિભર કોમ્યુતનટીઓનું કેસદ્ર છે જ્યાં, આપણા ભારિીય મૂળના લોકો થથાતનક આતથથક, િામાતજક અને િાંથકૃતિક મૂલ્યોના િાણાવાણા િાથેનું પોિના તનમાથણને આગળ વધારવામાં મહત્ત્વપૂણથ ભૂતમકા ભજવી રહ્યા છે. આવા કેસટન િાથે મારા િંબંધનો મને ભારે ગવથ છે. િામાસય રીિે તિતટશ ભારિીયોએ મહાન આતથથક હરણફાળ ભરી છે પરંિુ, કેસટનમાં ઘણી વખિ નજરઅંદાજ કરાયેલા કેટલાક વંતચિ તવથિારો રહી ગયા છેિેમનેિપોટડ આપવા હજુંઘણુંકાયથકરવાનુંરહેછે.

GujaratSamacharNewsweekly

2nd April 2022 Gujarat Samachar

કેસટન સૌથી વૈજવધ્યસભર જિસ્સાઓમાંએક

- કૃપેશ જિરાિી,કાઉન્સસલર, AM કેસટન િેસટ અને હેરોની િરહદે જમણી િરફ આવેલું છે અને કેતપટલના િૌથી વૈતવધ્યિભર તહથિાઓમાં એક છે. િે પોિાની તવશાળ ગુજરાિી વથિી માટે જાણીિું છે જેમની ગુજરાિી ભાષા બંને બરોઝમાંઈંન્લલશ પછી િૌથી વધુબોલાિી ભાષા છે. હું ગુજરાિી કોમ્યુતનટીમાંથી આવું છું અને મારા ઘણા તમત્રો અને પતરવારના િભ્યો આ તવથિારમાં રહે છે. િાજેિરમાં કેસટન થવાતમનારાયણ મંતદર દ્વારા િેની રજિજયંિી (25મી વષથગાંઠ) ઉજવાઈ હિી િે જોઈનેમનેઘણો આનંદ થયો હિો. આપણે િહુ મહામારીના ખરાબ િમયગાળામાંથી બહાર આવ્યા છીએ ત્યારે હેરો કાઉન્સિલના ટેકા િાથે કેસટન વેલકમ બેક માકકેટ િતહિના ઈતનતશયેતટવ્ઝથી િોત્િાહન મેળવી તવતવધ થથાતનક તબઝનેિીિ વ્યાપકપણે ફરીથી કાયથરિ થવા લાલયા છેિેખરેખર િકારાત્મક છે. લોકડાઉનના િમયગાળામાંકેસટનના અદ્ભૂિ પાક્િથ અનેરીિીએશન ગ્રાઉસડ્િેકોમ્યુતનટીનેએક લાઈફલાઈન પૂરી પાડી હિી. ગિ વષવે કેસટન રીિીએશન ગ્રાઉસડમાં

નવા BMX ટ્રેકનો ઉમેરો કરાયો હિો. આના પતરણામે, હેરો બાઈક ક્લબ પણ લોસચ કરવાની િેરણા િાપ્િ થઈ હિી જે વીકએસડમાં િોફેશનલ ટ્રેતનંગ િેશસિ ઓફર કરે છે અને કશું કરવા િત્પર યુવાન લોકોનેિદ્દન નવો તવકલ્પ પૂરો પાડે છે. િાજેિરમાં થથાતનક રહેવાિીઓ અને શાળાના બાળકોએ િાથે મળીને આ તવથિારની હતરયાળીને વધારવા અને અગાઉના કુખ્યાિ િૂકફફલ્ડ તિ​િસટના ફ્લાય-તટતપંગ તવથિારને બાયો-ડાયવતિથટી ગાડડનમાં ફેરવી નાખવા જે જહેમિ ઉઠાવી િે ખરેખર કાતબલેિારીફ ગણાવી શકાય. કેસટનમાં ભારે લોકતિય િેસટ લ્યટૂક્િ હોન્થપિ આવેલું છે અને અગાઉના વષોથમાં િેમના માટે ભંડોળ એકત્ર કરવાની કામગીરીમાં હું િંકળાયો હિો િેનો મને ગવથ છે. િાજેિરમાં હોન્થપિ દ્વારા િેમના િખ્યાિ કલર રન-Colour Run ને પુનઃ કાયથરિ બનાવવાની જાહેરાિ કરી છે. વષથ 2016 પછી િૌિથમ વખિ આગામી મતહને રીિીએશન ગ્રાઉસડ પર િેનું આયોજન થવાનું છે િેનો પણ મનેભારેઉત્િાહ છે.

- યક્ષ રાવલ, સ્ટુડસટ, ક્લેરમોસટ િાઈસ્કૂલ કેસટન ઈંલલેસડના નોથથ-વેથટમાં આવેલો અત્યંિ રમણીય િદેશ છે. આ એવુંથથળ છેજે 10 કરિાંવધુવષથથી મારા માટેઘર બની રહ્યું છે. આ તવથિારમાં િમે માગો એ બધું, શ્રેષ્ઠ ગુણવત્તાના રેથટોરાંથી માંડી િમારી રોજબરોજની જરૂરી ચીજવથિુઓ-ગ્રોિરી િુપરમાકકેટ્િ મળી શકેછે. હુંક્લેરમોસટ હાઈ થકૂલ એકેડેમી િરીકે ઓળખાિી શાળામાં અભ્યાિ કરુંછુંજેપોિાના ઉચ્ચ િામાતજક અને શૈક્ષતણક માપદંડો માટેિમગ્ર કેસટન અનેિેસટમાં િખ્યાિ છે. મારેકેસટનમાં વિ​િા લોકો િાથેકોઈ પણ િકારની મુશ્કેલીનો િામનો કરવો પડ્યો નથી. આનુકારણ એ પણ છે કે કેસટનમાં વિ​િા િમામ રહેવાિીઓને કોઈ

િકારે નુકિાન ન પહોંચે અને િમામ જોખમો િામે િલામિ રહેિેની ચોકિાઈ માટેનેબરહૂડ િેફ્ટી ટીમ અરિપરિ કાયથરિ રહે છે. આ ઘણું શાંતિમય છિાં, વ્યથિ થથળ છે જ્યાં િંખ્યાબંધ લોકો પોિાના કામકાજ માટેઅવરજવર કરિા રહેછે. કેસટનમાં તવશાળ રીિીએશનલ પાકક છે જ્યાં, િમને આઉટડોર જીમ, ફૂટબોલ ગ્રાઉસડ્િ, બાથકેટબોલ કોટ્િથ, ટેતનિ કોટ્િથઅનેતિકેટના મેદાનની િવલિો મળી રહેછે. આ િાથેબાળકો માટે અલાયદા બગીચાની પણ વ્યવથથા છે. મારે હાલમાંજ અહીંથી થથળાંિર કરવુંપડ્યુંહિુંપરંિુ, હું ખાિરીપૂવથક કહી શકુંછુંકેએક પણ તમતનટ એવી નથી ગઈ જ્યારે મને કેસટનની યાદ િ​િાવિી ન હોય. આ મારું ઘર છેઅનેિેહંમેશાંમારા હૃદયમાંધબકિુંરહેશે.

