SDP -Issue 66 -Date 2021-12-11

Page 1

VOL. 4

ISU. 66

@MUMBAI

PAGE 32

PRICE 1/-

DATE 25 December

આઠમાં વર્ષમાં મંગલપ્રવેશ પ્રમુખશ્રીઃ અબજીભાઇ કાનાણી

યુવાસંઘ પ્રમુખશ્રીઃ હિતેશભાઈ રામજીયાણી

મહામંત્રીશ્રી: પુરષોત્તમભાઈ ભગત

“ સનાતન ધર્મ પત્રિકા “ સૌ વાચકોને અપીલ કરતું આવ્યું છે કે ભરોસો રાખજો . શ્રી સમાજનું મુખપત્ર છે અવિરત પણે પ્રગટ થતું મુખપત્ર ... આ વાત માંડવાનો આજે આ અવસર છે સનાતનીઓના હૃદયનો ઝરુખો એવું મુખપત્ર સાત વરસની મંજિલ પૂર્ણ કરી આઠમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે . શ્રી સમાજના જ્ઞાતિજનનો જનાદેશ સ્પષ્ટ છે કે “ સનાતન ધર્મ પત્રિકા “નો વિકલ્પ કોઈ બની શકે નહીં , કારણ એ જ એ આપણું પોતાનું પોતીકું મુખપત્ર છે . સનાતનીઓના લોક હ્દયમાં બિરાજતા મુખપત્રને આઠમાં વર્ષમાં મંગલ પ્રવેશ બદલ અંતરના અભિનંદન સહ શુભેચ્છાઓ

મહામંત્રીશ્રીઃ ભરતભાઈ છાભૈયા

મહિલા સંઘ પ્રમુખ શ્રીમતિઃ

જશોદાબેન નાકરાણી

મહામંત્રીશ્રીમતિઃ રમીલાબેન રવાણી

KishorBhai Rudani: 9979352929

પત્ર વ્યવહાર : 501 -- 504, પાંચમો માળ, નરોડા બિઝનેસ હબ કોમ્પલેક્ષ, નરોડા - દહે ગામ રોડ, એસ.પી. રિંગ રોડ પાસે, નરોડા - અમદાવાદ. 382330. મોબાઈલ: 7718977774.


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.