GS 16th December 2017

Page 1

FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE

Let noble thoughts come to us from every side આનો ભદ્રાઃ િતિો યન્તુવિશ્વતઃ | દરેક વદશામાંથી અમનેશુભ અનેસુંદર વિચારો પ્રાપ્ત થાઓ

80p

કયા વજલ્લામાંકેટલા ટકા મતદાન?

વજલ્લો

બેઠક

કચ્છ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગર દેવભૂમમ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ નમમદા ભરુચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ

૬ ૫ ૩ ૮ ૫ ૨ ૨ ૫ ૪ ૫ ૭ ૨ ૨ ૫ ૧૬ ૨ ૧ ૪ ૫

મતદાનની ટકાિારી ૨૦૧૭ ૨૦૧૨ ૬૩.૯૫ ૬૭.૭૭ ૬૫.૨૭ ૬૯.૭૯ ૭૩.૧૯ ૬૬.૭૮ ૭૧.૦૦ ૬૪.૧૨ ૬૮.૪૭ ૫૯.૩૯ ૬૧.૮૬ ૬૬.૩૯ ૬૨.૪૪ ૬૯.૭૦ ૬૮.૬૧ ૬૮.૨૯ ૬૭.૧૯ ૬૧.૫૬ ૬૯.૧૨ ૬૨.૦૮ ૭૯.૧૫ ૮૨.૨૦ ૭૩.૦૧ ૭૫.૧૧ ૬૬.૩૯ ૬૯.૫૮ ૭૮.૫૬ ૮૦.૪૪ ૭૨.૬૪ ૬૮.૭૬ ૭૩.૧૯ ૭૫.૫૮ ૭૨.૬૯ ૭૩.૭૯

holidaymood

અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.

STUNNING SOUTH INDIA 3rd FEB 2018 9 Nights/10 Days

2N Kumarakom – 1N Thekkady – 1N Madurai – 1N Rameshwaram -1N Kanyakumari (Earlier known as Cape) – 3N Kovalam I Visit to Periyar Wildlife Sanctuary, Boat Ride at I I I I I

£1695 pp

Lake Periyar, Spice plantation tour & Kalari show Temple tour in Madurai with Gandhi Memorial Museum Visit Ramanathaswamy temple in Rameshwaram In Kanyakumari, visiting Kumari Amman Temple, thousand year old Konerishwarar Temple, Gandhi Memorial, Vivekananda Memorial and Tiruvalluvar Statue. Sightseeing tours by private air-conditioned Large Coach Start in Cochin and End in Trivandrum.

Air travel fares from

Mumbai Ahmedabad Bhuj/Rajkot Vadodra Goa Dubai Nairobi Dar es salaam

£385 £399 £485 £495 £390 £296 £330 £365

New York Chicago Houston San Francisco Toronto Bangkok Perth Singapore

£352 £435 £525 £460 £350 £460 £565 £420

Flight to Ahmedabad nonstop from £466

±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ.

G We offer visa services for Australia and USA/Canada. G Above are starting prices and subject to availability.

BOOK ONLINE

020 3475 2080 www.holidaymood.co.uk

ગુજરાતમાંચૂંટણીનો પ્રથમ તબક્કો

સંિત ૨૦૭૪, માગશર િદ ૧૩ તા. ૧૬-૧૨-૨૦૧૭ થી ૨૨-૧૨-૨૦૧૭

Volume 46 No.32

અમદાવાદઃ રાજ્ય વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શવનિારે શાંવતપૂણણ માહોલમાં સંપન્ન થયું છે. ૮૯ વિધાનસભા બેઠકો પર કુલ ૬૬.૭૫ ટકા મતદાન થયું છે. કેટલાંક સ્થળોએ ઈિીએમ (ઈલેક્ટ્રોવનક િોટીંગ મશીન) અને િીિીપેટ (િોટર િેરીફાયેબલ પેપર ઓવિટ ટ્રેલ)માં ટેવિકલ ખામીઓ સર્ણઈ હોિાથી ખોટકાઈ જિાના અને તેને બદલિાના બનાિો વસિાય કોઈ મોટી ફવરયાદો નોંધાઈ નથી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, તેમની સરકારના ૭ પ્રધાનો ઉપરાંત વિપક્ષના બે પૂિણ નેતા શવિવસંહ ગોવહલ અને અજુણન મોઢિાવિયા સવહતના કુલ ૯૭૭ ઉમેદિારોના રાજકીય ભાવિનો ફેંસલો ઈિીએમમાં સીલ થઈ ગયો છે. પાટીદાર પ્રભાવિત સૌરાષ્ટ્ર અને સુરતની બેઠકો પર પાટીદાર મતદારોની સિારથી

®

16th December 2017 to 22nd December 2017

રાજકોટમાંમુખ્ય પ્રધાન વિજય રૂપાિીના વિધાનસભા ક્ષેત્રમાંમતદાનમથકેઉમટેલા મતદારો. જોકેમતદારોના આ ઉત્સાહ છતાં૨૦૧૨ની સરખામિીએ આ િખતેકુલ મતદાનની ટકાિારી ઓછી રહી છે.

મોટી કતાર જોિા મળી હતી. બંને પક્ષોએ પોતપોતાની જીતના દાિા કયાણ છે, પરંતુ ગત ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણી કરતાં ૪ ટકા મતદાન ઓછું થયું હોિાથી કોને લાભ થશે? કોને નુકશાન થશે? એની ચચાણ શરૂ થઈ ગઈ છે. બીર્

તબકકામાં ૯૩ બેઠકો માટેનું મતદાન ગુરુિાર ૧૪મીના રોજ યોર્શે. જ્યારે તમામ બેઠકોની મતગણતરી ૧૮મીએ હાથ ધરાશે. પ્રથમ તબક્કામાં નિસારી અને મોરબી વજલ્લામાં સૌથી િધુ ૭૫.૭૫ ટકા અને સૌથી

ઓછું ૬૦ ટકા પોરબંદર, ૬૨ ટકા ભાિનગરમાં થયું છે. જ્યારે નિસારી, િલસાિ, િાંગ, તાપી, સુરત, નમણદા, ગીરસોમનાથ, મોરબી જેિા ૯ વજલ્લામાં ૭૦ ટકાથી િધુ મતદાન થયું છે. અનુસંધાન પાન-૨૪

ઇટલીમાંસપ્તપદીના ફેરા ફરતા વિરાટ-અનુષ્કા

ફ્લોરેન્સ (ઇટાલી)ઃ ભારતીય વિકેટ ટીમના તેજતરા​ાર કેપ્ટન વિરાટ કોહલી અનેબોવલિૂડ અવભનેત્રી અનુષ્કા શમા​ા લગ્નબંધને બંધાયા છે. નિપરવિત દંપતીએ ટ્વિટર પર આ જાહેરાત કરતાં કહ્યું હતુંકે તેઓ પવરિારજનો અને વમત્રોની હાજરીમાં ઇટાલીના ફ્લોરેન્સ શહેરમાં વહન્દુ રીતવરિાજ પ્રમાિે સપ્તપદીના ફેરા ફયા​ાછે. લગ્ન વિવધ પૂરી થયેવિરાટ અનેઅનુષ્કાએ ટ્વિટર પર પોતાના પ્રશંસકો માટેઆ સમાચાર અને લગ્નના ફોટા જાહેર કયા​ાહતા. કોહલીની જાહેરાત બાદ સોવશયલ મીવડયા પર લગ્નના તેમજ મહેંદી અનેઅન્ય રસમના ફોટોગ્રાફ્સ છિાઈ ગયા હતા. અનુસંધાન પાન-૧૮


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.