સામાજિક અનેશૈક્ષજિક માપદંડો માટેપ્રખ્યાત

કыת³ ºђ¬ ´º ¾Áђ↓°Ъ "╙ĝએ╙ª¾ કÎÂ" Â»Ь³ ²ºЦ¾¯Ц §¢±Ъ¿·Цઈ ºЦC

§¢±Ъ¿·Цઈ ºЦF F¸³¢º³Ъ ¶Ц»-¸Ьє¬³ ¯щ¸§ »щ¬Ъ એ׬ ¶Ц§Ь¸Цє આ¾щ»Ьє એક ³Ц³ક¬Ц ¢Ц¸ §щ×ªÂ³Ц Ãщºકª³Ц ç´щ╙¿¹Ц╙»çª »Ц¡Ц¶Ц¾½³Ц ¾¯³Ъ ¦щ ´® એ¸³Ц આ´®Ъ ±ЬકЦ³ ¡Ц»Ъ ¾Ц½ કЦ´¾Ц ¾¬¾Цઓ ∞≥√≤°Ъ ¥Цº ´щઢЪ°Ъ કы×¹Ц³щ ¸Цªъ§ ³ÃỲ ´® ¾ç¹Ц ïЦ. ³Цઇºђ¶Ъ¸Цє ´® ¯щઓ³Ьє Ãщº Heart of the community ¦щ કªỲ¢ Â»а³ § Ã¯Ьє. કы×¹Ц°Ъ કЦº® કы§¢±Ъ¿·Цઈ §¢±Ъ¿·Цઇ °ђ¬ђ ¸¹ ઇЩ׬¹Ц §ઇ³щ ΦЦ³³ђ ÂЦ¢º ¦щ ç°Ц¹Ъ °¹Ц Ã¯Ц Ó¹Цº¶Ц± ¯щઓ ∞≥≡≈¸Цє ¹Ь.કы.¸Цє ╙¾à¬³, ЧકіÆ¶ºЪ અ³щ ´¦Ъ કыת³¸Цє ç°Ц¹Ъ °¹Ц. અÃỲ ¿λઆ¯¸Цє ¯щઓ µыકªºЪ¸Цє કЦ¸щ »ЦÆ¹Ц ´ºє¯Ь Ë¹Цºщ ¸¹ ¸½¯ђ Ó¹Цºщ ¯щઓ »ђકђ³Ц £ºщ §ઇ³щÃщº કªỲ¢ કº¯Ц. કђઈ´® µ½¯Ц Ä¹Цºщ¹ ºЦ¯ђºЦ¯ °ђ¬Ц ¸¹ આ¾Ъ ºЪ¯щકЦ¸ ક¹Ц↓¶Ц±, ¸½Ъ §¯Ъ ³°Ъ. એ ¸Цªъઅ³щક એક ¾Цº ¯щ¸³Ъ ¸Ь»ЦકЦ¯ "Âщ׶ºЪ" ³Ц ¸щ³щ§º ÂЦ°щ °ઇ ïЪ. §¢±Ъ¿·Цઈ³щ એ¸³Ц °કЪ ¡Ь¶§ Ĭщº®Ц ¸½Ъ અ³щ°ђ¬Ц ºЦ¯ђ³Ц ઉC¢ºЦ અ³щ£®Ц § ¸¹¸Цє¯щ¸®щ"╙ĝએªЪ¾ કÎÂ" ³Ц¸ક ╙±¾Âђ³Ъ અ°Ц¢ ¸Ãщ³¯ કº¾Ъ ´¬ъ ¿ђ´³Ъ ¿λઆ¯ કºЪ. ¦щÓ¹Цºщµ½¯Ц³Ц ´¢╙°¹Цє¥ઢЪ ¿કЦ¹ ¦щ. કÃщ¾Ц¹ ¦щકы»ђÃЪ³Ц §¢±Ъ¿·Цઈ Â¸Ц§ Âщ¾Ц¸Цє ¡Ь¶§ ¸Ц³щ ¦щ અ³щ ¸Ц³╙Âક ºЪ¯щ અÂΤ¸ ÂєçકЦº અ³щ»ђÃЪ¸Цє¸½щ»Ъ »ђકђ³Ц £ºщ §ઈ³щ ¯щ¸³Ц ¾Ц½ કЦ´Ъ³щ આ¾¬¯ Ä¹Цºщ¹ એ½щ§¯Ъ ³°Ъ. Âщ¾Ц આ´щ ¦щ ¯°Ц §щ »ђકђ ╙±ã¹Цє¢ Ãђઈ એ¾Ь§ એક ઉ±Цú® §¢±Ъ¿·Цઈ ¯щ¸³Ц £ºщ §ઈ³щ ¾Ц½ કЦ´Ъ આ´¾Ц³Ъ ºЦC ÂЦ°↓ક કºщ¦щ§щ¸®щકыת³¸Цє Âщ¾Ц કº¾Ц¸Цє§ºЦઈ ´Ц¦Ц ´¬¯Ц ³°Ъ. ÂѓĬ°¸ એ╙¿¹³ Â»а³ ¿ι કºЪ³щ ¯щ¸³Ц ´ЬĦ ·Ц¾щ¿·Цઈ અ³щ´ЬĦ¾²Ь 194, Kenton Road, Kenton, ╙¸¬»ÂщÄÂ¸Цє¾Â¯Ц £®Ц ¶²Ц ·а ╙ ¸કЦ¶Ãщ ³ ´® §¢±Ъ¿·Цઈ³Ъ "Ãщ º Middx, HA3 8BX એ╙¿¹³ђ³щઉ´¹ђ¢Ъ ¶×¹Ц ¦щ. કªỲ¢ ╙ĝએªЪ¾"³щ આ¢½ ¾²ЦºЪ ºΝЦ કыת³ ╙¾ç¯Цº¸Цє¾Áђ↓°Ъ Ãщº કªỲ¢ Tel.: 020 8907 8005 ¦щ. "¸ђº³ЦєB¬Ц ¥Ъ¯º¾Ц ³Ц ´¬ъ" એ¸ Â»а³³ђ ¶Ъ¨³щ કº¯Ц 078 6685 9882 Ãщº કªỲ¢¸Цє ¸ЦçªºЪ ²ºЦ¾¯Ц §¢±Ъ¿·Цઇ ºЦC µы¸щ»Ъ³щ ·Ц¾щ¿·Цઈ અÓ¹Цºщ ´® કыת³¸Цє Ãщº E: bhavesh_bhumika@yahoo.co.uk www.calendly.com/creativecuts Âѓ કђઇ C®щ¦щ. ļъº ¯ºЪકы¡Ь¶§ ³Ц¸³Ц ²ºЦ¾щ¦щ.


