FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE
Let noble thoughts come to us from every side અા નો ભદ્રા: ક્રતવો યન્તુિવશ્વત: | દરેક દદશામંાથી અમનેશુભ અનેસુંદર દવચારો પ્રાપ્ત થાઅો
80p
Volume 42, No. 24
ક્યા રાજ્યમાં, ક્યારેમતદાન?
સંવત ૨૦૬૯, આસો સુદ ૮ તા. ૧૨-૧૦-૨૦૧૩ થી ૧૮-૧૦-૨૦૧૩
• છત્તીસગઢ (કુલ ૯૦ બેઠકો) ૧૧ નવેમ્બરેપ્રથમ તબક્કામાં૧૮ બેઠકો પર મતદાન ૧૯ નવેમ્બરેબીજા તબક્કામાં૭૨ બેઠકો પર મતદાન • મધ્ય પ્રદેશ (૨૩૦ બેઠકો) ૨૫ નવેમ્બરેતમામ બેઠકો પર એક જ તબક્કામાંમતદાન • રાજસ્થાન (૨૦૦ બેઠકો) ૧ ડિસેમ્બરેતમામ બેઠકો પર એક જ તબક્કામાંમતદાન • દદલ્હી (૭૦ બેઠકો) ૪ ડિસેમ્બરેતમામ બેઠકો પર એક જ તબક્કામાંમતદાન • દમઝોરમ (૪૦ બેઠકો) ૪ ડિસેમ્બરેતમામ બેઠકો પર એક જ તબક્કામાંમતદાન
અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.
Fly to India
Worldwide Specials
Mumbai £455 Ahmedabad £449 Delhi £475 Bhuj £569 Rajkot £559 Baroda £505 Amritsar £459 Goa £519
Nairobi £549 Dar Es Salam £579 Mombasa £629 Dubai £345 Jo’burg £519 Singapore £535 Kuala Lumpur £529 Bankok £499
Arabian Courtyard Hotel & Spa – Dubai
2 Adults & 1 Child 5 Nights with Full Breakfast Direct Flights from £589 Per Person
±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ. BOOK G We offer visa service for India, Australia and USA. ONLINE G Above are starting prices and subject to availability.
020 3475 2080 www.holidaymood.co.uk
<
(8076 -+,76 %;6
દિલ્હીની ગાિી માટેના ફાઇનલ જંગ પહેલાં
પાંચ રાજ્યોમાંબળાબળના પારખા
નવી દિલ્હીઃ ભારતના કેન્દ્રીય ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ માટેનો કાયયક્રમ જાહેર કયોય છે. જે અનુસાર, વિલ્હી, રાજસ્થાન, મધ્ય પ્રિેશ, છત્તીસગઢ અને વમઝોરમમાં ૧૧ નિેમ્બરથી ૪ વિસેમ્બર સુધી વિવિધ તબક્કામાં મતિાન થશે. પાંચેય રાજ્યોમાં એક જ વિિસે આઠ વિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે અને પવરણામો જાહેર કરાશે. ચીફ ઇલેક્શન કવમશનર (સીઇસી) િી. એસ. સંપથે ચોથી ઓક્ટોબરે પાટનગરમાં આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે પાંચ રાજ્યોમાં કુલ ૬૩૦ બેઠકો પર મતિાન છે. આ ચૂંટણીઓ સાથે જ ગુજરાત અને તાવમલનાિુની ખાલી પિેલી વિધાનસભાની બેઠકો માટે પણ પેટા ચૂંટણી યોજાશે. આ પેટા ચૂંટણી માટે ચોથી વિસેમ્બરે મતિાન થશે. પાંચમાંથી એકમાત્ર છત્તીસગઢ રાજ્યમાં બે તબક્કામાં મતિાન યોજાશે. બાકી ચારેય રાજ્યોમાં એક જ વિિસે લોકો તેમના મતાવધકારનો ઉપયોગ કરશે. વિધાનસભા ચૂંટણીઓની જાહેરાત સાથે જ આ રાજ્યોમાં ચૂંટણી આચારસંવહતાનો અમલ શરૂ થઇ ગયો છે. હિે આ રાજ્યોની સરકાર કોઇ પણ નીવતવિષયક બાબત કે પ્રજાકીય યોજના સંબંવધત જાહેરાત કરી શકશે નહીં.
