ફેબ્રૂઆરી 2024 મહિનાનું જીસસ કૉલ્સનું સામયિક ડાઉનલોડ કરો અને તેમાં આપેલા પ્રેરણાદાયી લેખો વાંચો. આ મહિનાના અંકમાં જે બાળકો અને જુવાનો તેમની વાર્ષિક પરીક્ષાનો સામનો કરવાના છે તેમના માટેના ખાસ લેખો ઉપલબ્ધ છે. તમારા મિત્રો અને કુટુંબીજનો પણ આશીર્વાદિત થાય તે માટે તેમને પણ આ સામયિક વહેંચો. તેમાં તમને પ્રભુની વધારે નજીક જવામાં વૃદ્ધિ પમાડતા લેખો પણ પ્રાપ્ત થશે. આ લેખો વાંચો, બીજાઓ સાથે વહેંચો અને આશીર્વાદિત થાઓ!