જીસસ કોલ્સનું ડિસેમ્બર મહિનાનું સામયિક આ લિંક પરથી ડાઉનલોડ કરો. આ નાતાલે તમારા માટે પ્રભુનું તેડું જાણો અને એ પણ જાણો કે નાતાલ ફક્ત ખ્રિસ્ત વિષે જ નહિ પરંતુ તમારા માટે પણ છે. આ સામયિકના પાનાંઓમાં દરેક વયજૂથના લોકોને માટે રસપ્રદ બાબતો આપેલી છે. તમારી પ્રત પ્રાપ્ત કરો અને આ મહિને પ્રભુ જે વધામણીની વાત કહે છે તેની ઉજવણી કરો.