2nd April 2022 Gujarat Samachar

બોબ બ્લેકમેન હેરો ઈસ્ટના એમપી

@GSamacharUK www.gujarat-samachar.com

કાઉન્સસલર ગઝનફર અલી હેરો મેયર

કાઉન્સસલર અજય મારુ લેબર

કેસટન ટવશેષ 27

GujaratSamacharNewsweekly

કાઉન્સસલર રામજી ચૌહાણ કસઝવવેટટવ

કાઉન્સસલર ટનતેશ હીરાણી કસઝવવેટટવ

કેસટનના રાજકીય આગેવાનો

જૂના સમયની કેસટન હાઈસ્ટ્રીટ

કાઉન્સસલર અંજના પટેલ કસઝવવેટટવ

કાઉન્સસલર ચેતના હાલાઈ કસઝવવેટટવ

જૂની કેસટન લાઈબ્રેરી

કાઉન્સસલર હીતેશ કાટરયા કસઝવવેટટવ

કેસટન લાઈબ્રેરી અત્યારે

અત્યારની કેસટન હાઈસ્ટ્રીટ

કыת³ ºђ¬ ´º K│s Lounge & Sports Bar અ³щK│s Cafe³Ьє

¿Ь·Ц¢¸³

કыת³ ºђ¬ ´º ÂЦઉ°,³ђ°↓અ³щ´єy¶Ъ ¾щ§-³ђ³¾щ§ µв¬ ´ЪºÂ¯Ъ £®Ъ ºщçªђº×ªђ અ³щ¶Цº ¦щ´® એક ¦¯ Ãщ«½ ¾щ§-³ђ³¾щ§ ÂЦ°щઅç» કЦ╙«¹Ц¾Ц¬Ъ ઢ¶³Ъ ¡Ъ¥¬Ъ-કઢЪ, ºђª»Ц ÂЦ°щ¢ђ½-£Ъ, »Â®³Ъ ¥ª®Ъ, ºỲ¢® ¶ªъªЦ³Ьє¿Цક, અ°¾Ц »Â╙®¹Ц ¶ªъªЦ કы ºỲ¢®³ђ ઓ½ђ Ãђ¹ ÂЦ°щઢЪ»Ц ¸ђÃ³°Ц½³Ъ »Ãщ§¯ ¸Ц®¾Ъ Ãђ¹ ¯ђ ─K│s »Цઉק એ׬ ç´ђª↔ ¶Цº"¸Цє§¾Ьє´¬ъ. ¯Ц§щ¯º¸Цє§ ¡Ьà»Ьє¸аકЦ¹щ» ─K│s »Цઉק એ׬ ¶Цº"³Ц ¸Ц╙»ક કю¾»·Цઇ કÃщ¦щકы, આ¡Ц કыת³ ºђ¬ ´º અ¸Цºђ એક ¸ЦĦ ç´ђÎÂ↓¶Цº અ³щºщçªђº×ª³ђ ¶Ъ¨³щ ¦щ. K│s »Цઉק એ׬ ¶Цº¸Цє≤√ ã¹╙Ū ºщçªђº×ª¸Цє¶щÂЪ ¿કы¦щઅ³щ ¶ÃЦº ∫√ §® ¸Цªъªъ¶» ¢ђ«¾Ц¹Цє¦щ. કыªºỲ¢ Â╙¾↓Â: અ¸ЦºЪ ¶Ъz Âєç°Ц SK caterers એ عђº ¾щ╙§ªъ╙º¹³ ╙Â窺 કі´³Ъ ¦щ. K│s »Цઉק એ׬ ¶Цº " આઉª ÂЦઇ¬ કыªºỲ¢ કºщ¦щ§щ¸Цє ≈√°Ъ ¸Цє¬Ъ ≈,√√√°Ъ ¾²Ьઆ¸є╙Ħ¯ђ³Ц ઓ¬↔º »ઇ ¿કы¦щ. ĴЪ કɦ »щ¾Ц ´ªъ» કђÜ¹Ь╙³ªЪ³Ц ³¾ºЦ╙Ħ ¢º¶Ц ¾¡¯щ∟√∞≤, ∟√∞≥¸Цє∞∩ ╙±¾Â ÂЬ²Ъ K│s »Цઉק" ˛ЦºЦ ≠≈,√√√ ã¹╙Ūઓ ¸ЦªъકыªºỲ¢ ક¹Ь↨ïЬ.є ¢Цઇ, »Æ³, ╙ºÂщØ¿³, *ĴЪ¸є¯, ક°Ц, ¶°↓¬ъ, ¶Ъ¨³щ ´ЦªЪ↓ કыઅ×¹ ¿Ь· અ°¾Ц અ¿Ь· (¶Цº¸Ьєકы¯щº¸Ьє) ĬÂє¢щકыªºỲ¢³Ц ઓ¬↔º »щ¾Ц¹ ¦щ. *¶Ц¶›Ä¹Ь´ЦªЪ↓¸Цє¾щ§ આઇª¸¸Цє¨Ъકђ ´Ъ¨Ц (કы×¹³ çªЦઇ»¸Цє), ¢Ц╙»↓ક Įщ¬, ¸щકÂЪક³ Â»Ц¬ ¯щ¸§ ³ђ³¾щ§ આઇª¸ђ ´® ¸½Ъ ¿કы¦щ. ─K│sકыµы": K│s »Цઉק એ׬ ¶Цº"³Ъ ¶Ц§Ь¸Цє§ ─K│sકыµы" ¡Ьà»ђ ¸аકЦ¹ђ ¦щ §щ¸Цє±щ¿Ъ ĮщકµЦçª, ઇЩ׬¹³ ĮщકµЦçª, xÆ»Ъ¿ ĮщકµЦçª, ╙¾¢³ ĮщકµЦçª ¸½Ъ ºÃщ¦щ. અÃỲ ╙¾╙¾² ĬકЦº³Ъ Âщ׬¾Ъ¥ ¶Цº અ³щÂ»Ц¬ ¶Цº ´® ઉ´»Ú² ¦щ. ±щ¿Ъ ĮщકµЦçª¸Цє°щ´»Цє, કђ¶Ъ§-¢Ц§º, ¸º¥Цє³ђ Âє·Цºђ, ક¥ђºЪ, ¸ђÂЦє, ¶ªъªЦ¾¬Цє, ઢђકºЦєઇÓ¹Ц╙± ─K│sકыµы"¸Цє¯¸³щ¸½Ъ ºÃщ¿щ.

400 Kenton Road, Harrow, HA3 9DW, contact: 020 8204 3735.

K│s Cafe: 400 Kenton Road, Harrow, HA3 9DW, Contact: 020 8204 3735 K│S Lounge: 34, Kenton Park Parade, Kenton Road, Kenton, Middlesex HA3 8DN Contact: 020 8909 2938 www.ks-cafe.co.uk


28 કેન્ટન ટવશેષ ગુજરાતીઓના વસવાટની મીઠી ક્લેરમોન્ટ હાઈ સ્કૂલ 100 વષોથી કેન્ટનની સેવામાં: ટમટસસ ટિસ્ટીન મોટરસ સુવાસ પ્રસરી રહી છે ક્લેરમોશટ હાઈ સ્કૂલ લગભગ 100 વષષથી કેશટનની સેવામાં @GSamacharUK www.gujarat-samachar.com

- ડો. ટવનોદ કપાસી

કેસટનની ધરતી એટલે એક એવી ધરતી જ્યાં ગુજરાતીઓના વસવાટની મીઠી સુવાસ પ્રસરી રહી છે. આ મવતતાર આપણી વસાહતના અસ્તતત્વની અને તેમના ધમધમતા વ્યાપારો સાથો સાથ તેમના સંઘષિની પણ સાક્ષી પૂરાવે છે. લંડનના હેરોં અને બ્રેસટના એમ બંને કાઉસ્સસલના થોડા થોડા ભાગમાં આવેલી કેસટનની ભૂમમમાં આવીને વસવાટ કરવાનું લગભગ 35 વષિ પહેલા બસયું. આમેય હું હેરોમાં તો લગભગ 51 વષિ પહેલા આવેલો અને સહુથી પ્રથમ મકાન ખરીદેલું. એ બાદ મેં કેસટનમાં મકાન લીધું. એ વેળાનું કેસટન અને આજના કેસટનમાં ઘણા ફેરફારો આવી ગયાં છે. રતતાઓ તો એવાને એવાજ છે પણ દુકાનોની મામલકી બદલાઈ છે. ઘરના મામલકો બદલાયા છે. કકંગ્સબરીના રાઉસડએબાઉટ પાસે એક પેટ્રોલ તટેશન હતું અને ત્યાં પીલૉ -ટૉક નામનો મોટો તટોર હતો. આજે ત્યાં VB અને VB નું કાર-પાકક છે. બાજુની હોટેલ પણ ભારતીય મામલકીની છે. કેસટન અને

