ફીલિંગ્સ - એનઆરઆઈ વિશેષાંક - ૨૦૨૩
ફીલિંગ્સનો એનઆરઆઈ વિશેષાંક પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે. જે આપણા એનઆરઆઈ મિત્રોની માતૃભૂમિ પ્રત્યેની લાગણી સાથે અવગત કરાવશે. ફીલિંગ્સ મેગેઝિને આ વિશેષાંકમાં કેનેડા, યુએસએ, દુબઈ, ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા સહિત અનેક દેશોમાંથી પધારેલા એનઆરઆઈ મિત્રોના ઈન્ટરવ્યુ કરીને તેઓની ફીલિંગ્સ આ અંકમાં વ્યક્ત કરી છે. દેશથી દૂર રહીને પણ ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિને વિદેશમાં પ્રચાર પ્રસાાર કરનાર એનઆરઆઈ મિત્રોના વતનપ્રેમથી તમે જરૂર ભીંજાઈ જશો. આ ઉપરાંત પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું મનમોહક તસવીરો સાથેનું વિશેષ કવરેજ આપને જરૂર ગમશે...!