જૂન મહિનાના જીસસ કોલ્સ સામયિકનો અંક ડાઉનલોડ કરો અને તેમાં આપેલા લેખોમાં જણાવેલ પ્રભુના સનાતન શબ્દોથી દિલાસો પામો. તમારાં દુ:ખીત વહાલાંઓને પણ આ અંક આપો અને તેમના દુ:ખમાં પ્રભુનો પ્રકાશ પહોંચાડો. આ અંકના પાનાંઓમાં ઈશ્વરની ભલાઇની વાતો જણાવેલ છે, તેને વાંચવાનું ચૂકશો નહિ. પ્રભુમાં બળવાન થાઓ. આ લિંક પરથી તમારી પ્રત પ્રાપ્ત કરો.