બાજુના જ કકંગ્સબરીના થોડા મવતતારમાં આવેલા અનેક શાકાહારી રેતટોરસટ જેટલા ઈંગ્લેંડમાં બીજી કોઈ જગ્યાએ નમહ હોય. અહી જેવું માંગો તેવું શાકાહારી અરે જૈન ભોજન પણ મળી જશે. અરે સમગ્ર કેસટન રોડ અને આજુબાજુના મવતતારોમાં ભારતીય સોમલમસટરો, મીઠાઇ ફરસાણની દુકાનવાળાઓ, આંખ કે દાંતની સારવાર કરનારાઓ વગેરે મોટા ભાગના ભારતીયો જ છે. કોઈ અજાણ્યો માણસ ભૂલો પડે તો કોઈને કોઈ તેને ગુજરાતીમાં રતતો બતાવનાર મળી રહેશે. પણ ગુજરાતીઓ અને ભારતીયો આવ્યા એટલે કેસટનના આન, બાન અને શાન ઘટયા નથી. એ હજીયે રોનકવંતું છે અને તેથી જ મને કેસટન ગમે છે. જય હો કેસટન !!

કાયષરત છે અને દરેક બાળક તેની ક્ષમતાના સંપૂણષ ઉપયોગ સુધી પહોંચી શકે તેમાં મદદ કરવાનો જુસ્સો ધરાવે છે. ક્લેરમોશટ નોંધપાત્ર એકેડેમી છેઅને2017થી સડબરી પ્રાઈમરી સ્કૂલની સાથે લિસેલલસ મલ્ટટ એકેડેમી ટ્રસ્ટનો લહસ્સો છે. વષોષથી ક્લેરમોશટ શ્રેષ્ઠતમ પલરણામો દશાષવે છે અને તેના GCSE લરઝટટ્સ માટે યુકેમાં સવોષચ્ચ 3 ટકા શાળાઓમાં લનયલમત સ્થાન ધરાવતી રહી છે. Aલેવલ માટે શાળાના લવદ્યાથથીઓ લનયલમતપણે ઓટસફડડ, કેલ્બ્રિજ અને મેલડકલ સ્કૂટસમાં સ્થાન મેળવતા રહ્યા છે. તમામ લનણાષયક તબક્કાઓમાં સ્કૂલની પ્રગલતનું સ્તર ઉિરોિર મજબૂત બની રહ્યુંછે. સવોષત્કૃષ્ટ શૈક્ષલણક િેડેલ્શશયટસ ઉપરાંત, શાળાનાી સમય પછી લગભગ 50 પ્રવૃલિઓ અને ક્લબ્સનું સંચાલન કરવામાં આવે છે. તમામ ધોરણના લવદ્યાથથીઓ સ્પોટડમાંઅથવા લડબેટ્સમાંભાગ લેછે અથવા શાળાના નાટકો અથવા કોશસટ્સષ માટે પ્રેલ્ટટસ કરવામાં વ્યસ્ત રહે છે. આ આનંદપૂણષ સ્થળ છે અને શાળા પોતાના ગ્રામજીવન સંબંલધત તેમજ લવદ્યાથથીઓની શૈક્ષલણક સંભાળ બાબતે ભારે ગવષ ધરાવે છે. ઓફસ્ટેડ દ્વારા સતત બે આઉટસ્ટેલ્શડંગ રેલટંગ્સ દ્વારા તેની કદર કરવામાં આવી છે. આ ઉપરાંત, ચેલેશજ પાટડનસષદ્વારા ગત 4 વષષથી શાળાનેટોપ રેલટંગ એનાયત કરવામાં આવ્યું છે. ટુંકમાં કહીએ તો, આ હોલશયાર લવદ્યાથથીઓ સાથેની શાનદાર શાળા છે.

2nd April 2022 Gujarat Samachar

કેન્ટન રોડ પર વષો​ોથી "ટિએટટવ કટ્સ" સલુન ધરાવતા જગદીશભાઈ રાજા

" મિ એ ટી વ કટ્સ એસડ હેર એસડ બ્યુટી સલુન" ના જગદીશભાઇ રાજાએ એક મુ લા કા ત દરમમયાન જણાવ્યું કે, “હું જ્યારે કેસટનમાં રહેવા આવ્યો ત્યારે જયુઇશ લોકોની વસતી વધારી હતી. એ પછી ધીરે ધીરે ઓશવાળ જૈનોએ આમિકા-કેસયાથી આવીને કેસટન-હેરોને પોતાનું પરગણું બનાવ્યું ઓશવાળ જૈન મૂળ જામનગરના ગણાય, હું પણ જામનગર મવતતારનો મૂળવતની એટલે જૈનભાઇઓએ મને કેસટનમાં હેરકટીંગ સલૂનનો વ્યવસાય

શરૂ કરવા પ્રેરણા આપી. પહેલાં ત્યારે આપણા એમશયન બીઝનેસ કે શોપ્સ ન હતી. કેસટન રોડ પર સાત બેંકો (મીડલ એસડ, બાકકલઝ ે , નેટવેતટ, નેશનવાઇડ સમહત) હતી. એ વખતે સેસસબરીની નાનકડી દુકાન હતી, હાલમાં પીક એસડ સેવ છે ત્યાં ઓમડયન મસનેમા હતું.

Glazing Supplies Ltd is one of entered the construction domain the leading glazing suppliers, where we undertake all types of located in Harrow, London. GSL home extensions, loft & garage was established in 2014 and since conversions, and home then we are one of the busiest renovations and more. GSL has glazing suppliers in the market. been successful with an annual GSL Director Our nature of business is that we turnover of a half million pounds Mr Jayesh Padhiyar supply uPVC Windows & and our vision is to deliver quality, Aluminium Windows, Doors, creative and world-class products to Conservatives, Fascia’s, Softies, and all consumers. other Glazing accessories etc. Over years Jayesh Padhiyar we have expanded our services and Managing Director

