જીસસ કૉલ્સનું ફેબ્રૂઆરી 2022નું સામયિક ડાઉનલોડ કરો અને આ મહિનાના આશીર્વાદો પ્રાપ્ત કરો. આ સામયિકમાં દરેક વયજૂથના લોકો માટે અદ્દભુત લેખો છે. તમને તમારા વિશ્વાસમાં બળ મળે તે માટે ઈશ્વરે કરેલા ચમત્કારોની સાક્ષીઓ તેમાં આપેલ છે, તેનાથી તમે જે ચમત્કારોની લાંબા સમયથી વાટ જુઓ છો તે પ્રાપ્ત કરવા માટેના વિશ્વાસમાં બળ મળશે. આ સામયિક વાંચો અને તમારા વહાલાંઓને પણ વહેંચો. તમે પ્રભુની સાથેના સંબંધના નવ