સુ.શ્રી. વર્ષા પાઠકના ‘અભીવ્યક્તી’ બ્લૉગ પર પ્રગટ થયેલા લેખોની ઈ.બુક : ‘આખણી વાત’
1 મન્દીરે જાઓ, મહેનતની શી જરુર છે?
2 કમુરતાંને બાયપાસ કરી શકાય?
3 ચર્ચવાળા આવું કરે એને તમે શું કહેશૉ?
4 પુણ્ય કમાવા કચરો કરવો જરુરી છે?
5 એમને સુશીક્ષીત કેવી રીતે કહેવાય?
6 ગૌશાળાઓ બનાવો, હૉસ્પીટલનું શું કામ છે?
7 પાંચ વર્ષની બાળકીને ચીકની ચમેલી કોણ બનાવે છે?
8 ખરા અર્થમાં નાસ્તીક કોને કહેવાય?
9 આગાહી ખોટી પુરવાર થાય તેનું શું?
10 ચાલો, ગુરુજીનો પ્રથમ છીંક દીન ઉજવીએ
11 સાધુના સ્પર્શથી કેટલું પુણ્ય મળે છે?
12 દાદાદાદીએ ‘બેબીસીટીંગ’ કરવું ફરજીયાત છે?