વ્રજરાજકુમાર મહોદયની ચનશ્રામાં હોળીરચસયા મહોત્સિ
FIRST & FOREMOST ASIAN WEEKLY IN EUROPE
પાન-21
યુકેમાં ભારતીય ડાયસ્પોરાનું અભૂતપૂિવ યોગદાન પાન-4
સંિત ૨૦૭૮, ફાગણ સુદ નોમ તા. 12-3-2022 થી 18-3-2022
ઉત્તર પ્રદેશ (કુલ બેઠક-403 • બહુમતી-202)
સ્ત્રોત ભાજપ+ આજતક-એક્સસસ 288-326 એબીપી-સીિોટર 228-244 ન્યૂઝ24-િાણસય 294 ટાઈમ્સ નાઉ-િીટો 225 ચરપક્લલક-પી માકક 240
સપા+
71-101 132-148 105 151 140
ગોિા (કુલ બેઠક-40 • બહુમતી-21)
બસપા અન્ય
3-9 13-21 02 14 17
સ્ત્રોત ભાજપ કોંગ્રેસ એમજેપી+ અન્ય આજતક-એક્સસસ 14-18 15-20 2-5 0-4 એબીપી-સીિોટર 13-17 12-16 5-9 1-7 જન કી બાત 13-19 14-19 1-2 4-5 ચરપક્લલક-પી માકક 13-17 13-17 2-4 2-6
મચણપુર (કુલ બેઠક-60 • બહુમતી-31)
સ્ત્રોત
આજતક-એક્સસસ એબીપી-સીિોટર ટાઈમ્સ નાઉ-િીટો ચરપક્લલક-પી માકક
ભાજપ કોંગ્રેસ એમજેપી+ અન્ય
4-8 12-16 4-8 11-17
33-43 23-27 33-43 27-31
4-8 10-14 4-8 6-10
6-15 3-7 4-8 3-7
અલવિદા શેન િોનન
મેલબોનવ: િેન વોનથ, એક એવા જાદુઇ લેગ સ્થપનર જેમણે રેકોડડ બુકમાં નવા સોનેરી પ્રકરણો ઉમેયાથ. સુલ્તાન ઓફ સ્થપન, થપોહટિંગ આઈડલ, બોલ ઓફ ધ સેન્ચુરી નાંખનાર બોલર જેવા અનેક નામ - ઉપનામ ધરાવતા ઓથટ્રેહલયન હદગ્ગજ િેન વોનથનુંત્રીજી માચચે િાટડએટેકથી હનધન થયુ.ં તેઓ થાઈલેન્ડમાંપોતાના બંગલામાંમૃત અવથથામાંમળ્યા. ૧૯૯૨માંઓથટ્રેહલયા માટે ભારત હવરુદ્ધ ટેથટ ડેબ્યૂ કરનાર વોનચે બીજી જાન્યુઆરી ૨૦૦૭ના રોજ ઇંગ્લેન્ડ સામેઅંહતમ ટેથટ રમી િતી. ૧૯૯૩માંવોનચેવન-ડેડેબ્યૂકરનાર વોનચે ૧૪૫ ટેથટમાં ૭૦૮ અને ૧૯૪ વન-ડેમાં ૨૯૩ હવકેટ ઝડપી િતી.તેIPL ટ્રોફી જીતનાર પ્રથમ કેપ્ટન િતો. તેમની કેપ્ટન્સીમાં ૨૦૦૮માં રાજથથાન રોયલ્સ ચેસ્પપયન બન્યું િતુ.ં આ હદગ્ગજ ખેલાડીના નામે આંતરરાષ્ટ્રીય હિકેટમાં૧૦૦૧ હવકેટ છે. (ચિશેષ અંજચલ િાંિો - પાન 29)
3-6 6-8 02 13 04
જૈનરત્ન ડો. નટુભાઇ શાહની ચિરચિદાય
ઉત્તરાખંડ (કુલ બેઠક-70 • બહુમતી-36)
સ્ત્રોત ભાજપ+ આજતક-એક્સસસ 36-46 એબીપી-સીિોટર ન્યૂઝ24-િાણસય ટાઈમ્સ નાઉ-િીટો
26-32 43 37 29-34
કોંગ્રેસ
20-30 32-38 24 31 33-38
આપ
0-2 0 1 1-3
EXIT POLL ચરપક્લલક-પી માકક
જુઓ પાન-૪
12 MARCH - 18 MARCH 2022 - VOL 50 ISSUE 44
અન્ય
4-9 3-7 1-3 1 1-3
યુપીમાં ફરી ભાજપ, પંજાબમાં ‘આપ’ નિી વદલ્હી: ઉત્તર પ્રદેશમાં સોમવારે યોજાયેલા છેલ્લા તબક્કાના મતદાન સાથેજ પાંચ રાજ્યોમાંવવધાનસભા મતદાન પૂણણથયુંછેઅને એક્ઝિટ પોલ્સના વતાણરા શરૂ થયા છે. જે અનુસાર પંજાબમાં આમ આદમી પાટટી (‘આપ’)ની સરકાર બનતી હોવાનું તો ઉત્તર પ્રદેશમાં અને મવણપુરમાં ફરીથી ભાજપની સરકાર બનતી હોવાના તારણ એક્ઝિટ પોલ્સ પરથી મળે છે. જ્યારે ઉત્તરાખંડ અને ગોવામાં વિશંકુ સરકારની ધારણા બની રહી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ સવહત પાંચ રાજ્યોમાં યોજાયેલી વવધાનસભા ચૂંટણીના પવરણામો 10 માચણ ગુરુવારેજાહેર થવાના છે. આજતક-એક્ઝસસ, એબીપી-સી વોટર, ન્યૂિ24-ચાણઝય, ટાઇમ્સ નાઉ, વરપક્લલક ટીવી અને ન્યૂિ એઝસ ચેનલો પરના એક્ઝિટ પોલ્સ જણાવે છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપની આગેવાની હેઠળ નેશનલ ડેમોકેવિક એલાયન્સ (એનડીએ)ને403 બેઠકોમાંથી 211થી 277 વચ્ચેની બેઠકો મળી રહી છે. બીજી બાજુસમાજવાદી પાટટી (સપા)ની આગેવાની હેઠળના ગઠબંધનને119થી 160 વચ્ચેબેઠકો મળશે. સીએનએન ન્યૂિ 18-મેટરાઈિે ભાજપ માટે 262-277 બેઠકો જીતવાની આગાહી કરી છે, તો બીજી બાજુસમાજવાદી પાટટી અનેતેના સહયોગી પક્ષોને 119-134 બેઠકો મળવાની છે. ટાઇમ્સ નાઉ અનેવીટોએ ભાજપ અને સપાને અનુક્રમે 225 અને 151 બેઠકો મળવાની આગાહી કરી છે. પંજાબમાં ‘આપ’ની સરકાર પંજાબમાં117 વવધાનસભાની બેઠકોમાંઆજતક-એક્ઝસસમાંઆમ આદમી પાટટીને76-90 બેઠકો મળવાની આગાહી કરાઇ છે.
