મેક્સિકન ગલીઓ અને બજારોમાં, ટેસ્ટમે બેસ્ટ એવી ખાણીપીણીનાં સ્ટોલ અને દુકાનોને ત્યાંની બોલીમાં ‘ટેક્વેરિયા’ કહે છે. તેની વ્યુત્પત્તિ તપાસો તો ખ્યાલ આવે કે તે સ્પેનિશ શબ્દ ‘કેરિયા’ પરથી ઉતર્યો છે. જેનો અર્થ થાય, ‘મારે જોઈતું હતું’. ‘ઝાપ્ટેરિયા’ એટલે જૂતાનો સ્ટોર, ‘પેસ્કાડરિયા’ એટલે માછલી વેંચાય તે સ્થળ. આ તો જસ્ટ વિચાર આવ્યો કે ‘કેરિયા’ પરથી જ આવા શબ્દો કેમ બન્યા હશે? સપોઝ કે વેપારી કોઈ વસ