»є¬³³Ц §ь³ђ³Ьє ²¸²¸¯Ьє કы×ĩ એª»щ ¸ÃЦ¾Ъº µЦઉ׬ъ¿³-કыת³ ±щºЦº

»є¬³¸Цє ¸ÃЦ¾Ъº µЦઉ׬ъ¿³ 1987°Ъ §ь³ђ ¸Цªъ³Ъ ²Ц╙¸↓ક ¯°Ц ¯Ãщ¾Цºђ³Ъ ઊ§¾®Ъ³Ъ ĬW╙Ǽ ¸Цªъ કЦ¹↓º¯ ¦щ. »є¬³ કыת³ ºђ¬, Ãщºђ ¡Ц¯щ ³Ц³ક¬Ц આ¾ЦÂ¸Цє ¿λ °¹щ»Ъ ĬW╙Ǽ ¯¯ ઊє¥Ц ¿Ъ¡ºђ º કºЪ ºÃщ» ¦щ. 2012¸Цє ³¾╙³╙¸↓¯ ç°Ц³щ અ╙¯ ĬЦ¥Ъ³ ¸ÃЦ¾Ъº ç¾Ц¸Ъ ·¢¾Ц³ ¯°Ц અ×¹ ¯Ъ°↨કº ·¢¾Ц³³Ъ Ĭ╙¯ΗЦ કº¾Ц¸Цє આ¾Ъ ïЪ. આ ÂЦ°щ ±щºЦº¸Цє ¸®Ъ·ĩ¾Ъº, £єªЦક®↓¾Ъº, ³Цકђ¬Ц ·ьº¾, ´˚Ц¾¯Ъ ±щ¾Ъ ¯°Ц Âºç¾¯Ъ ±щ¾Ъ³Ъ ´® ç°Ц´³Ц કº¾Ц¸Цє આ¾щ» ¦щ. Âєç°Ц³Ьє ÂЬકЦ³ ¯Ц§щ¯º¸Цє ³¾Ц ¾ºЦ¹щ» અ³щ »є¬³³Ъ ¯¸Ц¸ §ь³ Âєç°Ц¸Цє ¹Ь¾Ц કÃЪ ¿કЦ¹ ¯щ¾Ц ¯º¾╙º¹Ц ¹Ь¾Ц³ ³Ъº§·Цઈ ÂЬ¯╙º¹Цએ Âє·Ц½щ» ¦щ. ³Ъº§·Цઈ ¦щà»Ц 10°Ъ ¾²Ь ¾Á↓°Ъ Âєç°Ц³Ъ કЦ¹↓¾ЦÃક ªЪ¸¸Цє ĬW╙Ǽ¿Ъ» ¦щ. ¸ÃЦ¾Ъº µЦઉ׬ъ¿³ ÃЦ»¸Цє કыת³³Ъ આ´Ц ¯°Ц Ãщºђ ¾щܶ»Ъ ¶Цº³щª, ÃщઈÂ, ¾ђªµ¬↔¸Цє ¾Â¯Ц §ь³ ´╙º¾Цºђ³щ ²Ц╙¸↓ક ĬW╙Ǽ¸Цє ¯¯ §ђ¬Ц¹щ» ºЦ¡щ ¦щ. ÃЦ» »¢·¢ 1500°Ъ ¾²Ь §ь³ Âєç°Ц³Ъ ĬW╙Ǽ¸Цє ╙³¹╙¸¯ ·Ц¢ »щ ¦щ. Âєç°Ц ²Ц╙¸↓ક ĬW╙Ǽ ઉ´ºЦє¯ ÂЦ¸Ц╙§ક ĬW╙Ǽ¸Цє ´® ÂĝЪ¹ ¦щ અ³щ Ãщºђ-Įщת કЦઉ×ÂЪ» ˛ЦºЦ આ¹ђ╙§¯ કЦ¹↓ĝ¸ђ અ×¹ §ь³ Âєç°Цઓ ¯°Ц ╙ºÂ¥↓ ĬW╙Ǽ¸Цє ÂЦ¸щ» ºÃщ ¦щ. ¸ÃЦ¾Ъº µЦઉ׬ъ¿³³Ц કыת³ ±щºЦº¸Цє ±ººђ§ Âщ¾Ц-´аX-આº¯Ъ³Ъ ĬW╙Ǽ ¥Ц»щ ¦щ. Ë¹Цºщ ¾Цº-

GujaratSamacharNewsweekly

¯Ãщ¾Цºщ ·Ц¾¹ЦĦЦ, ´аX, આ¹є╙¶» ઓ½Ъ, ±щ¾╙±¾Ц½Ъ અ³щ ¾›³Ъ ઉ´º ´¹Ь↓Á®³Ъ ¡а¶§ ²Ц¸²а¸°Ъ ઊ§¾®Ъ કº¾Ц¸Цє આ¾щ ¦щ. Âєç°Ц Y¾±¹Ц અ³щ §λ╙º¹Ц¯¸є±³Ъ ¸±± ¸Цªъ ´® કЦ¹↓¿Ъ» ¦щ. ¸ÃЦ¾Ъº µЦઉ׬ъ¿³ ˛ЦºЦ ³Ц³Ц ¶Ц½કђ ¯°Ц ¹Ь¾Ц³ђ ¸Цªъ ±ºщક ¿Ьĝ¾Цºщ ´Ц«¿Ц½Ц ¥Ц»щ ¦щ. આ ઉ´ºЦє¯ ¸ÃЦ¾Ъº ¸ÃЪ»Ц ¸є¬½ §ь³ ´╙º¾Цºђ³щ £ºщ ╙¾╙¾² ´аX ·®Ц¾¾Ц³Ъ Â╙¾↓ આ´щ ¦щ. §ь³ ´╙º¾Цº³Ъ ¶Ãщ³ђ ¸Цªъ »щ¬Ъ¨ ╙¾є¢³Ъ ç°Ц´³Ц કºЪ ¦щ §щ Âђä¹» ĬW╙Ǽ કºщ ¦щ. ¹Ь¾Ц³ђ ˛ЦºЦ ¶Ц½કђ ¸Цªъ ´® ĠЬ´³Ъ ç°Ц´³Ц કºщ» ¦щ. Âєç°Ц ´ђ¯Ц³Ц Ãђ»¸Цє ºÃщ«Ц® ઉ´ºЦє¯ Чક¥³ Â╙ï³Ъ ã¹¾ç°Ц ²ºЦ¾щ ¦щ. Âєç°Ц ˛ЦºЦ કђ¾Ъ¬ §щ¾Ъ આ´╙Ǽ³Ц ¸¹¸Цє µі¬ ઉ´ºЦє¯ ¾ђ»×ªºЪ Âщ¾Ц આ´¾Ц¸Цє આ¾щ ¦щ. Âєç°Ц³Ц ¹Ь¾Ц Ĭ¸Ь¡ ³Ъº§·Цઈ ¡а¶ § ઉÓÂЦÃЪ ¦щ અ³щ ³¾Ъ-³¾Ъ ¹ђ§³Ц ¿λ કº¾Ц કЦ¹↓º¯ ¦щ. ¯щઓ Âєç°Ц³щ »є¬³ § ³ÃỲ ´ºє¯Ь ¸Ġ ¹Ьºђ´¸Цє એક ¾↓ ã¹¾ç°Ц Âє´×³ §ь³ ĬW╙Ǽ³Ьє કы×ĩ ¶³Ц¾¾Ц ±щ¿-╙¾±щ¿ ¯°Ц »є¬³¸Цє ¾Â¯Ц ¯¸Ц¸ §ь³ђ³щ આ¾કЦºщ ¦щ. Âєç°Ц³Ъ Ĭ&╙Ǽ ¯°Ц કђ×ªъક³Ъ ¸Ц╙Ã¯Ъ www.mahavirfoundation.com ´º°Ъ ¸½Ъ ¿કы¦щ. આ´ Âѓ³щ¸ÃЦ¾Ъº µЦઉ׬ъ¿³ 557, Kenton Road, HA3 9RS ±щºЦº¸Цє´²Цº¾Ц આ¸єĦ® ´Ц«¾щ¦щ.

