Dropbox શ ું છે ?
આ એક વર્અ ુ લ સ્ટોરે જ છે . મતલબ તમારી જે કોઈ ચીજ તમે તમારી પેન ડ્રાઈવ, હાર્ુ ડર્સ્ક, કોમ્પટર કે લેપ ટોપ માું રાખો છો તે બધી જ ચીજ તમે ડ્રોપ બોક્ષ માું પાસ વર્ુ દ્વારા સરક્ષક્ષત રાખી શકો છો. મખ્ય ફાયદો એ છે કે તમારી હાર્ુ ડર્સ્ક ફેલ થઇ જાય ને તમારા બધા ર્ેટા ખલાસ ...જો બેક અપ ના હોય તો. જયારે ડ્રોપ બોક્ષ તમારા ર્ેટા થાપણ તરીકે પોતાની પાસે રાખે છે . જયારે તમને જરૂર પર્ે ત્યારે ફરી તમે ઉપલબ્ધ કરી શકો છો. યાદ રહે ૨ જીબી સધી ન ું સ્ટોરે જ મફત છે તેની ઉપર ના સ્ટોરે જ માટે વાર્ષક િ લવાજમ ભરવ ું પર્શે. ૨ જીબી એટલે તમારા મોબાઈલ થી ૨૦૦૦ જેટલા ફોટો તમે ગ્રપ બનાવીને રાખી શકો. તેમાુંથી કોઈને પણ મોકલી શકો શેર કરી શકો.. ૫૦૦ જેટલા ebooks રાખી શકો જે તમે ર્વશ્વ માું ગમે ત્યાુંથી ઓપન કરી વાચી શકો. તમારા ર્મત્રોને મોકલાવી શકો. તમારા ૫૦૦ પસ્તકો સાથે લઇ ફરી નથી સકતા પણ ડ્રોપ બોક્ષ ને મદદ થી ગમે ત્યારે કોઈના પણ કમ્્યટર થી મોબાઈલ થી વાચી શકો છો. આહા કેટલ ું સરળ.. તમારી મનગમતી ડફલ્મ પણ રાખી શકો ને તમારા ર્મત્રોને શેર પણ કરી શકો. મેં મારા ૬૦૦ થી વધારે પસ્તકો સ્કેન કરી તેને ડ્રોપ બોક્ષ માું રાખ્યા છે . ટે બ દ્વારા કે મોબાઈલ થી હ ું ગમે ત્યારે વાુંચી સકું છું. અને શેર પણ કરી સકું છું.