(8076 -+,76 %;6
$
$
<
"
શાસન છે. આ રાજ્યોમાં ૨૦૦૩થી કોંગ્રેસ વિરોધ પક્ષની પાટલીએ બેસે છે. વિલ્હીમાં શીલા વિક્ષીત ૧૯૯૮થી સતત ત્રણ ટમયથી મુખ્ય પ્રધાન પિે વબરાજે છે. આમ શીલા વિક્ષીત ચોથી િખત જ્યારે મધ્ય પ્રિેશમાં વશિરાજ વસંહ અને છત્તીસગઢમાં િો. રમણ કુમાર ત્રીજી િખત સત્તા માટે મેિાનમાં ઉતરશે. ૬૩૦ બેઠક, ૧૧ કરોડ મતિાર ચૂંટણી પંચના જણાવ્યા મુજબ પાંચ રાજ્યોની ૬૩૦ વિધાનસભા બેઠકોના મતવિસ્તારોમાં ૧૧.૬૦ કરોિ લોકો મતાવધકારનો ઉપયોગ કરીને તેમની પસંિગીના ઉમેિિારોને ચૂંટી કાઢશે. પાંચેય
ખરાખરીનો ખેલ રાજકીય વિચલેષકો પાંચ રાજ્યોની આ ચૂંટણીઓને લોકસભા ચૂંટણીના ફાઇનલ જંગ પૂિવેનો સેવમ-ફાઇનલ ગણાિી રહ્યા છે. આ ચૂંટણીઓ પરથી મતિારોના વમજાજનો તાગ મળે તેમ હોિાથી રાજકીય પક્ષોએ પણ વિધાનસભાનો આ જંગ જીતિા કમર કસી છે. આ પાંચ રાજ્યોમાંથી વિલ્હી, રાજસ્થાન અને વમઝોરમમાં કોંગ્રેસની સરકાર છે જ્યારે મધ્ય પ્રિેશ અને છત્તીસગઢમાં ભાજપની સરકાર છે. મધ્ય પ્રિેશ અને છત્તીસગઢમાં બે ટમયથી ભાજપનું
!
<
રાજ્યોમાં કુલ ૧.૩૦ લાખ મતિાન મથકો પર મતિાન યોજિામાં આિશે. 'નોટા'નો અમલ સુપ્રીમ કોટેે તાજેતરમાં જ મતિારોને 'રાઈટ ટુ વરજેક્ટ'નો અવધકાર આપ્યો છે, જેને ધ્યાનમાં લઈને તમામ રાજ્યોમાં ઈલેક્ટ્રોવનક િોવટંગ મશીનમાં 'નન ઓફ ધ અબોિ' (‘નોટા’ ઉપરમાંથી કોઇ નહીં) એિું બટન ગોઠિિામાં આિશે, જે મતિારોને કોઈ પણ ઉમેિિાર પસંિ ન હોય ત્યારે તેઓ આ બટન િબાિીને રાઈટ-ટુવરજેક્ટના અવધકારનો ઉપયોગ કરી શકશે. સુરત બેઠકની પેટા ચૂંટણી ગુજરાતમાં ૧૩મી વિધાનસભાની રચનાના થોિાક જ વિિસોમાં સુરત પશ્ચચમ બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય કકશોર િાંકાિાલાનું અકાળે અિસાન થયું હતું. આ બેઠક માટે પેટા ચૂંટણી યોજિાની જાહેરાત કરતાં ચૂંટણી પંચે કહ્યું હતું કે અન્ય રાજ્યોની સાથે જ ચોથી વિસેમ્બરના રોજ સુરત પશ્ચચમ બેઠક માટે મતિાન થશે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અવધકારી અનીતા કરિલે કહ્યું હતું કે, સુરત પશ્ચચમ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી જાહેરાત થતાં જ આ મતક્ષેત્રમાં આચારસંવહતાનો અમલ શરૂ થઈ ગયો છે.
નવી દદલ્હીમાંચોથી ઓક્ટોબરેપાંચ રાજ્યોમાંદવધાનસભા ચૂટં ણીઓની જાહેરાત બાદ પત્રકારો સાથેવાતચીત કરતા ચીફ ઇલેકશન કદમશનર વી. એસ. સંપથ સાથેચૂટં ણી કદમશરો એચ. એસ. બ્રહ્મા અનેડો. નસીમ ઝૈદી
" <
12th October to 18th October 2013
! " " %$
<
%$
*35
! $
%(807
અનુસંધાન પાન-૩૮
!
#
%235 %5/ " #
$
! "
31*35( 3%( 32(32 !
" %!
!
#
1%-0 6%0)6 6%175%9)0 '3 8/
::: 6%175%9)0 '31 327%'7
%12-/&,%%5%6
35
%00
35 %'/%+)( !3856 &-.,% 5%())4