‘મંત્ર’ સાથેચાલો હોલીડેકરવા

"મંત્ર" હોમલડેઝ એ એમશયન માકકેટને અનુરૂપ ગ્રુપ ટ્રાવેલ ઓપરેટર છે. અમે યુ.કે. અને યુરોપ ટૂર માટે ગ્રુપ તથા વ્યમિગત હોલીડે પેકેજીસ પૂરાં પાડીએ છીએ. અમે અમારા ગ્રાહકોની જરૂમરયાતો અનુસાર મવશ્વવ્યાપી કતટમાઇઝડ પેકેજીસ પણ કરીએ છીએ, અમે સમગ્ર યુ.કે.માં સમુદાયો માટે ગ્રુપ હોલીડેઝ ગોઠવવામાં પણ મનષ્ણાત છીએ. ટૂર દરમમયાન અમધકૃત ભારતીય ખોરાકથી માંડીને બહુભાષી ટૂર મેનેજર સુધી અમે તે બધું જ આવરી લઇએ છે. શા માટે"મંત્ર" સાથેમુસાફરી કરો: • ટૂર દરમમયાન ભારતીય ખોરાક • મંત્ર ટૂર મેનેજરની પ્રીમમયમ સમવિસીસ • વાઇડ રેસજ ઓફ પીકઅપ સમવિસ • ગુણવત્તાયુિ 3-4* હોટલ • મવઝા સમવિસ • તમામ મટપ્સ અને ગ્રેચ્યુટીનો સમાવેશ થાય છે • અસય કોઇ મહડન ચાજિ નમહ, • તપધાિત્મક ભાવ Mantra Holidays is a group travel

operator catering to the Asian market. We provide group and individual holiday packages to UK & Europe. We also do worldwide customised packages as per our clients requirements, we also specialise in arranging group holidays for communities across the UK. From authentic Indian food to multilingual tour manager we have it all covered. Why travel with Mantra : • Authentic Indian food on tours • Premium services of Mantra Tour Manager • Wide range of pickup service • Quality 3-4* hotels • Visa services • All tips & gratuities included • No hidden costs • Competitive pricing (વધુવવગત માટેજુઓ જાહેરાત પાન-23)


2nd April 2022 Gujarat Samachar

@GSamacharUK www.gujarat-samachar.com

GujaratSamacharNewsweekly

કેન્ટન વિશેષ 29

ÂЦઉ׬ ÃЪ╙»є¢ °щºЦ´Ъ ¯¸³щ µŪ ¯¸ЦºЦ કЦ³°Ъ ³ÃỲ, ¯¸ЦºЦ આ¡Ц ¿ºЪº°Ъ ÂЦє·½¾Ц ¸Цªъ આ¸є╙Ħ¯ કºщ ¦щ

ç¾ЦçÔ¹ અ³щÂЬ¡ЦકЦºЪ¸ЦєÂЬ²Цºђ કºщ¦щ. ºÂЦ¹®³Ц ╙ĝ窻 ¶Цઉà³ђ ઉ´¹ђ¢ કº¾ђ, અ³щ¿ºЪº, ¸³ અ³щ·Ц¾³Ц ¸Цªъ«ѕ¬Ц ઉ´¥Цº, આºЦ¸ અ³щ´Ь³њç°Ц´³³щĬщ╙º¯ કº¾Ц ¸ЦªъÄ¹Цºщક-Ä¹Цºщક અ×¹ ¿Ьє ¯щ¸Цє ´Ц®Ъ³ђ Â¸Ц¾щ¿ અ°¾Ц ઉ´¹ђ¢ ÂЦ²³ђ³ђ Â¸Ц¾щ¿ કº¾ђ. ÂЦઉ׬ °Ц¹ ¦щ? ÃЪ╙»є¢ એ¾Ьєએક ÂЬє±º ÂЦ²³ ¦щ§щ ¯¸³щµºЪ°Ъ ÂЬÂє¾Ц╙±¯Ц ‘SЬ³│ ¯щ¸Цєકђઈ ´Ц®Ъ ÂЦ¸щ» ³°Ъ! ÂЦઉ׬ ¶Ц° ¯¸³щએક એકђЩçªક Ĭ¾Ц ´º કº¾Ц¸Цє¸±± કºщ¦щઅ³щ¿ÃщºЪ »ઈ T¹ ¦щ§щ¸³ અ³щ¿ºЪº³щઆºЦ¸ આ´¾Ц ¸Цªъ¡Ц કºЪ³щSЬ³ કºЦ¹щ» કі´³ђ અ³щĭЪŭ×ÂЪ³ђ ઉ´¹ђ¢ કºщ¦щ. એ¸Цєકђઈ અ³Ь·¾³Ъ §λº U¾³³Ъ ²¸Ц» અ³щ¡½·½Цª°Ъ ¶¥¾Ц ¸Цªъઅ³щ¿Цє╙¯³Ъ અ³Ь·а╙¯ ³°Ъ, ±ºщક³Ьєç¾Ц¢¯ ¦щ. ÂЦઉ׬ ÃЪ╙»є¢ ╙¾¿щ³Ъ અÕ·Ь¯ ¶Ц¶¯ એ ¦щકы ¯¸Цºщકіઈ કº¾Ц³Ъ §λº ³°Ъ, આઇ ´Ъ»ђ અ³щÚ»щ×કыª ¾¬ъ¯¸ЦºЪ T¯³щ કºЦ¾¾Ц¸Цє¸±± કºщ¦щ. µєµЦ½Ьєઅ³Ь·¾¾Ц ¸ЦªъµŪ ¯¸ЦºЪ ¹ђ¢Ц ÂЦ±¬Ъ ´º Âаઈ Tઓ, ¯¸³щ¶ЦΝ ÂЦઉ׬ ¸щ╙¬ªъ¿³ Âщ¿× કы¾Ъ ºЪ¯щ ઉǼщ§³Ц°Ъ ¦аªકЦºђ ¸щ½¾¾Ц³Ъ અ³щÂЦઉ׬çકыØ ˛ЦºЦ આ³є±¸¹ ¸ЬÂЦµºЪ³ђ ¸±± કºЪ ¿કы? ¿Ä¹ ¦щ, કыª»Цક »Ц·ђ ¯¸³щ ¸±± કºЪ ¿કы ¦щ: અ³Ь·¾ કº¾Ц³Ъ ¯ક આ´щ¦щ. ⌡ ¯®Ц¾ અ³щ ╙¥є¯Ц¸Цє £ªЦ¬ђ ⌡ ઊє£¸Цє ÂЬ²Цºђ કºщ ¦щ ⌡ ¯³ અ³щ ¸³³щ ઊ9↓ આ´щ ¦щ ⌡ ¸а¬ અ³щ ¸Ц³╙Âક ç¾ЦçÔ¹ ÂЦઉ׬ ÃЪ╙»є¢ ¿Ьє ¦щ? ⌡ ¯¸ЦºЦ આÓ¸╙¾ΐЦ ¾²Цºщ ¦щ ⌡ ઊ9↓·º અ¾ºђ²ђ³щ ±аº કºщ ¦щ. ÂЦઉ׬ ÃЪ╙»є¢ એ એક ĬЦ¥Ъ³ Ö¹Ц³ Ĭ°Ц ¦щ, §щ¸Цє¯®Ц¾ £ªЦ¬¾Ц¸Цє¸±± કº¾Ц, ¥ĝђ ¶щ»щ× કº¾Ц (ઊT↓કы×ĩ) ¸Цє¸±± કº¾Ц ¸Цªъ╙¾╙¾² Âє¢Ъ¯¸¹ ³ђ°↓-¾щçª »є¬³-Ãщºђ¸ЦєĬщº®Ц ´ђ´ª એ ĺъઇ׬ ╙ĝ窻 ╙Âє¢Ỳ¢ ¶Цãà ÂЦ²³ђ³ђ ઉ´¹ђ¢ કºЪ³щઆ´®Ц ¸³-¿ºЪº અ³щ·Ц¾³Ц¸ЦєÂє¯» Ь ³ અ³щ ÂЦઉ׬ ĬщકªЪ䳺 ¦щ. ¾²Ь╙¾¢¯ ¸ЦªъÂє´ક↕ Ĭщº®Ц ´ђ´ª Âє¾Ц╙±¯Ц ´Ц¦Ъ »Ц¾¾Ц¸Цєઆ¾щ¦щ, ¾²Ьç´Γ¯Ц અ³щઊє£¸ЦєÂЬ²Цºђ °Ц¹ ¦щ. www.journeythroughsoundscapes.com અ³щ એકі±ºщ, ÂЦઉ׬ ÃЪ╙»є¢ આÖ¹ЦЩÓ¸ક, ·Ц¾³ЦÓ¸ક, ¸Ц³╙Âક અ³щ¿ЦºЪ╙ºક IG@journeythroughsoundscapes Ö¾╙³ ç³Ц³³щ£®Ъ¾Цº "એµђª↔»щ¿ ¸щ╙¬ªъ¿³" (Ĭ¹Ó³ ¾¢º³ЬєÖ¹Ц³) ¯ºЪકы ¾®↓¾¾Ц¸Цєઆ¾щ¦щË¹Цє¯¸щઅ¾Ц§³Ц ÃЪ╙»є¢ ç´є±³ђ¸Цє"ç³Ц³" કºђ ¦ђ. §щઓ Ö¹Ц³ કº¾Ц ¸ЦªъÂє£Á↓કºщ¦щ¯щ¸³Ц ¸Цªъ¿Цє¯ ¸³³ђ અ³Ь·¾ કº¾Ц³Ъ ¯щ¶Ъ9 ઓ઺³щªЪ¾, ´ºµыકª ºЪ¯ Ãђઈ ¿કы¦щ. ¿Ц ¸Цªъઅ¾Ц§ (ÂЦઉ׬) ÂЦ°щ¯щ³ђ Ĭ¹Ц ³Ц કº¾ђ §ђઇએ!

