જાન્યુઆરી 2022નું જીસસ કૉલ્સનું ડિજીટલ સામયિક ડાઉનલોડ કરો અને જ્યારે તમે તેમાં જણાવેલા વચનોનો દાવો કરશો અને તેના પાનાઓમાં રહેલા પ્રબોધના શબ્દોનો દાવો કરશો ત્યારે તમે પ્રભુએ તમારા માટે રાખી મૂકેલા અવર્ણનીય આનંદનો અનુભવ કરશો. આ સામયિક વાંચો અને દિનાકરન દ્વારા સમજાવવામાં અઅવેલા ઈશ્વરના વચનના સામર્થ્યનો અનુભવ કરો. પવિત્ર આત્માની દોરવણી સાથે તમે આ વર્ષમાં પ્રવેશ કરો. તમારા વહાલાંઓ પણ આશીર