GS 11th February 2017

Page 1

FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE Direct flights to Ahmedabad

Let noble thoughts come to us from every side આનો ભદ્રાઃ ક્રતવો યન્તુદવશ્વતઃ | િરેક દિશામાંથી અમનેશુભ અનેસુંિર દવચારો પ્રાપ્ત થાઓ

fr

£85

Other Destinations

Delhi Mumbai Nairobi Kochi

fr fr fr fr

£95 £75 £85 £85

Call us on

0208 548 8090

Or book online at www.travelviewuk.co.uk

80p

TM

Volume 45 No. 40

સંવત ૨૦૭૩, મહા વિ ૧ તા. ૧૧-૨-૨૦૧૭ થી ૧૭-૨-૨૦૧૭

અંદરના પાને...

• રોધરહામ ચાઇલ્ડ સેક્સ ગેંગઃ છ આરોપીને૮૦ વષણની કેિ •

• વેલન્ે ટાઇન ડેદવશેષઃ ‘પ્રેમ’ એ શબ્િ નહીં, અનુભદૂત છે અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.

Special fares to India

Mumbai £327 Amritsar Ahmedabad £375 Delhi Kolkata £405 Bhuj Bangaluru £382 Rajkot Chennai £370 Baroda Surat £495 Goa Jaipur £420 Tiruvananthapuram £365

£400 £345 £412 £412 £412 £365

Worldwide Specials Nairobi Mombasa Toronto New York

£355 £425 £345 £427

Dar Es Salam £380 Dubai £285 Atlanta £545 Tampa £458 BOOK ONLINE

020 3475 2080 ±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ.

G We offer visa service for Australia and USA. G Above are starting prices and subject to availability.

* * * *

www.holidaymood.co.uk

11th February 2017 to 17th February 2017

9888

* All fares are excluding taxes

બજેટ ૨૦૧૭માંનાણાંપ્રધાનનો વાયદો

ગરીબી ઘટશે, રોજગારી વધશે નવી દિલ્હીઃ નોટબંધીથી પરેશાન િેશવાસીઓને રાહત આપવાનો પ્રયાસ કરતા નાણાં પ્રધાન અરુણ જેટલીએ ૨૦૧૭-૧૮ના બજેટમાં પાંચ લાખ રૂદપયા સુધીની આવક પરનો ટેક્સ િસ ટકાથી અડધોઅડધ ઘટાડીને પાંચ ટકા કરી નાંખ્યો છે. જ્યારે ત્રણ લાખ રૂદપયા સુધીની આવકને સંપૂણણ કરમુક્ત કરી છે. બજેટમાં એક તરફ મધ્યમ વગણને રાહત અપાઇ છેતો બીજી તરફ બેનામી આદથણક વ્યવહારોને નાથવાના ઇરાિેત્રણ લાખ રૂદપયાથી વધુના રોકડ વ્યવહારો પર પ્રદતબંધ લિાયો છે.

બજેટમાં ગ્રામીણ વિકાસ અને કૃવિ ક્ષેત્ર પર ખાસ ભાર મૂકાયો છે. કૃવિ વિરાણ માટે ૧૦ લાખ કરોડ રૂવપયા ફાળિાયા છે તો ખેડૂતોનું ૬૦ વિ​િસનું વ્યાજ માફ કરાયું છે. ગુજરાત અને ઝારખંડમાં નિા ઓલ ઇંવડયા ઇન્સ્ટટટ્યુટ ઓફ મેવડકલ સાયસ્સીસ (એઇમ્સ) શરૂ કરિાની પણ જાહેરાત થઇ છે. નાણાં પ્રિાને બજેટને ‘ટેક’ (T-ટ્રાસ્સફોમમ, E-એનજામઇઝ અને C-ક્લીન)ટોવનક ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ બજેટ વડવજટલ અને ટટાટટઅપના માધ્યમથી િેશના અથમતંત્રમાં પવરિતમનનો પિન ફૂંકશે. તો આ બજેટ માળખાગત વિકાસ અને ગ્રામીણ અથમતંત્રમાં ચેતનાનો સંચાર કરશે. એટલું જ નહીં, નાણાંકીય વ્યિહારો પર વનયંત્રણ લાિીને આવથમક ગુનેગારોને આકરા પગલાંનો ટપષ્ટ સંિેશ અપાયો છે.

