GS 09th March 2024

Page 1

FIRST & FOREMOST ASIAN WEEKLY IN EUROPE

ઉદ્યોગસાહરસક યોગેશ મહેતા સાથે સિાલ-જિાબ

દિેક રદશામાંથી અમનેશુભ અનેસુંદિ રિચાિો પ્રાપ્ત થાઓ

પાન 20-21

| LET NOBLE THOUGHTS COME TO US FROM EVERY SIDE

સંિત ૨૦૮૦, મહા િદ ચૌદસ

9 MARCH - 15 MARCH - 2024

અંબાણીના આંગણેઅનંત આનંદોત્સિ પાનઃ 16-17

VOL 52 - ISSUE 43

SPECIAL DEPARTURES SRI LANKA

SO VIETNAM & V JA APAN AF CAMBODIA 12 days/11 nights t 13 days/12 nights 13 days 17 days/16 nights from m £4699 om £2309 frrom £34 499 from £2999 Deeparts on Departs on

રિલાયન્સ-રિઝનીનું નવી દદલ્હી: મુકશે અંબાણીની રિલાયડસ ઈડડસ્ટ્રીઝ અને વોલ્ટ રડઝનીએ મજજિ માટે હાથ રમલાવ્યા છે. આ સંયિ ુ સાહસમાં વાયકોમ18 તથા સ્ટાિ ઈન્ડડયાના રબઝનેસ જોડાશે. જેનું કુલ મૂલ્ય 8.5 રબરલયન ડોલિ (અંદાજે રૂ. 70,352 કિોડ) થશે. સંયિ ુ સાહસમાંરિલાયડસ ઈડડસ્ટ્રીઝ રૂ. 11,500 કિોડનુંિોકાણ કિશે. આ સરહયાિા સાહસનું રનયંત્રણ રિલાયડસ ઈડડસ્ટ્રીઝ દ્વાિા થશે અને નીતા અંબાણી તેના ચેિપસજન બનશે. મજજિ બાદ સાકાિ થનાિી કંપની મીરડયા અને એડટિટેઈડમેડટ સેક્ટિમાં દેશની સૌથી મોટી કંપની બનશે. જેની રવરવધ ભાષામાં 100થી વધુ ચેનલો હશે, બે અગ્રણી ઓટીટી પ્લેટફોમજ િહેશે અને 75 કિોડ દશજકોનો વ્યઅ ૂ િ બેઝ હશે.

2 Apr, 30 May 20 Jun, 18 Sep 14 Nov 2024

Departs on 11 Sep, 06 Nov, 22 Nov 24

M , 16 Apr 26 Mar 21 May 2024

Departs on 5 Sep 15 Marr,, 05 7 Nov 2024 024

www w..citibondtours.co.uk

Whyy Book with h us:

Travel with a group gr of like-minded people Tou our managerrs accompanying you throughout Vegetarian cuis uisine available

કટ્ટરવાદની નવી વ્યાખ્યા કરવા સરકારની તૈયારી

ટિટિશ મૂલ્યો અનેસંસ્થાનોનો ઉપહાસ કરતા સંગઠનો સામેકડક પગલાં નિેન્દ્ર મોદીએ લેવાશે, સાંસદો આવા સંગઠનો સાથેમળીનેકામ કરી શકશેનહીં ચૂંટણીપ્રચાિનો લંડનઃ સિકાિ રિરટશ સંસ્થાનો અનેમૂલ્યોનો એજન્િા સેટ કયો​ો ઉપહાસ કિતા લોકો સામે કડક હાથે કામ અમદાવાદઃ દેશમાંલોકસભા મહાસંગ્રામનુંકાઉડટડાઉન શરૂ થઇ ગયુંછે. 195 ઉમેદવાિોની પહેલી યાદી જાહેિ કયાજના ગણતિીના કલાકોમાં ભાજપે ‘મોદી કા પરિવાિ’ નાિા સાથે ચૂટં ણીજંગનું િણરશંગુફૂકં ી દીધુંછે. રવપક્ષના નેતા લાલુપ્રસાદ યાદવેવડાપ્રધાન નિેડદ્ર મોદીના ધમજ- પરિવાિના મુદ્દેકિેલા રવવાદાસ્પદ ઉચ્ચાિણોએ ભાજપના હાથમાં મજબૂત મુદ્દો આપી દીધો છે. લાલુ પ્રસાદના રનવેદનના જવાબમાંવડાપ્રધાન નિેડદ્ર મોદીએ કહ્યુંહતુંકે140 કિોડ લોકોનો માિો દેશ માિો પરિવાિ છે. આ શબ્દો સાથે જ મોદીએ ચૂટં ણીપ્રચાિનો એજડડા નક્કી કિી નાંખ્યો છે. 2019માં ‘મૈં ભી ચોકીદાિ’ નાિો છવાયો હતો એમ આ વખતે‘મોદી કા પરિવાિ’ ચૂટં ણીપ્રચાિના કેડદ્રમાંિહેશેતેનક્કી છે. રવપક્ષની યુરત INDIA બેઠકોની વહેંચણી મામલેહજુચચાજકિે છેત્યાિેભાજપે195 ઉમેદવાિોની પ્રથમ યાદી જાહેિ કિી છે. જેમાં ગુજિાતના 15 ઉમેદવાિો પણ સામેલ છે. બાકી 11 બેઠકના ઉમેદવાિો હવેજાહેિ થશે. 15માંથી 10 સાંસદોનેજ્ઞારત-જારત-કામનેઆધાિે રિપીટ કિાયા છે, તો પાંચના પતા કપાયાંછે. (અનુસધં ાન પાન-30) રિશેષ અહેિાલઃ પાન - 12, 13, 14, 15, 29