SOUND HEALING THERAPY INVITES YOU TO LISTEN WITH YOUR WHOLE BODY, NOT JUST WITH YOUR EARS Sound baths are often described as an "effortless meditation" where you "bathe" in the healing vibrations of sound. It can be another alternative, perfect way to experience a quiet mind for those who struggle to meditate. Why not try it with sound! Does it involve water? There is no water involved! Sound baths take you on an acoustic journey that uses vibrations and frequencies tuned specifically to help the mind and body relax. No experience is needed, everyone is welcome. The wonderful thing about sound healing is you don't need to do anything, just lie down on your yoga mat to make yourself feel cozy with an eye pillow and blanket, giving you an opportunity to unplug from external stimuli and experience the journey through soundscapes.

Using Alchemy crystal bowls, and occasionally incorporating other instruments to induce deep healing states, relaxation and restoration for the body, mind and spirit. Sound healing is a beautiful tool to help ‘tune’ you back to harmony again and to escape the hustle and bustle hectic pace of city life and coming back to ourselves feeling serenity. How can Sound Meditation sessions help? Well some of the benefits helps; • REDUCTION OF STRESS AND ANXIETY • IMPROVES SLEEP • ENERGIES MIND AND BODY • MOOD AND MENTAL HEALTH • BOOSTS CONFIDENCE • CLEARS ENERGETIC BLOCKAGES

What is Sound Healing? Sound Healing is an ancient meditative practice, using various instrument tools to help reduce stress, support in balancing chakras (energy centre) bringing back balance and harmony within our mind-body and spirit, to nd more clarity, and improve sleep. Over all, sound healing improves spiritual, emotional, mental and physical health and well-being.

Prerna Popat is a sound practitioner trained in crystal singing bowls, based in Northwest London, Harrow. To find out more about Prerna: find her on www.journeythroughsoundscapes.com and IG@journeythroughsoundscapes


30 કેન્ટન શવિેષ

@GSamacharUK www.gujarat-samachar.com

અનુસંધાન પાન-22

શ્રી કચ્છ સત્સંગ સ્વામીનારાયણ મંશદર

એશિયન વેપાર...

પછી, ૧૯૩૫માં, કેન્ટનનેતેનુંપોતાનુંઓડિઓન ડિનેમા મળ્યું(જે ૧૯૬૧ માં તોિી પાિવામાં આવ્યું હતું). કેન્ટનનું નવું ઉપનગર સ્થાડનક િ​િાવાળાઓ વચ્ચે વહેંચાયેલું હતું. ૧૯૩૪થી, દડિણ ભાગ વેમ્બલી અબબન ડિસ્સ્િક્ટ (૧૯૩૭થી, વેમ્બલી બરો) માં હતો, જ્યારે ઉિર ભાગ હેરો અબબન ડિસ્સ્િક્ટમાં હતો. ૧૯૩૬માં, વેમ્બલીએ ખુલ્લી જગ્યા તરીકે ઉપયોગ કરવા માટે ૧૯૨ એકર નોથબડવક પાકક એસ્ટેટ ખરીદી હતી. ધમોસ્થાનય અને િાળાઓ: 20મી િદીમાં જેમ જેમ જનિમુદાયનો ડવકાિ થતો ગયો તેમ

