"શ્રી સીમંધર સ્વામી ભગવાનનું નામ સાંભળતા જ તમને લાગશે કે આ તો જૈનોના ભગવાન. પણ ના, એ જૈનોનાય ભગવાન નથી, વૈષ્ણવોનાય ભગવાન નથી. એ તો વીતરાગ ભગવાન છે. વીતરાગ ભગવાન ત્યારે જ કહેવાય જ્યારે એમને બધા ધર્મો માટેનો પક્ષપાત છૂટી જાય.
તો આવો, આ અંકમાં આપણે શ્રી સીમંધર સ્વામી ભગવાન વિષે ઘણું ઘણું જાણીએ અને એમનીભક્તિ-આરાધનામાં જોડાઈએ.
"