Advertisement
The "Shree Swaminarayan Chintan" user's logo

Shree Swaminarayan Chintan

ભગવાન શ્રી સ્વામિનારાયણે પર્વર્તાવેલા સંપ્રદાયના સાચા સિદ્ધાંતોને સંપૂર્ણ ખ્યાલમાં રાખી ભક્તજનોના કુટુંબ પરિવારમાં સંસ્કારની દિવ્ય સૌરભ પ્રસરાવીને તેમના જીવનનું અનેરું ઘડતર કરે એવા શુભ આશયથી પ.પૂ. આચાર્ય મહારાજશ્રી તથા પ.પૂ. લાલજી હારાજશ્રીની આજ્ઞાથી સંસ્થાપિત આ શ્રી સ્વામિનારાયણ ચિંતન પૂ. સ્વામીના માર્ગદર્શન પ્રમાણે શ્રી સ્વા. મંદિર - સરધારથી દર મહિને પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Publications