હશરધામ મંશદર

2nd April 2022 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

તેમ ત્યાં ધમબસ્ થાનો અને શાળાઓ બનાવવામાં આવી. ૧૯૨૭માં, એક નવો પરગણું બનાવવા માટે ઘણા કેન્ ટન પેડરશની રચના થઈ. ૧૯૨૯ થી, ડવડવધ ડબનકન્ફોડમબસ્ ટ ચચોબ ખોલવામાં આવ્યા, ત્યારબાદ ૧૯૩૨માં કેન્ ટન રોિ પર રોમન કેથોડલક ચચબ ઓફ ઓલ િેન્ટ્િ. હેરો સ્કૂલે ૧૬૬૦ની શરૂઆતમાં સ્થાડનક બાળકોને ભણાવવા માટે 'સ્કૂલ િેમ્િ' પ્રદાન કયાબ હતા, કેન્ ટનમાં ૧૮૪૧માં પ્રથમ શાળાઓ કેન્ટન લોજ અને ઇન્ફન્ટ સ્કૂલ હતી. એ વખતે કેન્ ટન લોજમાં ૧૩ ડવદ્યાથથીઓ ભણતા. ૧૮૫૨માંએક રાષ્ટ્રીય શાળા ખોલવામાંઆવી. ૧૯૨૭માં કેન્ટન કોલેજ અને એક પ્રાઇવેટ શરૂ થઇ અને એ ૧૯૫૭ િુધી ચાલી. ત્યારબાદ ૧૯૩૦ અને ૧૯૫૦ના દાયકામાં વધુ શાળાઓ ખોલવામાં આવી. ૧૯૫૩માં, સ્પેન્ િર-ચડચબલ ની મૂળ યોજનાના કેન્દ્રમાંિામાડજક કેન્દ્ર તરીકે૧૯૨૩માંબાંધવામાંઆવેલ પેલેસ્િા, મેિોડનક િેન્ટર બન્યું. કેન્ટન એટલે જયુઇિની મયનયપયલી: ૧૯૩૦ દરડમયાન, ઘણા યહૂદી લોકો કેન્ ટનમાં સ્થળાંત ર થયા. આ િમયગાળા દરડમયાન યહૂદીઓની િંખ્યા, જેમોટેભાગે યુનાઈટેિ ડિનાગોગ િાથે િંક ળાયેલી હતી, એ હેરોમાં, ખાિ કરીનેકેન્ટન અનેવેમ્બલી ડવસ્તારમાંસ્થળાંતર થઈ. જ્યારેવોન રોિ પડરિર હસ્તગત કરવામાંઆવ્યુંત્યારે, કેન્ટન યહૂદીઓના જૂથે બીજા મંિ ળની રચના કરી જેણે ૧૯૪૮માં કેન્ ટન પાકક એવન્યુમાં ડિનાગોગની સ્થાપના કરી, જે ૧૯૪૯માં યુનાઈટેિ ડિનાગોગ િાથે િંલગ્ન અને એક વષબ પછી પૂજા માટે નોંધાયેલ. ૧૯૫૮માંશાફ્ટ્િબરી એવન્યુ, કેન્ટનમાંએક ઈમારત બાંધવામાં આવી હતી અને ૧૯૬૨માં એને ડવસ્તૃત કરવામાં આવી હતી. ૧૯૬૫માં એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે લંિ ન બરો ઓફ હેરો અનેબ્રેન્ટના કેન્ટન, વેમ્બલી ભાગમાંઆશરે૨૧,૦૦૦ યહૂદી લોકો હતા. ૧૯૯૬ માં, શ્રી કચ્છ િત્િંગ સ્વાડમનારાયણ મંડદર જે વોગન રોિ, વેસ્ટ હેરોમાં હતું. િમયાંતરે સ્વાડમનારાયણ િત્િંગીઓની િંખ્યામાં વધારો થતાં મંડદર વેસ્ટ હેરોથી વેસ્ટફફલ્િ લેન, કેન્ટન ખાતે ખિેિવામાં આવ્યું. આજે શ્રી કચ્છ િત્િંગ સ્વાડમનારાયણ

મહાવીર િાઉન્ડેિન

મંડદરની કાષ્ટકલાકૃત ભવ્ય ઇમારત અનેક ડવધ પ્રવૃડિઓ, ઉત્િવોથી િતત પ્રવૃિ રહે છે. કોરોનાકાળમાં આ મંડદરે અન્ય મંડદરોની જેમ ખૂબ િરાહનીય િેવાકાયબ કયા​ાં છે એટલું જ નડહ પણ મંડદરના પડરિરમાંથી સ્થાડનક લોકો માટેકોડવિ વેકિીનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ૧૮મી િદીની શરૂઆતમાં કેન્ટનનુંપહેલુંપ્લાવ પસ્લલક હાઉિ ખુલ્યુંહતુંએની અત્યારેમૂળ ઇમારત નથી પણ ત્યાં હવે એક ઈન્િો-ચાઈનીઝ ફ્યુઝ ન રેસ્ટોરન્ટ અને લલુ જીંજર નામની રેસ્ટોરન્ટ- બાર છે. ''''' ખાસ નોંધ: વતબમાન કેન્ટન રોિના બીઝનેિીિ ડવષેસ્થાડનક વેપારીઓને મળી એમના પ્રડતભાવ લખીશું.-અસ્તુ. ‘ગુજરાત સમાચાર’ના આ અંકમાંકેન્ટન સ્પેશિયલ ફિચર ‘કેન્ટનમાંઆપનુંસ્વાગત છે’ પ્રશસદ્ધ કયયોછે. આ દરશમયાન કેન્ટનવાસીઓનય ભરપૂર સહકાર મળ્યય. સામાશજક રાજકીય - વ્યાપાશરક અગ્રણીઓ સાથેશવસ્તારપૂવક ો વાતચીત થઈ અનેતેમની મહેનત તથા સિળતાની પ્રેરણાસ્પદ સિર સાંભળવાની તક મળી. આ શવિેષ અંકેકેન્ટનવાસીઓ સાથે એક િાશ્વત જયડાણ બનાવ્યુંછે. આ સાથેજ આગામી શદવસયમાં‘ગુજરાત સમાચાર’ હવેનયથોહેરય શવસ્તાર ઉપર સ્પેશિયલ ફિચર પ્રશસદ્ધ કરિે. હુંઅમારી ટીમ સાથેટૂક ં સમયમાંજ નયથોહેરય શવસ્તારના અગ્રણીઓનેરૂબરૂ મળવા આવીિ. હંમિ ે ની જેમ આપ સહુના સહકારની અપેક્ષા સાથે.. પૂજા રાવલ, મેનજ ે ર, શબઝનેસ ડેવલપમેન્ટ

24

Hours

આ´³Ц 羧³³Ъ ╙¥º╙¾±Ц¹³Ъ ¾Â¸Ъ ´½щઅ¸щ આ´³Ъ ´¬¡щઉ·Ц ºÃщ¾Ц Âĸ±¹ ÂÃકЦº આ´¾Ц ¯Ó´º ¦Ъએ

All Religion Respected

⌡ Independent Funeral Directors ⌡ ⌡ ⌡ ⌡ ⌡ ⌡ ⌡ ⌡ ⌡ ⌡

⌡ ઇ×¬Ъ´щ׬ת Ù¹Ь³º» ¬Ц¹ºщĪº ⌡ Ãђ¸ ╙¾╙¨ªÂ Home Visits Private Viewing in our Chapel of Rest ⌡ ĬЦઇ¾щª ઔєє╙¯¸ ±¿↓³ ¸Цªъઅ¸Цºщ Ó¹Цє¥щ´»³Ъ ¢¾¬ ¦щ Wash & Dress ⌡ ´Ц╙°↓¾ ±щóщç³Ц³ અ³щ§щ¯щ´ђ¿Цક Horse & Carriages ÂЦ°щ¯ь¹Цº કºЪએ ¦Ъએ Weekend Funerals ⌡ £ђ¬Ц ÂЦ°щકыºщ@ ઉ´»Ú² ¦щ ⌡ ¾Ъકы׬¸ЦєÙ¹Ь³º» કºЪએ ¦Ъએ Flower Arrangements ⌡ Ù»Ц¾º એºщק¸щ×ΠકºЪએ ¦Ъએ Worldwide Repatriation ⌡ ¾à¬↔¾Цઇ¬ ºЪ´щĺЪએ¿³ Final Dispersal of Ashes in UK ⌡ ¹Ьકы¸ЦєઅЩç° ╙¾Â§↓³³Ъ ã¹¾ç°Ц Priest Arrangement ⌡ ĬЪçª (¾щ±ђŪ ╙¾╙² કºЦ¾³Цº) ĮЦΜ®³Ъ ã¹¾ç°Ц Embalrning & Hygiene Treatment ⌡ ´Ц╙°↓¾ ±щÃ³ЬєએÜ¶Ц»¸Ỳ¢ અ³щÃЦઈ@³ ĺЪª¸щת

Ilford Branch opening soon.

445 Kenton road, Kenton, Harrow HA3 0XY

Kalpesh Patel Tel: 0208 922 3344 M: 07400 604 460


2nd April 2022 Gujarat Samachar

@GSamacharUK www.gujarat-samachar.com

GujaratSamacharNewsweekly

31


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.