નાણાં પ્રિાન જેટલીએ સંસિમાં બજેટ રજૂ કયામ પછી ચીફ ઇકોનોવમક એડિાઇઝર અરવિંિ સુબ્રમણ્યમ્ સાથે પત્રકારો સાથે િાતચીત કરતાં કહ્યું હતું કે, ‘ગરીબી ઘટાડિા અને માળખાકીય સુવિ​િાઓ િ​િારિા બજેટમાં મોટી ફાળિણી કરિામાં આિી છે. રોજગારવૃવિ માટે આ બજેટમાં પગલાં લેિામાં આવ્યાં છે.’ તેમણે કહ્યું હતું કે અમારી સરકાર કાળા નાણાં અને ભ્રષ્ટાચાર રોકિા પણ પ્રવતબિ છે. જેટલીએ કહ્યું હતું કે બજેટના તમામ સેકટરમાં સફળતાની કથા છુપાયેલી છે. લઘુઉદ્યોગ સેકટરને પ્રોત્સાહન આપિાનો વિશેિ પ્રયાસ થયો છે. કરચોરોના ભાગના િેરા પ્રમાવણક કરિાતાએ ચૂકિ​િા ન પડે તે હેતસ ુ ર ટેક્સનેટ વિટતારિા પ્રયાસ થયો છે કે જેથી પ્રમાવણક લોકોને રાહત મળે. કરિેરો બચાિનારાને ટેક્સનેટમાં લાિ​િા માટે ઇસ્કમટેક્સના

ટલેબમાં પાંચ ટકાનો ઘટાડો કરાયો છે. તેમણે કહ્યું કે રૂ. ત્રણ લાખથી િ​િુ રકમના આવથમક વ્યિહારો હિે રોકડમાં થઇ શકશે નહીં. તો રાજકીય પક્ષોને િાનમાં મળતી રોકડ પર પણ અંકુશ મૂકિામાં આવ્યો છે. રાજકીય પક્ષો હિેથી રૂ. ૨૦૦૦થી િ​િુનું િાન રોકડમાં ટિીકારી શકશે નહીં, અત્યાર સુિી આ મયામિા રૂ. ૨૦ હજાર હતી.

વસંતપંચમીના વધામણા

જેટલીએ બજેટ રજૂ કયુ​ું તે વિ​િસે િસંતપંચમી હોિાથી તેમના સંબોિનના પ્રારંભે આ પિમને આશા અને નિપલ્લવિત થિાનો અિસર ગણાિી તેની શુભ અસરને યાિ કરી હતી. આ

િખતથી રેલિે બજેટ પણ મુખ્ય બજેટ જોડે સામેલ હોિાથી નાણાં પ્રિાન જેટલીની બજેટ ન્ટપચ બે કલાક ચાલી હતી. પૂણમ બજેટની રીતે જોિામાં આિે તો જેટલીનું આ ત્રીજું બજેટ હતું. વિશેિ કરીને આિકિેરા, રાજકીય પક્ષના ફંવડંગની િરખાટતો િખતે તેમને સાંસિો તરફથી વિશેિ િાિ મળી હતી. જેટલીએ રાષ્ટ્રીય પક્ષો માટે ભંડોળ બાબતે વનયંત્રણો જાહેર કરતા જ ભાજપના સાંસિોએ વિરોિ પક્ષોને પણ બેસ્ચ થપથપાિ​િાનું મજાક સાથે કહ્યું હતું. જેનો રાહુલ ગાંિીએ સહિમ ટિીકાર કરીને બેસ્ચને હાથથી થપથપાિી હતી. અનુસંધાન પાન-૧૬


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.