પંજાબ (કુલ બેઠક-117 • બહુમતી-59)
સ્ત્રોત કોંગ્રેસ આજતક-એક્સસસ 19-31 એબીપી-સીિોટર 22-28 ન્યૂઝ24-િાણસય 03-17 ટાઈમ્સ નાઉ-િીટો 22 ચરપક્લલક-પી માકક 21-31
આપ
76-90 51-61 89-111 70 62-70
અકાલી+ અન્ય
7-11 20-26 1-11 19 16-24
1-4 8-14 0-2 6 1-3
િુપતન-ઝેલેન્સ્કી સાથેટેપલફોન િર ચચાા
સામસામેબેસો અને મંત્રણા કરો: મોદી
નિી વદલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વધુ એક વખત યૂક્રેનના પ્રમુખ વોલોવદમીર િેલેન્સ્કી અને રવશયાના પ્રમુખ વ્લાવદમીર પુવતન સાથે ટેવલફોવનક ચચાણકરી હતી. મોદીએ બન્નેદેશના વડાઓનેશાંવત સ્થાપવાનો અનુરોધ કરતાંકહ્યુંહતુંકેતેમણેએક વખત સામ-સામેબેસીનેમંિણા કરવી જોઇએ. આ ઉપરાંત તેમણે યુદ્ધગ્રસ્ત યૂક્રેનમાં ફસાયેલા ભારતીય વવદ્યાથટીઓના સેફ પેસેજ મુદ્દે પણ ચચાણ કરી હતી. વડા પ્રધાન મોદી સાથે ચચાણ કયાણ બાદ યૂક્રેનના પ્રમુખ િેલેન્સ્કીએ ક્વવટ કરીને ભારતનો આભાર માન્યો હતો. વડા પ્રધાન મોદીએ યૂક્રેનના પ્રમુખ િેલેન્સ્કી સાથે લગભગ 35 વમવનટ સુધી યૂક્રન ે -રવશયા કટોકટી, ફસાયેલા ભારતીય વવદ્યાથટીઓના સેફ પેસજ ે વગેરે સંદભભેવાતચીત કરી હતી. આ ઉપરાંત તેમણેિેલેન્સ્કીનેયુદ્ધવવરામ કરવાની વદશામાંનક્કર પ્રગવત માટેપુવતન સાથેવાતચીત કરવાની સલાહ આપી હતી અનેશાંવત સ્થાપવાની અપીલ કરી હતી
ક્રૂડમાંભડકો, રૂપિયો-સેન્સેક્સ તપિયે અનુસંધાન પાન-18
અમદાિાદ: લોહિયાળ જંગ યૂિેન-રહિયા વચ્ચે ખેલાઇ રહ્યો છે, પણ તેના પડઘા દુહનયાભરમાંપડી રહ્યા છે. 13 હદવસથી ચાલી રિેલા આ યુદ્ધે સમગ્ર હવશ્વના અથથતંત્રને કમરતોડ ફટકો માયોથ છે, અને તેના દુષ્પ્રભાવમાંથી ભારત પણ બાકાત નથી. અધૂરામાં પૂરું, અમેહરકાના હવદેિ મંત્રી એન્થની હબલ્કેને રહિયા ઉપર િૂડ ઓઈલના વેચાણનો પ્રહતબંધ મૂકવાની જાિેરાત કરતાંજ સ્થથહત વધુવણસી છે. હવશ્વના કુલ િૂડ ઓઈલ પુરવઠામાં10 ટકા
અનુસંધાન પાન-18
અને સૌથી મોટી હનકાસ ધરાવતા રહિયાની ઓઈલ હનકાસ ઉપર પ્રહતબંધ સાથે એહિયાઇ ટ્રેડીંગ સેિનમાં િૂડના ભાવ 139 ડોલર પ્રહત બેરલની 13 વષથની ઉંચી સપાટીએ જોવા મળ્યા િતા. આટલા ઊંચા ભાવથી મોંઘવારીમાં વધારો થિે, અને કોરોનાની અસરથી બિાર નીકળી રિેલા અથથતંત્ર ઉપર અસર પડિે એવી દિેિતના પગલેએહિયા, યુરોપ, ભારત અને અમેહરકન િેરબજારમાં સોમવારે પ્રચંડ કડાકા નોંધાયા િતા. અનુસંધાન પાન-18