આ લિંક પરથી નવેમ્બર 2021નું જીસસ કોલ્સનું સામયિક ડાઉનલોડ કરો અને સંપૂર્ણ આશીર્વાદો પ્રાપ્ત કરવા માટે આત્મિક રીતે તમારી જાતને બદલો. તમારા વ્યક્તિગત કે પારિવારીક જીવનમાં અને તમારા ઘરમાં જે જુવાનો છે તેમના જીવનમાં ઈશ્વરની યોજનાઓ જણાવતા લેખો આ સામયિકમાં ઉપલબ્ધ છે. આ સામયિક વાંચો અને તમારા વહાલાંઓ પણ આશીર્વાદિત થાય તે માટે તેમને પણ આ સામયિક વહેંચવાનું ભૂલશો નહિ.