લેવાના ભાગરૂપે કટ્ટિવાદની નવી વ્યાખ્યા કિવા અને સાંસદોને રવિોધ કિનાિા જૂથો સાથે હાથ રમલાવતા અટકાવવા રવચાિણા કિી િહી છે. અહેવાલો અનુસાિ વડાપ્રધાન રિશી સુનાકે લેવરલંગ અપ સેિેટિી માઇકલ ગોવનેસિકાિની કટ્ટિવાદની વ્યાખ્યામાંસુધાિો કેમ્પેઇન જેવા સંગઠનો સાથેમળીનેકામ કિતા કિવા સૂચના આપી છે. એક દાયકા કિતાં વધુ સાંસદોને અટકાવવાની યોજના પિ પણ સમય પહેલાં કટ્ટિવાદની વ્યાખ્યા કિાઇ હતી રવચાિણા કિી િહી છે. િાજકીય રહંસા જેમાંજણાવવામાંઆવ્યુંહતુંકે, મૂળભૂત રિરટશ અટકાવવા માટેના સિકાિના સ્વતંત્ર સલાહકાિ મૂલ્યોનો વાચાળ અથવા સરિય રવિોધ કટ્ટિવાદ લોડડજ્હોન વૂડકોક દ્વાિા આ પ્રસ્તાવો િજૂકિાયાં છે. નવી વ્યાખ્યા અનુસાિ યુકેના સંસ્થાનો અને છે. વૂડકોક કહે છે કે પાટટી નેતાઓએ િેરસઝમ મૂલ્યોનો ઉપહાસ અને કિતાં કૃત્યોને કટ્ટિવાદ તિફ આંખ રમંચામણા કિતા અથવા તો રહંસક પ્રદશજનો કિતા સંગઠનો સાથેમળીનેકામ કિતા ગણાશે. લેવરલંગ અપ સેિેટિી માઇકલ ગોવ સાંસદો પ્રત્યે પણ આકિી નીરત અપનાવવી કટ્ટિવાદને ડામવા માટે નવા સિકાિી એકમની જોઇએ. જો કટ્ટિવાદની વ્યાખ્યામાંબદલાવ કિાશેતો રવગતો જાહેિ કિે તેવી પણ સંભાવના છે. આ વ્યાખ્યાનુ ં ઉલ્લંઘન કિનાિા સંગઠનોને સિકાિ એકમ કોઇ વ્યરિ અથવા સંગઠન દ્વાિા કટ્ટિવાદની નવી વ્યાખ્યાનુંઉલ્લંઘન કિાયુંછેકે અનેકાઉન્ડસલ દ્વાિા અપાતી આરથજક સહાય બંધ કિી દેવાશે અને તેમના જાહેિ સંસ્થાઓ સાથે કેમ તેની સમીક્ષા કિશે. સિકાિ તાજેતિમાં દેશભિમાં પેલેસ્ટાઇન કામ કિવા પિ પ્રરતબંધ લદાશે. અનુસંધાન પાન-30 તિફી દેખાવો કિનાિા પેલેસ્ટાઇન સોરલડારિટી


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.